અરવલ્લી જિલ્લો, ગુજરાત (Arvalli District, Gujarat)

Join my Telegram Channel For Daily Update

https://t.me/visvesvarayalearningcenter

Also Join My Instagram Page

https://instagram.com/visvesvaraya_learning_center

અરવલ્લી જિલ્લો, ગુજરાત (Arvalli District, Gujarat)

અરવલ્લી જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (4)

 • સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, મહીસાગર

અરવલ્લી જિલ્લાની હદને સ્પર્શતા આંતરરાજ્ય જીલ્લા (1)

 • ડુંગરપુર (રાજસ્થાન)

અરવલ્લી જિલ્લાના તાલુકાઓ (6)

 • મોડાસા, ભિલોડા, માલપુર, મેઘરજ, ધનસુરા, બાયડ
 • ડુંગરોની ગોદમાં પ્રકૃતિનો અહેસાસ કરાવતી ભૂમિ
 • શામળાજી (મેશ્વો નદીને કિનારે શામળાજી તીર્થસ્થાન) (કર્માબાઈનું તળાવ) (હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખાતું તોરણ)
 • હરિશ્ચંદ્રની ચોરી તોરણ પાસે આવેલા પ્રાચીન મંદિરમાં નાગર શૈલીના શિખરો
 • ભિલોડા (દિગંબર જૈનોનું પવિત્ર યાત્રાધામ)

દેવની મોરી

 • બુદ્ધનો સ્તૂપ અને વિહાર માટે પ્રખ્યાત
 • અસંખ્ય ટેરાકોટા બૌદ્ધ શિલ્પો
 • મંજુષા ખડકમાંથી બનાવેલ
 • શામળાજી પાસે
 • ઉતર ગુજરાતમાં આવેલ બૌદ્ધ પુરાતત્વીય સ્થળ
 • બૌદ્ધ સંપ્રદાયના અવશેષો
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments