Also Join My Instagram Page
https://instagram.com/visvesvaraya_learning_center
ગીર સોમનાથ જિલ્લો, ગુજરાત (Gir Somnath District, Gujarat)
ગીર સોમનાથ જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (2)
- જૂનાગઢ, અમરેલી
ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓ (6)
- ગીર ગઢડા, ઉના, કોડીનાર, સુત્રાપાડા, તાલાળા, વેરાવળ
- એશિયાઈ સિંહોની ભૂમિ
- પ્રભાસપાટણ (ગુજરાતનું એક જ્યોતિર્લિંગ)
- સોમનાથ મંદિર (પ્રભાસપાટણ) (મહંમદ ગઝનીએ ચડાઈ કરી ત્યારે ગુજરાતમાં ભીમદેવ સોલંકીનું રાજ) (ચાલુક્ય શૈલીનું સ્થાપત્ય) (અહીંથી કોઈ અવરોધ વિના દક્ષિણ ધ્રુવનું સ્થળ જોઈ શકાય) (મૂળ મંદિર ત્રિકૂટાચલ પ્રકારનું હતું) (પહેલીવાર 10 મી સદીમાં બંધાયેલું)
- સોમનાથ મેળો (કારતકી પૂનમ)
- ઈન્દોરના મહારાણી અહલ્યાબાઈએ સોમનાથમાં મૂળ મંદિરની બાજુમાં એ જ ભગવાનનું મંદિર બાંધેલ
- વેરાવળ બંદર (મત્સ્ય ઉદ્યોગનો વિકાસ) (મત્સ્ય ઉદ્યોગની તાલિમશાળા)
- ગરમ-ઠંડા પાણીના કુંડ (તુલસીશ્યામ) (ઉના તાલુકો) (સ્કંધ પુરાણના પ્રભાસખંડમાં તત્પોદક કુંડ તરીકે ઉલ્લેખ) (શ્રી કૃષ્ણાસ્વામી દ્ધારા પ્રાચીન પુસ્તકોમાં આ કુંડનું પાણી ચામડાના રોગ, વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ)
- ભાલકા તિર્થ (પીપળાના ઝાડ નીચે પગમાં તીર વાગતા ભગવાન શ્રીકૃષ્ણનો દેહત્યાગ) (કપિલા, સરસ્વતી, હિરણ નદીનો સંગમ)
- ટિપ્પણી નૃત્ય (ચોરવાડ અને વેરાવળની બહેનો)
- બાણેજ તીર્થસ્થાન (ગીર) (પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર)