પોરબંદર જિલ્લો, ગુજરાત (Porbandar District, Gujarat)

Join my Telegram Channel For Daily Update

https://t.me/visvesvarayalearningcenter

Also Join My Instagram Page

https://instagram.com/visvesvaraya_learning_center

પોરબંદર જિલ્લો, ગુજરાત (Porbandar District, Gujarat)

પોરબંદર જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (4)

 • દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જુનાગઢ

પોરબંદર જિલ્લાના તાલુકાઓ (3)

 • પોરબંદર, રાણાવાવ, કુતિયાણા
 • સુદામાપુરી તરીકે પ્રચલિત
 • મહાત્મા ગાંધીની જન્મભૂમિ
 • કીર્તિ મંદિર (ગાંધીજીનું સ્મારક) (ગાંધીજીનું નિવાસસ્થાન) (ગાંધીજીનું જન્મસ્થાન) (નાનજીભાઈ કાલીદાસ મહેતાએ બંધાવેલ)
 • ગુજરાતનું એકમાત્ર બેકવોટર ધરાવતું બંદર
 • વિશ્વમાં LPG આયાત કરનાર સૌપ્રથમ ખાનગી બંદર
 • શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામાનું વતન
 • ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે કાઉસેંચુરી શરૂ કરી
 • માધવપુર (શ્રીકૃષ્ણએ રૂકમણી સાથે લગ્ન કરેલા) (ચૈત્ર માસમાં માધવરાય મેળો)
 • સહકારી આગેવાન યુવરાજ ઉદયભાણસિંહજીનું વતન
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments