આણંદ જિલ્લો, ગુજરાત (Anand District, Gujarat)

Join my Telegram Channel For Daily Update

https://t.me/visvesvarayalearningcenter

Also Join My Instagram Page

https://instagram.com/visvesvaraya_learning_center


આણંદ જિલ્લો, ગુજરાત (Anand District, Gujarat)

આણંદ જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (4)

  • અમદાવાદ, ખેડા, વડોદરા, ભરૂચ

આણંદ જિલ્લાના તાલુકાઓ (8)

  • આણંદ, ખંભાત, બોરસદ, પેટલાદ, આંકલાવ, તારાપુર, સોજિત્રા, ઉમરેઠ
  • દુગ્ધ અને વિદ્યાની નગરી
  • કૃષિવિષયક બાયોટેકનોલોજી નું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી
  • ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક (ધુવારણ)
  • લુણેજ (ખનીજ તેલનો ઉદ્યોગ) (કુદરતી ગેસના ભંડારનું ઉદભવસ્થાન)
  • નારાયણ દેવનું પવિત્ર સ્થાનક (બોરસદ)
  • સરદાર પટેલનું જીવનચરિત્ર દર્શાવતું સંગ્રહાલય (કરમચદ)
  • નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનું વડુમથક
  • NDDB નું વડુમથક
  • મરઘા ઉછેર તાલીમ સંસ્થા
  • અમુલ ડેરી (એશિયાની સૌથી મોટી)
ખંભાત

  • મૂળ નામ – સ્તંભતિર્થ
  • ખેડા જિલ્લાના દક્ષિણ સાગરકાંઠે આવેલ ઐતિહાસિક નગર
  • સલ્તનત કાળ દરમિયાન ગુજરાતનું વિખ્યાત બંદર
  • દુનિયાનું વસ્ત્ર (ખંભાત બંદર)
  • અકીકના વેપારનું કેન્દ્ર
  • અકીકની નમુનેદાર વસ્તુઓ
  • અકીકના પથ્થરના ઉદ્યોગ માટે જાણીતું
  • કાકાની કબર (વહોરા સમાજનું યાત્રાધામ) (ખંભાતથી 5 Km)
Free Talati Test Series
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments