Join my Telegram Channel For Daily Update
https://t.me/visvesvarayalearningcenter
Also Join My Instagram Page
https://instagram.com/visvesvaraya_learning_center
ડાંગ જિલ્લો, ગુજરાત (Dang District, Gujarat)
ડાંગ જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (2)
- નવસારી, તાપી
ડાંગ જિલ્લાની હદને સ્પર્શતા આંતરરાજ્ય જીલ્લા (2)
- ધૂળે (મહારાષ્ટ્ર), નાસિક (મહારાષ્ટ્ર)
ડાંગ જિલ્લાના તાલુકાઓ (3)
- ડાંગ, વઘઈ, સુબીર
- આહવા (ડાંગ જીલ્લાનું મુખ્ય મથક) (ઈમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર) (ડાંગ દરબારનો મેળો – ફાગણ સુદ પૂનમ)
- ડાંગમાં વહેતી નદીઓ – પૂર્ણા, અંબિકા, ગીરા
- ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી અને વિસ્તાર
- પ્રાચીન નામ – દંડકારણ્ય
- 3 જાતિના લોકો રહે છે (ભીલ, કુણબી, વરલી)
- માળીનો ચાળો અને ઠાકર્યા ચાળો જેવા નૃત્ય
- શબરી કુંભ મેળો
- રાગીનું ઉત્પાદન
- ગીરાધોધ
- ડાંગ દરબાર (3 દિવસનો વાર્ષિક સાંસ્કૃતિક તહેવાર) (હોળીની સાથે ઉજવાય)
- અંજનકુંડ (હનુમાનની માતા અંજનીના નામ પરથી પડેલું) (અહીં હનુમાનનો જન્મ થયેલો)
- સાપુતારા (ગુજરાતનું હવા ખાવાનું સ્થળ) (ગુજરાતનું એકમાત્ર ગિરિમથક) (સહ્યાદ્રિ પર્વતમાળામાં) (સાપુતારા મ્યુઝિયમ – માનવજાતિશાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઈતિહાસને લગતા નમૂનાનું પ્રદર્શન)
- ગુજરાતમાં સૌથી વધારે જંગલ/વન વિસ્તાર
- ગુજરાતમાં સૌથી વધુ ગીચ વનાવરણ
- ગુજરાતમાં સૌથી મોટા કદના ખેતરો
- ગુજરાતમાં સૌથી વધારે ખ્રિસ્તી પ્રજાજનો
- ગુજરાતમાં આદીવાસીઓની સૌથી વધુ વસ્તી
- વઘઈ (ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન) (બોટનિકલ ગાર્ડન – વનસ્પતિનું સંવર્ધન અને સંશોધન કાર્ય)
Free Talati Test Series