અમરેલી જિલ્લો, ગુજરાત (Amreli District, Gujarat)

Join my Telegram Channel For Daily Update

https://t.me/visvesvarayalearningcenter

Also Join My Instagram Page

https://instagram.com/visvesvaraya_learning_center

અમરેલી જિલ્લો, ગુજરાત (Amreli District, Gujarat)

~ અમરેલી જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (5)

બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ

~ અમરેલી જિલ્લાના તાલુકાઓ (11)

અમરેલી, ધારી, રાજુલા, સાવરકુંડલા, જાફરાબાદ, ખાંભા, બગસરા, કુકાવાવ(વડીયા), બાબરા, લાઠી, લીલીયા

~ કવિ, સંતો અને પ્રકૃતિનો ત્રિવેણી સંગમ

~ રાજા અમરવલ્લી ના નામ પરથી અમરવલ્લી

~ પૌરાણિક સંસ્કૃત નામ અમરાવલી

~ તોલ-માપનાં ત્રાજવાં-કાંટા માટે જાણીતું (સાવરકુંડલા) 

~ પાણીયા વન્યજીવન અભ્યારણ (સિંહ, ચિંકારા, નીલગાય, દીપડા)

~ મિતિયાળા પ્રાકૃતિક અભ્યારણ (ચિંકારા ને ત્યાંના લોકો પહુ તરીકે ઓળખે)

~ ગીર અભયારણ્ય (જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી)

~ ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન (ધારી)

~ દેશનું સૌપ્રથમ ખાનગી બંદર 1998 થી (પીપાવાવ બંદર)

~ સાહિત્યકાર મણિશંકર રત્નજી ભટ્ટ નું જન્મ સ્થળ (ચાવંડ)

~ કવિ-વિવેચક વિનોદ જોશી નું જન્મ સ્થળ (ભોરિંગડા)

~ કવિ-વિવેચક ભાનુપ્રસાદ પંડ્યા નું જન્મ સ્થળ

~ પશ્ચિમ ભારતમાં વિક્રમ સંવત નો સૌપ્રથમ વાર ઉપયોગ

~ ગાયકવાડ શાસન દરમ્યાન 1949 સુધી વડોદરા હેઠળ બૃહદ મુંબઈ નો ભાગ

~ ગીરની ટેકરીઓ (સૌથી ઊંચું શિખર સરકલા)

~ મોરધારના ડુંગરો (સૌથી ઉંચું શિખર લોંચ)

Free Talati Test Series

Best Books For Gujarat Gov. Exams

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments