Join my Telegram Channel For Daily Update
https://t.me/visvesvarayalearningcenter
Also Join My Instagram Page
https://instagram.com/visvesvaraya_learning_center
ભાવનગર જિલ્લો, ગુજરાત (Bhavnagar District, Gujarat)
ભાવનગર જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (3)
- બોટાદ, અમદાવાદ, અમરેલી
ભાવનગર જિલ્લાના તાલુકાઓ (10)
- ભાવનગર, વલભીપુર, ઉમરાળા, શિહોર, ઘોઘા, ગારિયાધાર, પાલિતાણા, તળાજા, જેસર, મહુવા
- ક્ષારની અસર પામેલી ખરાબાની જમીન મોટા પ્રમાણમાં
- ગોહિલવાડથી ઓળખાતી પ્રજા વાત્સલ્ય રાજવીઓની ભૂમિ
- વિશ્વનો સૌથી મોટો જહાજ તોડવાનો વાડો (અલંગ યાડૅ – 1982 થી શરૂ)
- ધોળકાનું જામફળ બહુ લોકપ્રિય
- સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (કેન્દ્રીય નમક અને દરિયાઈ રાસાયણિક સંશોધન સંસ્થા)
- ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન
- યુકેલીપ્ટસ(નીલગિરી) નો જિલ્લો
- શેત્રુંજી યોજના (રાજસ્થળી)
- ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક (રાજપરા)
- ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મ સ્થળ (તળાજા)
- તળાજાની ગુફાઓ (મૌર્ય સમયની)
- પ્રખ્યાત જમાદાર કેરી (મહુવા)
- ગુજરાતમાં જામફળ અને દાડમ માટે જાણીતો જીલ્લો
- પાલિતાણા (અહિંસા નગરી) (શેત્રુંજય પર્વત પર 800 થી વધારે જૈન મંદિરો)
- વલભી (પ્રાચીન બૌદ્ધ વિશ્વ વિધ્યાલય) (ભારતભરમાં મશહૂર તામ્રપત્ર અને સિક્કાઓનું સંગ્રહાલય) (મૈત્રક રાજવંશની રાજધાની)
- ગોપનાથ શિવમંદિર
- પ્રખ્યાત ઢોલો રાણો નૃત્ય (ગોહિલવાડ પંથકનું) (કોળી જાતીના લોકો દ્ધારા પાક કાપણી વખતે)
- વેળાવદર નેશનલ પાર્ક (કાળીયાર-હરણ માટે જાણીતું)
- મોરારીબાપુનો આશ્રમ (તલગાજરડા)
- વિક્ટોરિયા પાર્ક
- દૂધ સરિતા ડેરી
- ભાવનગર દરબાર સેવિંગ બેંક (સ્થાપના – ભાવસિંહજી બીજા દ્ધારા)
- ખોડીદાસ પરમાર (ધરતીના ચિત્રકાર તરીકે જાણીતા)
- પાશ્વૅનાથ ભગવાનનું પ્રસિદ્ધ સ્થાનક (ઘોઘા)
- પીરમબેટ, માલબેન્ક બેટ, સુલતાનપુર બેટ, જેગરી બેટ
- બાટૅન મ્યુઝિયમ
- નકળંગ મેળો (કોળીયાક) (મહાભારતના પાંડવો સાથે સંકળાયેલ) (કૌરવ કુળનો નાશ કરીને પાંડવો પાપમુક્ત થવા ધજા લઈને નીકળેલા અને આ સ્થળે પૂજન-અચૅન કરી દોષમુકત થયા)
- શામળદાસ કોલેજ (સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ) (સ્થાપના – તખ્તસિંહજી દ્ધારા) (શામળદાસ ભાવનગરના દિવાન હતા)
- પ. પૂ. બજરંગદાસ બાપાનો આશ્રમ (બગદાણા)
- કાચબા ઉછેર કેન્દ્ર (કાચબાનું અભ્યારણ)
- હસ્તગીરી મહાતીર્થ
- બેન્ટોનાઈટ ખનીજ મોટા પ્રમાણમાં મળી આવે (આ ખનીજ રસાયણો, સ્ટીલ કાસ્ટિંગ, ખનીજ તેલ શુદ્ધિકરણમાં વપરાય)
Free Talati Test Series