રાજકોટ જિલ્લો, ગુજરાત (Rajkot District, Gujarat)

Join my Telegram Channel For Daily Update

https://t.me/visvesvarayalearningcenter

Also Join My Instagram Page

https://instagram.com/visvesvaraya_learning_center

રાજકોટ જિલ્લો, ગુજરાત (Rajkot District, Gujarat)

રાજકોટ જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (7)

  • મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામનગર

રાજકોટ જિલ્લાના તાલુકાઓ (11)

  • રાજકોટ, જસદણ, વિંછીયા, પડધરી, લોધિકા, કોટડા-સાંગાણી, ગોંડલ, જામકંડોરણા, જેતપુર, ધોરાજી, ઉપલેટા
  • સૌરાષ્ટ્રની આન, બાન અને શાન
  • ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ
  • ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ
  • કબા ગાંધીનો ડેલો (ગાંધીજીના પિતાજીનું જૂનું નિવાસસ્થાન)
  • હિંગોળગઢ પ્રાકૃતિક અભ્યારણ
  • વીરપુર (જલારામબાપા નું મંદિર) (ટૂંકીવાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ)
  • રોઝડી (સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ)
  • ઘેલા સોમનાથ (ઘેલા નદી કિનારે)
  • વોટસન સંગ્રહાલય
  • નવલકથાકાર ડૉ. હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ
  • રણુજા (બાબા રામદેવપીરનું સ્થાનક)
  • જયંત કોઠારીનું જન્મસ્થળ (ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધક અને વિવેચક)
  • ઢાંકની ગુફાઓ (બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી)
  • ગોંડલ (નવલખા દરબારગઢ માટે જાણીતું) (ખંભાલીડા ગુફા)
  • ભગવદ્દગોમંડલ (ગુજરાતી ભાષાનો વૈશ્વિક સ્તરનો શબ્દકોશ) (ગોંડલના રાજાના માર્ગદર્શન નીચે તૈયાર થયેલ)
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments