Join my Telegram Channel For Daily Update
https://t.me/visvesvarayalearningcenter
Also Join My Instagram Page
https://instagram.com/visvesvaraya_learning_center
ગાંધીનગર જિલ્લો, ગુજરાત (Gandhinagar District, Gujarat)
ગાંધીનગર જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (5)
- અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા
ગાંધીનગર જિલ્લાના તાલુકાઓ (4)
- ગાંધીનગર, માણસા, દહેગામ, કલોલ
- ગુજરાતનું હદયહદય
- વચ્ચેથી કર્કવૃત્ત પસાર થાય છે
- એશિયાની સૌપ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી
- ગુજરાતની સૌપ્રથમ ‘ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU)’
- ગુજરાતમાં સૌપ્રથમ ગોકુળિયા ગામનો દરજ્જો (રાયસણ)
- રૂડા વાવ
- અડાલજની વાવ (રાણી રૂડીબાઈએ બંધાવેલ) (જયા પ્રકારની વાવ)
- ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન (વિશ્વમાં ડાયનોસોર ઈંડાઓનું બીજું સૌથી મોટું સેવન-ગૃહ
- મહાત્મા મંદિર (આંતરરાષ્ટ્રીય કક્ષાનું)
- શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર (કોબા)
- સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી
- ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી
- ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું નગર
- GIL સંસ્થા (માહિતી ટેકનોલોજીના પ્રોત્સાહન માટે તથા ટેકનિકલ સહાય માટે)
- મધુપુરી તીર્થધામ (મહુડી)
- ભારતનું સૌપ્રથમ ઈન્ટરનેશનલ એક્ષચેન્જ (India – INX)
- ગુજરાતમાં સૌથી ઓછું વન-આવરણ
- પલ્લીનો મેળો (રૂપાલ) (માતાની માંડી પર શુદ્ધ ઘી ચઢાવવામાં આવે છે)
- સાહિત્યકાર રઘુવીર ચૌધરીનું વતન (બાપુપુરા)
Free Talati Test Series