અહીંયા તમને GPSC Civil Engineering Interview ના GPSC Environmental Engineering Interview ના પ્રશ્નો અને સાથે જવાબો પણ આપેલ છે. આ દરેક પ્રશ્નો GPSC Civil Engineering Interview માટે ખૂબ જ અગત્યના છે. આ દરેક પ્રશ્નો GPSC Civil Engineering Interview માં Interview Panel દ્વારા પૂછાયેલા પ્રશ્નો છે. અહીંયા અમે દરેકે દરેક GPSC Environmental Engineering Interview Questions ને આવરી લીધેલ છે. વધારે માહિતી માટે અમારી Website ની regular મુલાકાત લેતા રહેજો.
GPSC Environmental Engineering Interview Questions And Answers
GPSC Environmental Engineering Interview Questions | Answers |
---|---|
Water ના source કયા કયા છે? | Answer |
Water નો કયો source important છે? | Answer |
Well હવે કેમ ઓછા use થાય છે? | Answer |
Ground water અને surface water ના parameters માં શું ફરક હોય છે? | Answer |
પૃથ્વી પરનું water distribution સમજાવો. | Answer |
Various water demand માં fire demand ના શું provision છે? | Answer |
Fire demand કેવી રીતે Find થાય છે? | Answer |
Fire demand નું કોઈ એક Formula બોલો. | Answer |
Pipe network માં કયા factors consider કરવામાં આવે છે? | Answer |
Water distribution network ના components જણાવો. | Answer |
Water supply system માં surge tank શેના માટે આપો છો? | Answer |
Water supply system માં કોઈ નવું advancement આવ્યું છે? | Answer |
CPVC એટલે શું? | Answer |
CPVC માં chlorine કેટલું હોય ? | Answer |
ઘરમાં water supply માટે કઈ Pipe use થાય છે? | Answer |
Disinfection એટલે શું? તેમાં શું use થાય? | Answer |
Raw water અને drinking water ની વ્યાખ્યા આપો. | Answer |
WTP અને STP શું છે? બંનેમાં શું તફાવત છે? | Answer |
WTP ના બધા components જણાવો. | Answer |
WTP ના બધા units ના function જણાવો. | Answer |
STP માં શું Process હોય? | Answer |
STP માં primary અને secondary treatment માં શું હોય છે? | Answer |
Coagulation એટલે શું? | Answer |
WTP અને STP માં ક્યાં Coagulants આવે? | Answer |
Drainage over flow થવાના કારણો જણાવો. | Answer |
કૂવાનું પાણી direct વાપરી શકાઈ કે નહીં? | Answer |
Water Quality કઈ રીતે Check થાય? ક્યાં કરવામાં આવે? Sampling કઈ રીતે થાય? પાણી સારું નથી તો શું કરશો ? | Answer |
Intake structure એટલે શું? | Answer |
Dam માંથી WTP સુધી પાણી પહોંચાડવા શું-શું કરવાનું? | Answer |
MS pipe ના manufacturing માં કયા કયા test થાય છે? | Answer |
MS pipe પર કયુ pressure લાગે છે? | Answer |
MS pipe એ underground રાખીએ છીએ કે ground પર? | Answer |
Pipe માં કયા કયા પ્રકારના joints આવે? | Answer |
Hume pipe એટલે શું? | Answer |
Distributary main and rising main માં શું ફરક છે? એ બંનેમાં કઈ Pipe use થાય છે? | Answer |
Rising main માં કેટલું pressure લાગે? | Answer |
PVC pipe કેટલું pressure સહન કરી શકે? | Answer |
Pipe પર અલગ અલગ Color ની marking થી કંઈક લખેલું હોય છે, શું લખેલું હોય છે? તેનો ઉપયોગ કયા થાય? | Answer |
ESR ના types જણાવો. | Answer |
ESR ના support ના આધારે types જણાવો. | Answer |
ESR ની design કેવી રીતે થાય? | Answer |
Sump ની design કેવી રીતે થાય? | Answer |
ESR ની eccentricity કેવી રીતે મળે? | Answer |
કોઈ unknown capacity નો Sump બનાવવો છે તો તેનો shape કયો રાખશો અને કેમ? | Answer |
Circular Sump માં કયા કયા Stress લાગે? | Answer |
ઘરમાં water supply માટે કઈ pipe વપરાય છે? | Answer |
Site પર Galvanized pipe પડી છે, તો કેવી રીતે ખબર પડે કે તે કયા Class ની છે? | Answer |
GI pipe માં કયા joints આવે? | Answer |
Pipe કયા કયા પ્રકારની આવે? | Answer |
Concrete ની Pipe કયા use થાય છે? | Answer |
Steel ની Pipe કયા use થાય છે? | Answer |
Water supply માં કઈ pipe use કરશો? | Answer |
Waste water supply માં કઈ pipe use કરશો? | Answer |
Pipe escape શું છે? | Answer |
Pipe design કરતી વખતે કયા કયા factors ધ્યાનમાં લેવામાં આવે છે? | Answer |
PVC Pipe ના કયા કયા Class છે? આ Class કયા factors ના આધારે નક્કી થાય છે? | Answer |
PVC Pipe માટે કયા કયા test કરવામાં આવે છે? | Answer |
Ductile Iron Pipe કેવી રીતે બને છે? તેના માટે કયા materials વપરાય છે અને કઈ process છે? | Answer |
Ductile Iron Pipe ઉપર કઈ કઈ information લખેલી હોય છે? | Answer |
CI Pipe અને DI Pipe માં કયા coating હોય છે? | Answer |
Valve ના પ્રકાર જણાવો. | Answer |
Water hammer effect શું છે? | Answer |
Water hammer effect રોકવા માટે શું કરશો? | Answer |
Surge tank શું છે? | Answer |
Pollution ના પ્રકાર જણાવો. | Answer |
AQI શું છે? કયા કયા factors આવે તેમાં? | Answer |
pm2.5 અને pm10 જ કેમ લીધા AQI માં ? | Answer |
pm2.5 અને pm10 ની Size જણાવો. | Answer |
દિલ્હીમાં કેટલો AQI છે? કેમ? તેના માટે શું શું પગલાં લીધેલા છે? | Answer |
Environment pollution ને સંબંધીને Electrical car અને diesel car માં શું ફરક છે? | Answer |
Petrol engine અને diesel engine માં શું ફરક છે? | Answer |
Aeration કેમ કરવું જરૂરી છે? માત્ર oxygen માટે કે બીજા purpose માટે પણ? | Answer |
TDS એટલે શું? તેની માત્રા કેટલી હોય છે? | Answer |
પાણીમાં TDS વધારે હોય તો શું થાય? ઓછું હોય તો શું થાય? | Answer |
Drainage over flow ના કારણો જણાવો. | Answer |
FSI વધે તો Drainage પર શું અસર થાય? | Answer |
Drainage line choking છે તો કઈ રીતે Solve કરશો? | Answer |
તમારા ઘરે જે પાણી આવે છે તેનું Treatment કરો છો કે નહીં? | Answer |
ઘરે RO use કરો છો? | Answer |
ઘરે પાણી ક્યાંથી આવે છે? કયા treatment plant માંથી આવે છે? | Answer |
નગરપાલિકા ઘરે પાણી ચોખ્ખું આપે છે કે નહીં તે ઘરે કઈ રીતે ખબર પડે? | Answer |
RO નું પૂરું નામ શું છે? તેમાં reverse નો મતલબ શું થાય છે? | Answer |
RO filter માં કયા components હોય છે? | Answer |
RO માં Membrane નું શું કામ હોય છે? | Answer |
Filter અને inverted filter માં શું ફરક છે? | Answer |
inverted filter ને inverted કેમ કહેવાય છે? | Answer |
Backwashing એટલે શું? | Answer |
Backwashing ક્યારે કરવામાં આવે છે? કેટલો head difference હોય ત્યારે? | Answer |
Sea માં pipeline ના construction માટે શું કરવામાં આવે છે? | Answer |
Sewer માં કઈ પ્રકારની pipe વપરાય છે? | Answer |
High rise building માં પાણી જાય છે તો 9 માં Floor એ વધારે pressure હશે કે 3rd Floor એ? કેમ? | Answer |
High rise building માં pressure ના કારણે Pipe તૂટી ન જાય તે માટે શું કરવું જોઈએ? | Answer |
Polluted water માં કયા metals અને ions present હોય છે? તેના કારણે કયા diseases થાય છે? | Answer |
BOD અને COD વચ્ચે શું ફરક છે? | Answer |
Effluent Treatment Plant (ETP) શું છે? તેની કામગીરી સમજાવો. | Answer |
Sewage Treatment Plant (STP) કેવી રીતે કામ કરે છે? | Answer |
ETP (Effluent Treatment Plant) અને STP (Sewage Treatment Plant) વચ્ચે શું તફાવત છે? | Answer |
Activated Sludge Process શું છે અને તેનો ઉપયોગ ક્યાં થાય છે? | Answer |
Noise Pollution ના મુખ્ય સ્ત્રોત કયા છે અને તેને કઈ રીતે કાબૂમાં રાખી શકાય? | Answer |
Solid Waste Management માટેની વિવિધ પદ્ધતિઓ કઈ છે? | Answer |
Rainwater Harvesting શું છે? તેનો લાભ શું છે? | Answer |
CPCB અને GPCB શું છે અને તેમની ભૂમિકા શું છે? | Answer |
EIA (Environmental Impact Assessment) શું છે અને તેનો ઉદ્દેશ્ય શું છે? | Answer |
Water Pollution Control માટે કઈ કઈ સરકારી નીતિઓ છે? | Answer |
Noise Pollution Control Act કયા વર્ષમાં અમલમાં આવી હતી? | Answer |
Chemical dosing system શું છે અને તે કઈ રીતે કામ કરે છે? | Answer |
Landfill Site ડિઝાઇન કરતી વખતે કઈ મુખ્ય બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? | Answer |
Storm Water Management System ડિઝાઇન કરતી વખતે તમે કયા Factors ધ્યાનમાં લેશો? | Answer |
તાજેતરમાં પર્યાવરણીય કાયદાઓમાં કયા કયા બદલાવો થયા છે? | Answer |
જો કોઈ Industry ગંદા પાણીના નિકાલ માટે નિયમો ભંગ કરે છે, તો તમે કેવી રીતે કાર્યવાહી કરશો? | Answer |
Wastewater treatment માં Primary, Secondary અને Tertiary treatment શું છે? | Answer |
Water pollution act – 1974 ના મુખ્ય મુદ્દાઓ શું છે? | Answer |
Noise Pollution માટે લાગુ પડતાં મુખ્ય કાનૂની કાયદાઓ કયા છે? | Answer |
MSW Rules (Municipal Solid Waste) 2016 વિષે શું જાણો છો? | Answer |
જો કોઈ ગામમાં Groundwater ખૂબજ polluted છે, તો તમે શું પગલાં લેશો? | Answer |
Construction activities દરમિયાન dust control માટે શું પગલાં લેવા જોઈએ? | Answer |
Composting શું છે અને તે કેવી રીતે કરવામાં આવે છે? | Answer |
Landfill અને Incineration વચ્ચે તફાવત શું છે? | Answer |
Environmental Clearance મેળવવાની પ્રક્રિયા શું છે? | Answer |
Suspended Solids અને Dissolved Solids વચ્ચે શું ફરક છે? | Answer |
pH ની પર્યાવરણ પર શું અસર પડે છે? | Answer |
Water Treatment Plant માં Pre-treatment શા માટે જરૂરી છે? | Answer |
Activated Carbon નો ઉપયોગ કઈ રીતે થાય છે? | Answer |
Sludge Treatment માટે કઈ કઈ પદ્ધતિઓ ઉપલબ્ધ છે? | Answer |
Surface Water Pollution અને Groundwater Pollution વચ્ચે શું તફાવત છે? | Answer |
Eutrophication શું છે? | Answer |
ISO 14001 શેના માટે છે? | Answer |
GIS અને Remote Sensing એ Environment ના અભ્યાસમાં કેવી રીતે ઉપયોગી છે? | Answer |
Wastewater reuse કેવી રીતે શક્ય બને છે? | Answer |
Green Building Certification માટે શું માપદંડ છે? | Answer |
Recycle અને Reuse વચ્ચે શું તફાવત છે? | Answer |
Sedimentation Process શું છે અને તેનો ઉદ્દેશ્ય શું છે? | Answer |
Industrial Effluent Discharge માટેના Norms શું છે? | Answer |
Anaerobic Digestion શું છે અને તે ક્યાં ઉપયોગી છે? | Answer |
Septic Tank ની ડિઝાઇન અને કામગીરી કેવી હોય છે? | Answer |
Treated Effluent ની ગુણવત્તા માપવા માટે કયા Test કરવામાં આવે છે? | Answer |
Hazardous Waste અને Non-Hazardous Waste વચ્ચે શું તફાવત છે? | Answer |
Industrial wastewater નો reuse કેવી રીતે શક્ય બને? | Answer |
Groundwater contamination ના મુખ્ય કારણો શું છે? | Answer |
Fluoride ની human health પર શું અસર થાય છે? | Answer |
TDS અને turbidity માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? | Answer |
Ambient air quality monitoring કેવી રીતે કરવામાં આવે છે? | Answer |
SOx અને NOx હવા પ્રદૂષણ માટે કેટલા ઘાતક છે અને તેમને કઈ રીતે નિયંત્રિત કરી શકાય? | Answer |
Indoor air pollution કઈ જગ્યાએ વધુ જોવા મળે છે અને તેનો ઉકેલ શું હોઈ શકે? | Answer |
Composting અને Vermicomposting વચ્ચે શું તફાવત છે? | Answer |
Sanitary landfill અને open dumping વચ્ચે શું તફાવત છે? | Answer |
Hazardous waste management માટે કઈ પદ્ધતિઓ વપરાય છે? | Answer |
Biomedical waste નું અલગથી વ્યવસ્થાપન કેમ જરૂરી છે? | Answer |
E-waste handling માટેની કોઈ પધ્ધતિ સમજાવો. | Answer |
Decibel scale શું છે અને તે કેવી રીતે માપવામાં આવે છે? | Answer |
Silent zones શું છે અને ક્યાં લાગુ પડે છે? | Answer |
Urban planningમાં noise pollution ઘટાડવા માટે શું પગલાં લઈ શકાય? | Answer |
Industrial noise માટે કઈ મર્યાદા નક્કી કરવામાં આવી છે? | Answer |
NGT (National Green Tribunal) શું છે અને તેની ભૂમિકા શું છે? | Answer |
Jal Shakti Abhiyan શું છે અને તેનું મહત્વ શું છે? | Answer |
Primary sedimentation tank નો working principle શું છે? | Answer |
Trickling filter શું છે અને કઈ રીતે કાર્ય કરે છે? | Answer |
Sludge digestion કેમ કરવામાં આવે છે? | Answer |
Anaerobic treatment અને aerobic treatment વચ્ચે શું તફાવત છે? | Answer |
Effluent reuse માટે કઈ advance treatment technologies ઉપલબ્ધ છે? | Answer |
Groundwater recharge માટેની methods જણાવો. | Answer |
Fluoride અને arsenic એ Groundwater માં કેમ વધારે જોવા મળે છે? | Answer |
Environmental Management Plan (EMP) શું છે? | Answer |
Environmental Audit કેમ જરૂરી છે અને તેમાં શેનો સમાવેશ થાય છે? | Answer |
EMP અને EIA વચ્ચે શું તફાવત છે? | Answer |
Plastic recycling process કેવી રીતે કરવામાં આવે છે? | Answer |
Construction & Demolition (C&D) waste management કેવી રીતે થાય છે? | Answer |
DO (Dissolved Oxygen) નું wastewater treatment માં શું મહત્ત્વ છે? | Answer |
Coliform bacteria ની હાજરી પાણીમાં શું દર્શાવે છે? | Answer |
pH, alkalinity અને acidity નો Environmental Engineering માં શું ઉપયોગ છે? | Answer |
Biological indicators શું છે અને તેનાથી શુ જાણકારી મળે? | Answer |
જો વરસાદના સમયમાં sewage plant ભરાઈ જાય તો શું Immediate Action Plan તૈયાર કરશો? | Answer |
જો તમારી પાસે monitoring માટે માત્ર TDS meter છે, તો તમે wastewater નું analysis કેવી રીતે કરશો? | Answer |
જો તમને Municipal solid waste composting unit ની તપાસ કરવા મોકલવામાં આવે છે, તો ત્યાં જઈને તમે શું ચકાસશો? | Answer |
Combined sewer system અને separate sewer system વચ્ચે શું તફાવત છે? | Answer |
Zero Liquid Discharge (ZLD) system શું છે? | Answer |
Oil & grease removal માટે કઈ રીત વપરાય છે? | Answer |
Electrostatic precipitator કેવી રીતે કાર્ય કરે છે? | Answer |
PM2.5 અને PM10 ની પર્યાવરણ પર શું અસર પડે છે? | Answer |
Environmental Protection Act, 1986 નો મુખ્ય ઉદ્દેશ શું છે? | Answer |
Water Act, 1974 મુજબ industries માટે શું નિયમો છે? | Answer |
Environmental clearance માટે EIA report માં શુ જરૂરી છે? | Answer |
જો treat કરેલું પાણી foul smell આપે છે, તો તમે શું testing કરશો? | Answer |
Groundwater sampling વખતે કઈ તકેદારી રાખવી જોઈએ? | Answer |
Noise level measurement કરવા માટે કયા instrument નો ઉપયોગ થાય છે? | Answer |
GIS નો ઉપયોગ watershed management માં કેવી રીતે થાય છે? | Answer |
Construction waste ને environment friendly રીતે કેવી રીતે dispose કરી શકાઈ? | Answer |
Environmental risk assessment શું છે અને તે કેવી રીતે કરવામાં આવે છે? | Answer |
COD test કરવા માટે કયા chemicals અને instruments જોઈએ? | Answer |
Pyrolysis અને incineration વચ્ચે તફાવત શું છે? | Answer |
Green concrete શું છે અને તેમાં કયા waste materials નો ઉપયોગ થાય છે? | Answer |
Solar sludge drying bed શું છે? | Answer |
Future technologies જેમ કે IoT, AI નો wastewater system માં કેવી રીતે ઉપયોગ કરી શકાઈ? | Answer |
Environmental valuation માટે કઈ પદ્ધતિઓ ઉપલબ્ધ છે? | Answer |
Environmental clearance મેળવવા માટે step-by-step પદ્ધતિ શું છે? | Answer |
જો કોઈ Project નું EC (Environmental Clearance) expire થઈ જાય તો શું alternative છે? | Answer |
Leachate collection અને treatment system કેવી રીતે કાર્ય કરે છે? | Answer |
Geo-membranes નો groundwater protection માટે શું ઉપયોગ છે? | Answer |
GPSC Civil Engineering Interview Questions And Answers (All Subjects)
GPSC Civil Engineering ના All Subjects ના Interview Questions And Answers જોવા માટે નીચે Click કરો.
Conclusion
અહીં આપેલ GPSC Environmental Engineering Interview Questions ખૂબજ અગત્યના છે અને તમારા આવનાર કોઈ પણ GPSC Civil Engineering Interview માટે પણ ખૂબજ મહત્વના છે. દરેક GPSC Environmental Engineering Interview Questions માત્ર GPSC માટે જ નહીં પણ સાથે સાથે Civil Engineering ના કોઈ પણ Interview માટે ઉપયોગી છે.
અહીં અમે દરેક GPSC Environmental Engineering Interview Questions ના પ્રશ્નોની સાથે સાથે જવાબ પણ આપેલ છે, જેથી કરીને ઉમેદવારોને GPSC Environmental Engineering Interview Questions ના પ્રશ્ન અને જવાબ સમજવામાં સરળતા રહે.