કચ્છ જિલ્લો, ગુજરાત (Kachchh District, Gujarat) 2024

અહિયાં તમને કચ્છ જિલ્લાની સંપૂર્ણ માહિતી મળી રહેશે. જે તમારા જ્ઞાનમાં વધારો કરવા તેમજ સરકારી ભરતીની પરીક્ષાઓ માટે ખુબજ ઉપયોગી બનસે. અમે અવારનવાર આવી માહિતી મૂકતાં રહીએ છીએ તો અમારી વેબસાઇટની મુલાકાત લેતા રહેવું.

કચ્છ જિલ્લો, ગુજરાત (Kachchh District, Gujarat)

કચ્છ જિલ્લો, ગુજરાત (Kachchh District, Gujarat)

કચ્છ જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (4)

  • બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી

કચ્છ જિલ્લાની હદને સ્પર્શતા આંતરરાષ્ટ્રીય જીલ્લા (4)

  • થટૃા (સિંધ, પાકિસ્તાન), બદિન (સિંધ, પાકિસ્તાન), થરપારકર (સિંધ, પાકિસ્તાન)

કચ્છ જિલ્લાની હદને સ્પર્શતા આંતરરાજ્ય જીલ્લા (4)

  • જાલોર (રાજસ્થાન)

કચ્છ જિલ્લાના તાલુકાઓ (10)

  • ભુજ, ભચાઉ, રાપર, અંજાર, ગાંધીધામ, મુંદ્રા, માંડવી, નખત્રાણા, અબડાસા (નલિયા), લખપત

કચ્છ જિલ્લાની માહિતી

  • ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે કચ્છ ‘C’ વર્ગનું રાજ્ય હતું (મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે જીલ્લો બન્યું)
  • સફેદ રણની ભૂમિ
  • કચ્છનું રણ ધરતીકંપના ઝોન V અને તીવ્રતા IX માં આવે છે
  • ભારતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત
  • કચ્છી નૂતન વર્ષ (અષાઢી બીજના દિવસે)
  • ગુજરાતમાં ક્ષેત્રફળ (વિસ્તાર) માં સૌથી મોટો જીલ્લો
  • કચ્છના કલાકારોએ કામણગારી કલા (ભીંતચિત્રોનું સ્વરૂપ) માં નિપુણતા હાંસલ કરી છે
  • ખારો, લાણાસરી, ખારાસરી (રણપ્રદેશના સંદર્ભમાં વપરાય)
  • લાણાસરી (મોટા રણનો જામેલો કડવો ક્ષાર) (રણનો સૌથી ઊંચો ભાગ)
  • ખારાસરી (કાળો અને ખૂબ જ કડવો ક્ષાર)
  • મોટુ રણ (તેનું જૈવક્ષેત્ર ભારતનું સૌથી મોટું સંરક્ષિત જૈવક્ષેત્ર) (આ જૈવક્ષેત્રની મુખ્ય પ્રાણીસૃષ્ટિ – જંગલી ગધેડા/ઘુડખર) (ગુજરાતનું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર)
  • ઘુડખર અભ્યારણ (ઘુડખર – ભારતમાં માત્ર કચ્છના નાના રણમાં જોવા મળતું પ્રાણી) (IUCN દ્ધારા ઘુડખરને જોખમમાં મૂકાયેલ પ્રજાતિ)
  • સુરખાબ અભ્યારણ (સુરખાબનગર) (સુરખાબના પ્રજનન માટેનું સ્થળ)
  • કચ્છનું સંરક્ષિત જીવાવરણ (મોટી સંખ્યામાં ઘુડખર) (સુરખાબ/બાળપક્ષી ના સંવર્ધન માટેની જગ્યા) (ધાનવાર, કોલ કામવાર અને ચમારની આદિજાતિઓનો વસવાટ)
  • અહીંનો ડુંગરાળ વિસ્તાર અગ્નિકૃત ખડકો ધરાવે છે
  • ચિંકરા અભ્યારણ
  • લીલી ખારેક
  • સૌથી વધારે અનુસુચિત જાતિ – SC ની વસ્તી (2011 ની વસ્તી ગણતરી પ્રમાણે)
  • ચૂનાના પથ્થરનો સૌથી મોટો અનામત જથ્થો
  • ચેરના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર
  • સિરક્રીક ખાડી (ગુજરાત રાજ્ય અને પાકિસ્તાનના સિંધ પ્રાંત વચ્ચે સીમાની રચના કરે)
  • રણોત્સવ (ધોરડો) (કચ્છ નહિ દેખા તો કુછ નહીં દેખા)
  • તેરા (અબડાસા) (ભારત સરકાર દ્વારા હેરીટેજ વિલેજ જાહેર) (તેરા દરબારગઢ ભીંતચિત્ર) (તેરા ફોર્ટ)
  • રોગન આર્ટ (કપડાં પર એરંડિયામાં કુદરતી રંગો મેળવી, ફ્રી હેન્ડથી કરાતી ડિઝાઇન)
  • સિંઘરી બંદર (કચ્છના પશ્વિમ કાંઠે) (1819 ના ભૂકંપમાં દરિયામાં ડૂબી ગયેલું)
  • કંડલા બંદર (મુક્ત વ્યાપાર ક્ષેત્ર) [રા’ખેંગારજી (1876-1941) દ્વારા બંદરનો વિકાસ] (1955 મા મહાબંદર તરીકે જાહેર) (ગુજરાતનું રાસાયણિક ખાતરનું કારખાનું – IFFCO)
  • રાવ ખેંગારજી (ભૂજમાં સંસ્કૃત પાઠશાળા, ફગ્યુૅસન મ્યુઝિયમ અને પુસ્તકાલયની સ્થાપના)
  • માંડવી બંદર (એક સમયે વહાણો બાંધવાનો વ્યવસાય ધમધમતો)
  • મુંદ્રા બંદર (કચ્છની ખાડીમાં) (વૈધાનિક નગર નથી, બંદર છે) (આંતરરાષ્ટ્રીય દરીયાઇ માર્ગ યુ.એસ.એ. થી સૌથી નજીકનું બંદર)
  • પીપાવાવ બંદર (1998 થી દેશનું સૌપ્રથમ ખાનગી બંદર)
  • તૂણા બંદર
  • નલિયા (ગુજરાતમાં સૌથી વધુ ઠંડી)
  • માંડવી (ક્રાંતિકારી શ્યામજીકૃષ્ણ વર્માનું વતન) (વિજય વિલાસ પેલેસ – 1920 માં કચ્છના મહારાજાએ બંધાવેલ) (ગુજરાતમાં સૌપ્રથમ પવન ઊર્જા પ્રોજેક્ટ સ્થપાયેલ) (માંડવી તાલુકો સૂરતમાં પણ આવેલો છે)
  • ગાંધીધામ (ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાન માથી આવેલા લોકોને રહેવા માટે વસાવેલ નગર)
  • ભૂજ (હમીરસર તળાવ) (રામકુંડ વાવ/સ્ટેપવેલ)
  • ધીણોધર ડુંગર (દાદા ગોરખનાથની તપોભૂમિ)
  • રામપર વૈકરા (ગંગાજી અને જમનાજી કુંડ) (રુકમાવતી નદીના કિનારે મેળો)
  • કાળો ડુંગર
  • પ્રસિદ્ધ સૂર્યમંદિર (કોટાઈ)
  • હાજીપીરની દરગાહ (મુસ્લિમોનું યાત્રાધામ શ્રધ્ધાતીર્થ)
  • ડોલોમાઇટ કોલસો
  • લૂણી નદી (પુષ્કર પાસેથી ઉદભવે છે અને કચ્છના રણમાં વહી જાય છે)
  • પ્રાગ મહેલ (ઈટાલિયન-ગોથિક શૈલીમાં બંધાયેલ) (1860 માં બંધાયેલ) (મહાન નકશીકાર Henry Wilkins દ્ધારા બંધાયેલ)
  • શરદ બાગ પેલેસ
  • ભૂજિયો ડુંગર (ભૂજ) (તેના ઉપર સ્મૃતિવન ધરતીકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ પ્રોજેક્ટ)
  • લખપત (1819 મા થયેલ ભૂકંપના કારણે લખપત તાલુકાને ફળદ્રુપ બનાવી મીઠું પાણી પુરું પાડતો સિંધુ નદીનો ફાટો બંધ થઈ ગયેલ)
  • નખત્રાણા (રોહા ફોર્ટ/કિલ્લો)
  • ભચાઉ (કંથકોટ ફોર્ટ/કિલ્લો)
  • રા’લાખાં લોકકથા (તેમાં કચ્છના રાજાનો ઉલ્લેખ)
  • ગર્દા ટેકરીઓ
  • મેઢી આવળનો પાક
  • સિયોટની ગુફાઓ
  • જખૌ (જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ)
  • સુથરી (જૈન પંચતીર્થમાંનું પવિત્ર સ્થળ)
  • ભદ્રેશ્વર (જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ)
  • લિગ્નાઇટ કોલસો (પાંધ્રો)
  • અંજાર (જેસલ-તોરલની સમાધિ)
  • બન્ની વિસ્તાર (એશિયાનું સૌથી ઊંચું ઘાસ) (ભુંગા – આ વિસ્તારના ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળાં મકાનો) (ઘરની દિવાલો પરનું આરસીકામ પ્રખ્યાત)
  • કંઠીના મેદાનો
  • મેકરણ દાદા (મોતીયો કુતરો અને લાલીયો ગધેડો)
  • નારાયણ સરોવર (હેણોતરો જોવા મળે છે) (હેણોતરો – શિયાળથી થોડું ઊંચું, ભરાવદાર ગોળ મોઢું અને ઊંચો કાન ધરાવતું પ્રાણી) (તેના કાંઠે મહારાણી મહાકુંવરબાએ ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો બંધાવેલ)
  • પીયૂષ પાંડે (કુછ દીન તો ગુજારીએ ગુજરાત મે અને ખુશ્બુ ગુજરાત કી જેવા અભિયાનનું આલેખન ગુજરાત પ્રવાસન માટે)

કચ્છ જૈવ આરક્ષિત ક્ષેત્ર

  • કચ્છનું મોટુ રણ (તેનું જૈવક્ષેત્ર ભારતનું સૌથી મોટું સંરક્ષિત જૈવક્ષેત્ર) (આ જૈવક્ષેત્રની મુખ્ય પ્રાણીસૃષ્ટિ – જંગલી ગધેડા/ઘુડખર) (ગુજરાતનું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર)

ધોળાવીરા

  • ભચાઉ તાલુકો
  • ખદીર બેટ
  • ભૂજથી 140 Km દૂર
  • વસાહત ઉતર-દક્ષિણ 600 મીટર અને પૂર્વ-પશ્વિમ 77 મીટરના ઘેરાવામાં ફેલાયેલ
  • લોથલ પછી મળી આવેલ હડપ્પા સંસ્કૃતિનુ એકમાત્ર નગર

રાપર

  • કચ્છના મહારાવે વૃક્ષો અને ઘાસ યુક્ત ‘રાખાલ’ તરીકે ઓળખાતો જંગલનો પટૃો તૈયાર કરાવેલ
  • તેની ઉતરે મોટું રણ
  • બાદરગઢ પાસેની ટેકરી માથી લાકડીયાવાળી નદી નિકળે
  • રવેચીનો મેળો

Download Our App

Vlcinfo” is an Educational App where you will be able to find details about various Job Related Updates, Test Series, Results, Syllabus, Old Papers, Video Lectures, MCQs Practice and much more.

Download Our App

App Features :

  • Job Related Updates
  • Test Series
  • Video Lectures
  • Study Materials
  • Current Affairs
  • Old Papers
  • MCQs Practice
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments