Also Join My Instagram Page
https://instagram.com/visvesvaraya_learning_center
જામનગર જિલ્લો, ગુજરાત (Jamnagar District, Gujarat)
~ જામનગર જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (4)
મોરબી, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા
~ જામનગર જિલ્લા ના તાલુકાઓ (6)
જામનગર, જામજોધપુર, ધ્રોલ, લાલપુર, કાલાવડ, જોડિયા
~ ગુજરાતની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી
~ મહીલાઓને પ્રીય એવી બાંધણી માટે જાણીતું શહેર
~ નેશનલ મરીન પાર્ક (જામનગર અને કચ્છ વચ્ચે નો કચ્છ નો અખાત)
~ સતિયા દેવ પર્વત શિખર
~ બોકસાઈટ ખનીજ પ્રાપ્ત થાય છે
~ રોઝી બેટ
~ પીરોટન ટાપુ
~ પીરોટન ટાપુ પાસે મોતી આપતી કાલુ (પર્લ ઓઇસ્ટર) માછલી
~ જહાજ તોડવાનો ઉદ્યોગ (સચાણા)
~ ખીજડીયા અને ગાગા પક્ષીઓ નુ અભ્યારણ
~ એશિયા ની સૌથી મોટી પેટ્રોકેમિકલ રિફાઇનરી
~ જામનગર ને છોટા કાશી નું બિરુદ
~ ગોપનું સૂર્ય મંદિર (ઝીણાવારી ગામ, જામજોધપુર) (વર્તુ નદી ના કીનારે) (ગુજરાત નું પ્રાચીનતમ મંદિર) (મૈત્રક કાળમાં બનેલું) (ચાલુક્ય શૈલી અને ગાંધાર શૈલી માં)
~ નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર (વાલસુરા)
~ લોક સાહિત્ય વિદ્યાલય
~ બાલાછડી સૈનિક શાળા (બાલાછડી, જોડિયા)
~ જામનગર રજવાડાના દરબારી સંગીતકાર આદિત્ય રામે દ્રુપદ ની એક પ્રકારની ગાયકી શૈલી, ચતુરંગ પ્રચલીત કરી
~ 2013 મા જામનગર માથી દેવભૂમિ દ્વારકા નવો જીલ્લો બન્યો
~