GPSC has published GPSC Exam Dates 2025 Schedule (September To November 2025). You can Download PDF of Exam Schedule from here. GPSC planning to conduct various exams during month of September to November 2025. Schedule of these exams is declared by GPSC. Keep Visiting our Website for latest job related updates.
GPSC દ્વારા નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે. પરીક્ષાના કાર્યક્રમ અને કોલ લેટર સંબંધિત સૂચનાઓ વેબસાઈટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
GPSC Exam Dates 2025: September To November 2025
આયોગની નીચેના કોષ્ટક-૧ માં દર્શાવેલ જાહેરાતોની પ્રાથમિક કસોટી (સામાન્ય અભ્યાસ તથા સંબંધિત વિષય)ની સંયુક્ત પરીક્ષા(કુલ ગુણ-૩૦૦)ની તારીખ નીચે દર્શાવ્યા મુજબ નિયત કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.
ઉક્ત કોષ્ટકમાં દર્શાવેલ જા.ક્ર. ૧૪૯/૨૦૨૪-૨૫, કાર્યપાલક ઈજનેર(યાંત્રિક), વર્ગ-૧ અને જા.ક્ર. ૨૩૫/૨૦૨૪-૨૫, મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨(GWSSB) અન્વયે બંને જાહેરાતોમાં ઉમેદવારી નોંધાવેલ હોય તેવા કોમન ઉમેદવારોએ કોઈ એક જાહેરાતની સંયુક્ત પરીક્ષામાં મેળવેલ ગુણ અન્ય જાહેરાતમાં પણ ધ્યાને લેવામાં આવશે.
આયોગની નીચેના કોષ્ટક-૨ માં દર્શાવેલ જાહેરાતોની પ્રાથમિક કસોટી(સામાન્ય અભ્યાસ) તથા પ્રાથમિક કસોટી(સંબંધિત વિષય)ની પરીક્ષાની તારીખ નીચે દર્શાવ્યા મુજબ નિયત કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.
ઉક્ત કોષ્ટક-૨ માં દર્શાવેલ જા.ક્ર. ૧૧૨/૨૦૨૪-૨૫, નાયબ કાર્યપાલક ઈજનેર(વિદ્યુત), વર્ગ-૨ ની પ્રાથમિક કસોટી(સંબંધિત વિષય)ની પરીક્ષા તા. ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ પૂર્ણ થયેલ હોઈ, તેની તારીખ દર્શાવેલ નથી. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.
ઉક્ત કોષ્ટકમાં દર્શાવેલ જાહેરાતો પૈકી જા.ક્ર. ૧૬૦/૨૦૨૪-૨૫ અને જા.ક્ર. ૨૨૬/૨૦૨૪-૨૫, ૧૬૧/૨૦૨૪-૨૫ અને ૨૧૬/૨૦૨૪-૨૫, ૧૬૩/૨૦૨૪-૨૫ અને ૨૦૮/૨૦૨૪-૨૫, ૧૭૪/૨૦૨૪-૨૫ અને ૨૨૭/૨૦૨૪-૨૫, ૧૬૨/૨૦૨૪-૨૫ અને ૨૦૭/૨૦૨૪-૨૫, ૧૩૨/૨૦૨૪-૨૫ અને ૨૩૮/૨૦૨૪-૨૫ એમ બંને જાહેરાતોમાં ઉમેદવારી નોંધાવેલ હોય તેવા કોમન ઉમેદવારોએ કોઈ એક જાહેરાતના સામાન્ય અભ્યાસ તથા સબંધિત વિષયમાં મેળવેલ ગુણ અન્ય જાહેરાતમાં પણ ધ્યાને લેવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.
GPSC Exam Dates 2025: September To November 2025 Pdf Download
You can download pdf of GPSC Exam Dates 2025: September To November 2025 from below:-
GPSC Official Website
Disclaimer
Kindly verify all the details with official website or official source.
Latest Updates
- GPSC Exam Dates 2025: September To November 2025
- GSSSB Exam Schedule July 2025 Pdf Download
- GMC AAE Civil Document Upload Notification 2025
- GPSSB Work Assistant Civil Form Fill Up Date Extend 2025
- GWRDC EE Civil Interview Programme 2025
- GPSC Absent-Present Data Verify: Exam Date 17/25/27-04-25
- GSSSB Work Assistant Civil Form Fill Up Date Extend 2025
- GSSSB AAE Civil Form Fill Up Date Extend 2025
- GPCB Assistant Environment Engineer OMR Download 2025
- GPSC Absent-Present Data Verify For Exam Held On 16-03-25