સુરત જિલ્લો, ગુજરાત (Surat District, Gujarat)

Also Join My Instagram Page

https://instagram.com/visvesvaraya_learning_center

સુરત જિલ્લો, ગુજરાત (Surat District, Gujarat)

સુરત જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (4)

  • ભરૂચ, નર્મદા, તાપી, નવસારી

સુરત જિલ્લાના તાલુકાઓ (10)

  • સુરત સિટી, માંડવી, બારડોલી, પલસાણા, કામરેજ, માંગરોળ, ઉમરપાડા, મહુવા, ઓલપાડ, ચોર્યાસી
  • ડાયમંડ અને સિલ્ક સિટી
  • મક્કાનું પ્રવેશદ્ધાર (Gate Of Makka) (મુગલ સામ્રાજ્ય દરમિયાન)
  • મુગલસરાય ઈમારત (બાદશાહ ખુદાવંદખાને બનાવેલ) (મોગલ સમયમાં મક્કા હજ કરવા જતા-આવતા યાત્રીઓની રહેવાની સગવડ)
  • જરી ઉદ્યોગનો વધુ વિકાસ
  • જરદોસી કામ માટે જાણીતું
  • ગુજરાતમાં સૌથી વધારે શેરડીનું વાવેતર
  • 1608 – ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું જહાજ ગુજરાતમાં સૌપ્રથમ અહીં આવેલી (પ્રથમ વેપારી ફેક્ટરી સ્થાપી)
  • ડુમસ (દરીયા કીનારાનું રમણીય સ્થળ)
  • સુમુલ ડેરી
  • કવિ વીર નર્મદનો જન્મ
  • રણજીતરામ મહેતાનો જન્મ (ગુજરાતી સાહિત્ય સભાના સ્વપ્નદ્રષ્ટા)
  • ફરદુનજી મર્ઝબાનનો જન્મ (ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર)
  • ગઝલકાર મરીઝનો જન્મ
  • બારડોલી (સહકારી ક્ષેત્રે ગુજરાતનું સૌપ્રથમ ખાંડનું કારખાનું) (આઝાદીની લડાઈમાં સરદારનું માનીતું સ્થળ)
  • ગુજરાતમાં સૌથી વધારે વસ્તીગીચતા (2011 ની વસ્તી ગણતરી પ્રમાણે)
  • હોપ પુલ (ગુજરાતનો સૌથી જૂનો પુલ) (1877 માં બ્રિટિશ અફસરના નામ પરથી બનેલો)
  • સેન્ટ્રલ કેટલ બ્રીડિંગ ફાર્મ સંશોધન કેન્દ્ર (ઘમરોડ)
  • 1540-41 માં ફિરંગી હુમલો અટકાવવા મુસ્લિમ શાસક ખુદાવંદખાને ઐતિહાસિક કિલ્લો બનાવેલ
  • 1834 મા ગુજરાતની પહેલી અંગ્રેજી શાળા (દલપતરામ ભગુભાઈએ શરૂ કરેલ)
  • 1844 મા મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયેલા
  • 1855 માં ગુજરાતમાં રેલ્વેની શરૂઆત (ઉત્રાણ – અંકલેશ્વર)
  • 1860 – આવકવેરા સામે સામુહિક પ્રતિકાર
  • 1938 માં કોન્ગ્રેસનું 51 મું રાષ્ટ્રીય અધિવેશન (હરિપુરામાં) (અધ્યક્ષ – સુભાષચંદ્ર બોઝ)
  • કામરેજ (બ્રહ્મા-નારદનું વિરલ મૂર્તિસ્થળ)
  • કાકરાપાર (અણુશક્તિ/એટોમિક આધારિત પાવર સ્ટેશન/વિદ્યુત મથક)
  • હજીરા (ક્રિભકોનું ખાતરનું કારખાનું) (ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્ધારા મે. શેલ. ગેસ. બી. વી. ને હજીરા પોર્ટના વિકાસ માટે અધિકારો સુપરત કરવામાં આવ્યા) (લાર્સન એન્ડ ટુબ્રો દ્ધારા હજીરા બંદર ઉપર વેપાર જહાજો ઉપરાંત નેવી અને કોસ્ટ ગાર્ડના જહાજો બનાવાય છે)
  • મગદલ્લા બંદર (તાપી નદીના મુખથી દક્ષિણમાં)
  • ધ ગુજરાત એગ્રો મેગા ફૂડ પાર્ક (પ્રથમ મેગા ફૂડ પાર્ક)
  • માંડવી (આ નામનો તાલુકો સુરત અને કચ્છ બંનેમાં છે)
  • ઉકાઈ ડેમ (સોનગઢ તાલુકો – તાપી જિલ્લો) (પહેલા સોનગઢ તાલુકો સુરતમાં હતો)
  • ઉકાઈ (જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક)
  • સુવાલીની ટેકરીઓ (મહીથી ઢાઢરના મુખપ્રદેશની વચ્ચે કિનારે આશરે 30 મીટર ઊંચી કાંપથી રચાયેલી કરાડો)
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments