જુનાગઢ જિલ્લો, ગુજરાત (Junagadh District, Gujarat)

Join my Telegram Channel For Daily Update

https://t.me/visvesvarayalearningcenter

Also Join My Instagram Page

https://instagram.com/visvesvaraya_learning_center

જુનાગઢ જિલ્લો, ગુજરાત (Junagadh District, Gujarat)

જુનાગઢ જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (4)

  • પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ

જુનાગઢ જિલ્લાના તાલુકાઓ (10)

  • જુનાગઢ ગ્રામ્ય (બિલખા), જુનાગઢ શહેર (ગિરનાર), વિસાવદર, ભેંસાણ, વંથલી, મેંદરડા, માણાવદર, કેશોદ, માળીયા હાટીના, માંગરોળ
  • સાધુઓનું પિયર
  • જુનાગઢના ખડકમાં આવેલ શિલાલેખ (અશોકનો શિલાલેખ, રુદ્રદામન પ્રથમનો શિલાલેખ, સ્કંદગુપ્તનો શિલાલેખ)
  • અશોકનો શિલાલેખ (પ્રાકૃત ભાષામાં) (ગિરનાર તળેટીમાં) (દામોદર કુંડ પાસે) (મૌર્ય કાળનો) (સંપૂર્ણપણે ઉકેલનાર – ભગવાનલાલ ઈન્દ્રજી)
  • જુનાગઢમાથી મળી આવતો કેલ્સાઈટ ખનીજ જથ્થો પનાલા ડિપોઝીટ તરીકે ઓળખાય છે
  • સુદર્શન તળાવ (મૌર્ય કાળમાં બંધાયેલ) (ચંદ્રગુપ્ત મૌર્યના સુબા  પુષ્યગુપ્તએ બંધાવેલ) (ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવણસિક્તા અને પલાસિની નદી પર બંધ બાંધીને)
  • અડીકડીની વાવ
  • નવઘણ કુવો
  • ઉપરકોટ (જૂનાગઢની ગુફાઓની વિશિષ્ટતા) (ઉપરકોટનો કિલ્લો – 3 જી સદીમાં મૌર્ય શાસકોએ બંધાવેલ)
  • કમંડલ કુંડ (ગિરનારની તળેટીમાં) (ભગવાન દતાત્રેય સાથેના સંબંધ માટે વિખ્યાત)
  • ગિરનાર પર્વત ઉપરના મંદિરો (નેમિનાથ જૈન મંદિર, મલ્લિનાથ જૈન મંદિર, સંપ્રતિ રાજાનું મંદિર)
  • મહંમદ બેગડાએ જૂનાગઢમાં વૈકલ્પિક રાજધાની બાંધી હતી અને તેનું નામ બદલીને મુસ્તફાબાદ કરેલું
  • પ્રાકૃતિક ચિકિત્સા માટેની વિવિધ ઔષધીય વનસ્પતિઓનું સંગ્રહાલય
  • જમિયલશા પીરની દરગાહ (દાતાર)
  • ગોરખનાથ શિખર (ગિરનારની ટેકરી ઉપર)
  • ગિરનારની ટેકરીઓ (ભાદર બેસિનને શેત્રુંજી બેસિનથી જુદો પાડે) 
  • ગિરનારનું મંદિર (સજ્જનમંત્રી એ બંધાવેલ)
  • ભવનાથનો મેળો
  • ગીરના જંગલો (1965 થી અભ્યારણ તરીકે જાહેર) (એશિયાઈ સિંહ, કળણનો મગર, જંગલી સુવર, વાનર)
  • 1972 મા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ગીરમાં સિંહ પરિયોજના શરૂ
  • કવિ રાજેન્દ્ર શુક્લનું જન્મ સ્થળ (બાંટવા)
  • દરબાર હોલ સંગ્રહાલય
  • ગુજરાતમાં મગફળીનું સૌથી વધારે ઉત્પાદન
  • નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડનટ (મગફળી સંશોધન કેન્દ્ર)
  • 1947 મા ભારતીય સંઘમાં જોડાણમાં કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments