બનાસકાંઠા જિલ્લો, ગુજરાત (Banaskantha District, Gujarat)

Also Join My Instagram Page

https://instagram.com/visvesvaraya_learning_center

બનાસકાંઠા જિલ્લો, ગુજરાત (Banaskantha District, Gujarat)

બનાસકાંઠા જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (4)

  • સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ

બનાસકાંઠા જિલ્લાની હદને સ્પર્શતા આંતરરાજ્ય જીલ્લા (2)

  • જાલૌર (રાજસ્થાન), સિરોહી (રાજસ્થાન)

બનાસકાંઠા જિલ્લાના તાલુકાઓ (14)

  • પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, વડગામ, ડીસા, ધાનેરા, થરાદ, લાખણી, દિયોદર, શિહોરી (કાંકરેજ), વાવ, સુઈગામ, ભાભર
  • જૂનું નામ – પ્રહલાદનગર
  • માં અંબાજીની પાવક ભૂમિ
  • ગુજરાતમાં સૌથી વધુ તાલુકાઓ
  • વઢીયાર પ્રદેશ (વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢીયાર ભેંસ)
  • પાલનપુર (સિદ્ધરાજ જયસિંહનો જન્મ)
  • જેસોર રીંછ અભયારણ્ય
  • જેસોરની ટેકરીઓ (પાલનપુર નજીક) (દાંતા અને પાલનપુર વચ્ચે) (અરવલ્લી પર્વતમાળાનો ભાગ)
  • ડીસા (પોટેટો રિસર્ચ સ્ટેશન)
  • અંબાજી (આરાસુર) (ગુજરાતના ઈશાન ખૂણામાં) (આરસની ખાણ)
  • મેરાયો (વાવ તાલુકાના ઠાકોર કોમનું નૃત્ય)
  • બાલારામ (ચંદનના વૃક્ષોનું વન)
  • વુલેસ્ટોનાઈટ ખનીજ (બનાસકાંઠામાંથી મળે) (સિરામિક ઉદ્યોગમાં ટાઈલ્સ પર ચમક લાવવા વપરાય)
  • કુંભારિયા (અદભૂત કલાકૃતિ ધરાવતું જૈન મંદિર)
  • હુડીલા શૌર્યગાન
  • દાંતીવાડા ડેમ (બનાસ નદી પર)
  • બાવન ધ્વજ મંદિર (સરોત્રા)
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments