દાહોદ જિલ્લો, ગુજરાત (Dahod District, Gujarat)

Join my Telegram Channel For Daily Update

https://t.me/visvesvarayalearningcenter

Also Join My Instagram Page

https://instagram.com/visvesvaraya_learning_center

દાહોદ જિલ્લો, ગુજરાત (Dahod District, Gujarat)

~ દાહોદ જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (3)

છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર

~ દાહોદ જિલ્લાની હદને સ્પર્શતા આંતરરાજ્ય જીલ્લા (3)

બાંસવાડા (રાજસ્થાન), ઝબુઆ (મધ્યપ્રદેશ), અલિરાજપુર(મધ્યપ્રદેશ)

~ દાહોદ જિલ્લાના તાલુકાઓ (9)

દાહોદ, ઝાલોદ, દેવગઢબારિયા, લીમખેડા, ગરબાડા, ધાનપુર, સીંગવડ, સંજેલી, ફતેપુરા

~  સૂર્યના કીરણોને પ્રથમ સ્પર્શતી ગુજરાત ની ભૂમિ

~ કવિ ન્હાનાલાલ દાહોદને (સુર્યનો પ્રવેશ દ્ધાર તેમજ ગુજરાતનો પૂર્વ નો દરવાજો)

~ ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય ગરબડામાં (ઉગતા સૂર્યની ભૂમિ)

~ દધીચિ મુનિ ની તપોભૂમિ ના કારણે દધીભદ્ર કે દધીપુર તરીકે ઓળખાતું

~ ઈન્દુલાલ યાજ્ઞિકે દાહોદના દુષ્કાળનો વેદના ભરેલો પત્ર ગાંધીજીને લખેલો. તેથી ભીલ સેવા મંડળની સ્થાપના થઈ

~ ઠક્કરબાપા એ ભીલ સેવા મંડળની સ્થાપના કરી

~ ઝવેરચંદ મેઘાણી એ અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર ને ઠક્કરબાપા નું બિરુદ આપ્યું

~ ગાય ગૌહરી નો મેળો (કારતક સુદ બીજ – ભાઈબીજ) 

~ ગોળ ગધેડાનો મેળો

~ આમલી અગીયારસનો મેળો (ફાગણ સુદ અગિયારસ)

~ ચૂલનો મેળો (ધૂળેટીના દીવસે)

~ ગણદેવીનો મેળો

~ ડાંડા રોપણીનો મેળો

~ રતનમહાલ રીંછ અભયારણ્ય

~ ઔરંગઝેબ નો જન્મ

~ ચારોળી, આંબળા, મધ માટે જાણીતું (કંજેટા)

~ ગુજરાતમાં સૌથી ઓછું શહેરીકરણ (2011 ની વસ્તી ગણતરી પ્રમાણે)

~ ગુજરાતમાં સાક્ષરતામાં છેલ્લેથી પ્રથમ (2011 ની વસ્તી ગણતરી પ્રમાણે)

~ ગુજરાતમાં સૌથી વધારે બાળકોની વસ્તી (2011 ની વસ્તી ગણતરી પ્રમાણે)

~ અનુસુચિત જનજાતિ (ST) નું સૌથી વધારે પ્રમાણ

~ ગુજરાતમાં મકાઈ નું સૌથી વધુ ઉત્પાદન

~ દેવગઢબારિયા તાલુકામાંથી ગ્રેફાઇટ મળી આવે

~ દેવગઢબારિયા તાલુકામાં દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિક (2004 થી)

~ પ્રાચીન શિવ પંચાયતન મંદિર (બાવકા, દાહોદ) (ગુજરાતનું ખજુરાહો)

~ પ્રસિદ્ધ હસ્તેશ્વર મહાદેવ મંદિર (લીમખેડા)

~ દાહોદનું પેરીસ (દેવગઢબારિયા)

Previous Talati Test Series
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments