તાપી જિલ્લો, ગુજરાત (Tapi District, Gujarat)

Join my Telegram Channel For Daily Update

https://t.me/visvesvarayalearningcenter

Also Join My Instagram Page

https://instagram.com/visvesvaraya_learning_center

તાપી જિલ્લો, ગુજરાત (Tapi District, Gujarat)

તાપી જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (4)

  • સુરત, નર્મદા, ડાંગ, નવસારી

તાપી જિલ્લાની હદને સ્પર્શતા આંતરરાજ્ય જીલ્લા (1)

  • નંદરબાર (મહારાષ્ટ્ર)

તાપી જિલ્લાના તાલુકાઓ (7)

  • વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા
  • પ્રકૃતિ સાથે ઉલ્લાસ અને આનંદ
  • વેડછી આશ્રમ (સ્થાપના – જુગતરામ દવે)
  • તાપી નદી (હરણફાળ પાસેથી ગુજરાતમાં પ્રવેશે) (તેના પર ઉકાઈ ડેમ)
  • સોનગઢ (1866 સુધી ગાયકવાડ સામ્રાજ્યનું વડુંમથક)
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments