નવસારી જિલ્લો, ગુજરાત (Navsari District, Gujarat)

Join my Telegram Channel For Daily Update

https://t.me/visvesvarayalearningcenter

Also Join My Instagram Page

https://instagram.com/visvesvaraya_learning_center

નવસારી જિલ્લો, ગુજરાત (Navsari District, Gujarat)

નવસારી જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (4)

  • સુરત, તાપી, ડાંગ, વલસાડ

નવસારી જિલ્લાની હદને સ્પર્શતા આંતરરાજ્ય જીલ્લા (1)

  • નાસિક (મહારાષ્ટ્ર)

નવસારી જિલ્લાના તાલુકાઓ (6)

  • જલાલપોર, નવસારી, ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામ
  • દાંડી (સ્વાતંત્ર્ય સંગ્રામનું તીર્થ)
  • જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ
  • 1853 મા જમશેદજી તાતાએ પહેલીવહેલી છોકરીઓની નિશાળ શરૂ કરી
  • રીજીઓનલ સ્યુગરકેન રિસર્ચ સેન્ટર
  • મરોલી (કસ્તુરબાનો સેવાશ્રમ)
  • વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
  • વાંસદા અભ્યારણ (દિપડાં અને ચૌશિંગા જોવા મળે)
  • વાંસદા (પ્રસિદ્ધ ફિલ્મ સંગીતકાર જયકિશનનો જન્મ) (જાનકી સાંસ્કૃતિક વન)
  • દસ્તુરજી મહેરજી રાણા પુસ્તકાલય/ગ્રંથાલય (15 મા સૈકામાં અંત ભાગમાં પારસીઓના મહાન ધર્મગુરુ દસ્તુરજી મહેરજી રાણાની પુણ્યસ્મૃતિરૂપે) (The Oxford of Gujarat)
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments