Join my Telegram Channel For Daily Update
https://t.me/visvesvarayalearningcenter
Also Join My Instagram Page
https://instagram.com/visvesvaraya_learning_center
ભરૂચ જિલ્લો, ગુજરાત (Bharuch District, Gujarat)
ભરૂચ જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (4)
- આણંદ, વડોદરા, નર્મદા, સુરત
ભરૂચ જિલ્લાના તાલુકાઓ (9)
- ભરૂચ, જંબુસર, વાગરા, આમોદ, હાંસોટ, અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ
- ભૃગુઋષિની ભૃગુનગરી “ભૃગુકચ્છ”
- ભૃગુઋષિનો આશ્રમ
- રૂ ના ઉત્પાદન માટે પ્રખ્યાત
- બળવંતરાય ઠાકોરનો જન્મ
- અંકલેશ્વર (અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત – ગુજરાતમાં સૌથી વધુ ઔદ્યોગિક એકમો ધરાવતી ઔદ્યોગિક વસાહત) (તેલ અને કુદરતી વાયુ સૌથી વધુ મળે છે)
- નર્મદાવેલી ફર્ટિલાઇઝર કારખાનું
- ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (સ્થાપના 1963 માં) (લિગ્નાઇટ, બેઈઝ મેટલ્સ, બોકસાઈટ અને ફ્લોરસ્પાર મુખ્ય પ્રોડક્ટ્સ રેન્જ) (ભરૂચ નજીક રાજપારડીમાં 1983 માં લિગ્નાઇટ પ્લાન્ટની શરૂઆત)
- કાનમ (ગુજરાતમાં કપાસના ઉત્પાદન માટે જાણીતો પ્રદેશ) (ગુજરાતમાં ઉતમ પ્રકારના કપાસ માટે જાણીતો)
- કેન્દ્રીય મુદ્દા લવણતા સંશોધન સંસ્થાન નું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર – ભરૂચમાં
- મેઘરાજની છડીનો ઉત્સવ
- રિખવદેવ જૈનોનો મેળો
- પેરિપ્લસ (ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક)
- સૌથી વધુ અકીક ખનીજ મળે
- ભાડભૂત (દર 18 વર્ષે ભાદરવા મહીનામાં મીની કુંભમેળો)
- સાસુ-વહુના પ્રખ્યાત દેરાં (કાવી ગામ)
- દહેજ [લિક્વિડ કારગો (કેમિકલ્સ) હેન્ડલિંગ પોર્ટ] (ગુજરાતમાં રસાયણો અને પેટ્રો કેમિકલ્સના ઉત્પાદનો માટેના સૌથી મોટા બંદર તરીકે વિકાસ)
- આલિયા બેટ (દરિયાઈ ખનીજ તેલનું ઉદભવસ્થાન)
- કડિયા ડુંગર (ગુફા સ્થાપત્ય) (બૌદ્ધ ધર્મના પ્રાચીન સ્થાપત્ય કલાના ઉતમ નમૂનારૂપ)
- ગંધાર (કુદરતી ગેસના ઉદભવસ્થાન તરીકે જાણીતું)
- અહીંના એક ગામના ઘરમાં કવિ અખાની ગાદી સચવાઈ રહી છે)
Free Talati Test Series