મોરબી જિલ્લો, ગુજરાત (Morbi District, Gujarat)

Join my Telegram Channel For Daily Update

https://t.me/visvesvarayalearningcenter

Also Join My Instagram Page

https://instagram.com/visvesvaraya_learning_center

મોરબી જિલ્લો, ગુજરાત (Morbi District, Gujarat)

મોરબી જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (4)

  • કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર

મોરબી જિલ્લાના તાલુકાઓ (5)

  • મોરબી, વાંકાનેર, ટંકારા, હળવદ, માળિયા-મિયાણા
  • મચ્છુ તારા વહેતા પાણી
  • સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર માંથી અલગ પડેલો જીલ્લો
  • મચ્છુ ડેમ (1979 માં તૂટેલો)
  • કવિ ઈન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ
  • ઘડીયાળ ઉદ્યોગનો વિકાસ
  • મણિમંદિર ઈમારત (મોરબીના રાજા વાઘજી ઠાકોરે તેમની ધર્મપત્ની મણિબાઈની યાદમાં બનાવેલ)
  • શ્યામજી કૃષ્ણવર્મા મોરબી રજવાડાના દીવાન હતા
  • લખધીરજી રાવજીએ મોરબીમાં ટેલિફોન સંદેશાવ્યવહાર શરૂ કર્યો
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments