Yield Stress (યિલ્ડ સ્ટ્રેસ)
- Yield Stress એ એક તણાવ (stress) છે, જેમાંથી આગળ કોઈ પણ પદાર્થ સ્થાયીરૂપે વિકૃત થવા લાગે છે.
- આ બિંદુએ પદાર્થ પ્લાસ્ટિક ડિફોર્મેશનમાં પ્રવેશે છે, એટલે કે હવે તે તેના મૂળ આકારમાં પાછો આવતો નથી.
- એટલે કે, એટલું તણાવ લાગ્યા પછી પદાર્થ કાયમી રીતે વળાય કે ખેંચાય જાય છે.
ઉદાહરણ: તમે જો લોખંડનો એક પાતળો સળિયો ખેંચો તો શરૂઆતમાં તે થોડું ખેંચાઈ ને પાછું આવી જશે (ઈલાસ્ટિક સ્ટેજ), પણ એક ટાઈમ પછી એ કાયમી વળી જશે – એ તણાવ એ Yield Stress (યિલ્ડ સ્ટ્રેસ) છે.
Er. Mr. M. V. Edited question June 5, 2025