Join my Telegram Channel For Daily Update
https://t.me/visvesvarayalearningcenter
Also Join My Instagram Page
https://instagram.com/visvesvaraya_learning_center
આણંદ જિલ્લો, ગુજરાત (Anand District, Gujarat)
આણંદ જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (4)
- અમદાવાદ, ખેડા, વડોદરા, ભરૂચ
આણંદ જિલ્લાના તાલુકાઓ (8)
- આણંદ, ખંભાત, બોરસદ, પેટલાદ, આંકલાવ, તારાપુર, સોજિત્રા, ઉમરેઠ
- દુગ્ધ અને વિદ્યાની નગરી
- કૃષિવિષયક બાયોટેકનોલોજી નું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી
- ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક (ધુવારણ)
- લુણેજ (ખનીજ તેલનો ઉદ્યોગ) (કુદરતી ગેસના ભંડારનું ઉદભવસ્થાન)
- નારાયણ દેવનું પવિત્ર સ્થાનક (બોરસદ)
- સરદાર પટેલનું જીવનચરિત્ર દર્શાવતું સંગ્રહાલય (કરમચદ)
- નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનું વડુમથક
- NDDB નું વડુમથક
- મરઘા ઉછેર તાલીમ સંસ્થા
- અમુલ ડેરી (એશિયાની સૌથી મોટી)
ખંભાત
- મૂળ નામ – સ્તંભતિર્થ
- ખેડા જિલ્લાના દક્ષિણ સાગરકાંઠે આવેલ ઐતિહાસિક નગર
- સલ્તનત કાળ દરમિયાન ગુજરાતનું વિખ્યાત બંદર
- દુનિયાનું વસ્ત્ર (ખંભાત બંદર)
- અકીકના વેપારનું કેન્દ્ર
- અકીકની નમુનેદાર વસ્તુઓ
- અકીકના પથ્થરના ઉદ્યોગ માટે જાણીતું
- કાકાની કબર (વહોરા સમાજનું યાત્રાધામ) (ખંભાતથી 5 Km)
Free Talati Test Series