Join my Telegram Channel For Daily Update
https://t.me/visvesvarayalearningcenter
Also Join My Instagram Page
https://instagram.com/visvesvaraya_learning_center
દેવભૂમિ દ્વારકા જિલ્લો, ગુજરાત (Devbhumi Dwarks District, Gujarat)
દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (2)
- જામનગર, પોરબંદર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકાઓ (4)
- દ્વારકા (ઓખામંડળ), કલ્યાણપુર, ખંભાળિયા, ભાણવડ
- સુવર્ણનગરી
- જુનું નામ – કુશસ્થલી
- તેના અવશેષો સમુદ્રના તળીયેથી મળેલા
- ગોપી તળાવ (બેટ દ્વારકા) (તેની માટીમાંથી ગોપીચંદન મળે છે)
- નિષ્પાપ સરોવર
- બેટ દ્વારકાના મુખ્ય મંદિર નજીક દાંડીવાળા હનુમાનજીનું મંદિર
- ઈન્ડોલોજિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ
- શીવરાજપૂર [તેના સમૂદ્ર તટને Blue Flag (વાદળી ફ્લેગ) નો દરજ્જો]
- મીઠાપુર (ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી)
- ઘુમલી (ઐતિહાસિક સ્થળ)
- જગત મંદિર (દ્વારકાનું મુખ્ય મંદિર)
- શારદાપીઠ
- મીરાંબાઈનો દેહત્યાગ (મીરાંબાઈના જીવનના અંતિમ વર્ષો)
- HRIDAY યોજના (શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જાહેર)
- દારૂકાવન [દ્વારકા જતા નજીકનો (ગણેશ) નાગેશ્વર – ગોપીતળાવ તેમજ આજુબાજુનો વિસ્તાર]
- નવલખા મંદિર (ઘુમલી) (ભાણવડ તાલુકો) (12 મી સદીમાં જેઠવા શાસકોએ બંધાવેલ)
- સપ્તયતન શૈલીનું મંદિર (ધ્રાસનવેલ માં)
- લાંબા ગામ (કલ્યાણપુર તાલુકો) (ડેન્માર્ક દેશની મદદથી મોટું વિન્ડફાર્મ બનાવેલ) (વિન્ડફાર્મ બન્યું ત્યારે આ ગામ જામનગર જિલ્લામાં હતું)
Free Talati Test Series