ડાંગ જિલ્લો, ગુજરાત (Dang District, Gujarat)

Join my Telegram Channel For Daily Update

https://t.me/visvesvarayalearningcenter

Also Join My Instagram Page

https://instagram.com/visvesvaraya_learning_center

ડાંગ જિલ્લો, ગુજરાત (Dang District, Gujarat)

ડાંગ જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (2)

  • નવસારી, તાપી

ડાંગ જિલ્લાની હદને સ્પર્શતા આંતરરાજ્ય જીલ્લા (2)

  • ધૂળે (મહારાષ્ટ્ર), નાસિક (મહારાષ્ટ્ર)

ડાંગ જિલ્લાના તાલુકાઓ (3)

  • ડાંગ, વઘઈ, સુબીર
  • આહવા (ડાંગ જીલ્લાનું મુખ્ય મથક) (ઈમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર) (ડાંગ દરબારનો મેળો – ફાગણ સુદ પૂનમ)
  • ડાંગમાં વહેતી નદીઓ – પૂર્ણા, અંબિકા, ગીરા
  • ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી અને વિસ્તાર
  • પ્રાચીન નામ – દંડકારણ્ય
  • 3 જાતિના લોકો રહે છે (ભીલ, કુણબી, વરલી)
  • માળીનો ચાળો અને ઠાકર્યા ચાળો જેવા નૃત્ય
  • શબરી કુંભ મેળો
  • રાગીનું ઉત્પાદન
  • ગીરાધોધ
  • ડાંગ દરબાર (3 દિવસનો વાર્ષિક સાંસ્કૃતિક તહેવાર) (હોળીની સાથે ઉજવાય)
  • અંજનકુંડ (હનુમાનની માતા અંજનીના નામ પરથી પડેલું) (અહીં હનુમાનનો જન્મ થયેલો)
  • સાપુતારા (ગુજરાતનું હવા ખાવાનું સ્થળ) (ગુજરાતનું એકમાત્ર ગિરિમથક) (સહ્યાદ્રિ પર્વતમાળામાં) (સાપુતારા મ્યુઝિયમ – માનવજાતિશાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઈતિહાસને લગતા નમૂનાનું પ્રદર્શન)
  • ગુજરાતમાં સૌથી વધારે જંગલ/વન વિસ્તાર
  • ગુજરાતમાં સૌથી વધુ ગીચ વનાવરણ
  • ગુજરાતમાં સૌથી મોટા કદના ખેતરો
  • ગુજરાતમાં સૌથી વધારે ખ્રિસ્તી પ્રજાજનો
  • ગુજરાતમાં આદીવાસીઓની સૌથી વધુ વસ્તી
  • વઘઈ (ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન) (બોટનિકલ ગાર્ડન – વનસ્પતિનું સંવર્ધન અને સંશોધન કાર્ય)
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments