ભરૂચ જિલ્લો, ગુજરાત (Bharuch District, Gujarat)

Join my Telegram Channel For Daily Update

https://t.me/visvesvarayalearningcenter

Also Join My Instagram Page

https://instagram.com/visvesvaraya_learning_center

ભરૂચ જિલ્લો, ગુજરાત (Bharuch District, Gujarat)

ભરૂચ જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (4)

  • આણંદ, વડોદરા, નર્મદા, સુરત

ભરૂચ જિલ્લાના તાલુકાઓ (9)

  • ભરૂચ, જંબુસર, વાગરા, આમોદ, હાંસોટ, અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ
  • ભૃગુઋષિની ભૃગુનગરી “ભૃગુકચ્છ”
  • ભૃગુઋષિનો આશ્રમ
  • રૂ ના ઉત્પાદન માટે પ્રખ્યાત
  • બળવંતરાય ઠાકોરનો જન્મ
  • અંકલેશ્વર (અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત – ગુજરાતમાં સૌથી વધુ ઔદ્યોગિક એકમો ધરાવતી ઔદ્યોગિક વસાહત) (તેલ અને કુદરતી વાયુ સૌથી વધુ મળે છે)
  • નર્મદાવેલી ફર્ટિલાઇઝર કારખાનું
  • ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (સ્થાપના 1963 માં) (લિગ્નાઇટ, બેઈઝ મેટલ્સ, બોકસાઈટ અને ફ્લોરસ્પાર મુખ્ય પ્રોડક્ટ્સ રેન્જ) (ભરૂચ નજીક રાજપારડીમાં 1983 માં લિગ્નાઇટ પ્લાન્ટની શરૂઆત)
  • કાનમ (ગુજરાતમાં કપાસના ઉત્પાદન માટે જાણીતો પ્રદેશ) (ગુજરાતમાં ઉતમ પ્રકારના કપાસ માટે જાણીતો)
  • કેન્દ્રીય મુદ્દા લવણતા સંશોધન સંસ્થાન નું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર – ભરૂચમાં
  • મેઘરાજની છડીનો ઉત્સવ
  • રિખવદેવ જૈનોનો મેળો
  • પેરિપ્લસ (ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક)
  • સૌથી વધુ અકીક ખનીજ મળે
  • ભાડભૂત (દર 18 વર્ષે ભાદરવા મહીનામાં મીની કુંભમેળો)
  • સાસુ-વહુના પ્રખ્યાત દેરાં (કાવી ગામ)
  • દહેજ [લિક્વિડ કારગો (કેમિકલ્સ) હેન્ડલિંગ પોર્ટ] (ગુજરાતમાં રસાયણો અને પેટ્રો કેમિકલ્સના ઉત્પાદનો માટેના સૌથી મોટા બંદર તરીકે વિકાસ)
  • આલિયા બેટ (દરિયાઈ ખનીજ તેલનું ઉદભવસ્થાન)
  • કડિયા ડુંગર (ગુફા સ્થાપત્ય) (બૌદ્ધ ધર્મના પ્રાચીન સ્થાપત્ય કલાના ઉતમ નમૂનારૂપ)
  • ગંધાર (કુદરતી ગેસના ઉદભવસ્થાન તરીકે જાણીતું)
  • અહીંના એક ગામના ઘરમાં કવિ અખાની ગાદી સચવાઈ રહી છે)
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments