GPSC Hydrology And Irrigation Interview Questions 2025

અહીંયા તમને GPSC Civil Engineering Interview ના GPSC Hydrology And Irrigation Interview ના પ્રશ્નો અને સાથે જવાબો પણ આપેલ છે. આ દરેક પ્રશ્નો GPSC Civil Engineering Interview માટે ખૂબ જ અગત્યના છે. આ દરેક પ્રશ્નો GPSC Civil Engineering Interview માં Interview Panel દ્વારા પૂછાયેલા પ્રશ્નો છે. અહીંયા અમે દરેકે દરેક GPSC Hydrology And Irrigation Interview Questions ને આવરી લીધેલ છે. વધારે માહિતી માટે અમારી Website ની regular મુલાકાત લેતા રહેજો.

GPSC Hydrology And Irrigation Interview Questions And Answers

GPSC Hydrology And Irrigation Interview Questions And Answers

GPSC Hydrology And Irrigation Interview QuestionsAnswers
Hydrology અને Hydraulic માં શું તફાવત છે?Answer
Aquifer એટલે શું? કયા Types ના આવે? બધા explain કરો.Answer
Perched Aquifer એટલે શું?Answer
એક Lined Canal છે અને એક Unlined Canal છે, તો કોની Capacity વધારે હોય? કઈ રીતે સમજાવો.Answer
Energy Dissipator provide ન કરીએ તો શું થાય?Answer
Unit Hydrograph એટલે શું?Answer
2 hr. Unit Hydrograph એટલે શું કહેવાય?Answer
Unit Hydrograph માં શું mention કરેલું હોય?Answer
Hydraulic Jump એટલે શું? તેમાં બે energy આવે એ કઈ કઈ હોય ? એ energy કઈ રીતે transfer થાય?Answer
Hydraulic Jump પહેલા Speed વધારે હોય કે Hydraulic Jump પછી?Answer
Energy dissipator કોને કહેવાય?Answer
Critical Velocity એ કેટલો Froude Number હોય છે?Answer
Specific Energy એટલે શું?Answer
Dam બનાવવા માટે Site Selection Criteria કયા છે?Answer
Canal Outlet એટલે શું? તેનો Discharge કઈ રીતે નક્કી કરશો?Answer
Consumptive Use એટલે શું?Answer
Canal Outlet સુધીમાં કયા કયા પ્રકારના Losses આવે?Answer
Head regulator કોને કહેવાય? એનું કાર્ય શું છે?Answer
Canal head regulator નું alignment કઈ રીતે રાખશો?Answer
Canal head regulator માં discharge વધારે હોય કે પછી cross regulator માં?Answer
HR (Head Regulator) and CR (Cross Regulator) કયા provide કરવામાં આવે છે?Answer
Cross drainage work કોને કહેવાય? કયા કયા પ્રકારના આવે?Answer
Irrigation ની કોઈ Site Visit કરી છે?Answer
તમે કોઈ Dam ની Visit કરી છે? તેમાં તમે શું observations કર્યું?Answer
Dam ના components કયા કયા છે?Answer
Dam પરથી જ્યાંથી Canal નીકળે તે specific જગ્યાને શું કહેવાય?Answer
Canal જ્યારે River ને Cross કરે ત્યારે શું કરવું જોઈએ? Aqueduct કે siphon system ?Answer
Phreatic line શું છે? તે કયા Use થાય છે?Answer
Drain અને Canal ભેગા થાય ત્યાં કયું Structure બનાવવું જોઈએ? કેમ એ જ Structure?Answer
ગાંધીનગર તમે આવ્યા ત્યારે વચ્ચે કઈ River, Canal કે Dam જોયા?Answer
ગુજરાતમાં irrigation ની યોજનાઓ જણાવો.Answer
ગુજરાતમાં irrigation નો કોઈ Ongoing project જણાવો.Answer
મહારાષ્ટ્રમાં irrigation નો કોઈ Ongoing project જણાવો.Answer
Dam ના ઉપયોગો જણાવો.Answer
Certain wall શું છે?Answer
Dam માં seepage failure અટકાવવા માટેના ઉપાયો જણાવો.Answer
Scour depth કેટલી રાખવી જોઈએ?Answer
Canal escape વિશે શું જાણો છો?Answer
Earthen dam માં કયા કયા components હોય છે?Answer
Earthen dam failure કઈ રીતે થાય?Answer
Earthen dam માં seepage failure અટકાવવા માટે શું કરવું જોઈએ?Answer
Earthen dam ના strength parameters કયા છે?Answer
Piping failure કઈ રીતે થાય?Answer
Earthen dam માં us અને ds slope protection વિશે જણાવો.Answer
Relief well શું છે?Answer
Contour અને contour Canal વિશે જણાવો.Answer
NMC (Narmada મૈં Canal) કયા પ્રકારની Canal છે?Answer
Uplift force કોને કહેવાય? Gravity dam માં લાગે કે નહીં?Answer
Uplift force એ Dam ને કઈ રીતે damage કરે છે?Answer
Uplift force ને Prevent કરવા માટે શું કરવું જોઈએ?Answer
SSD (Sardar Sarovar Dam) ની મુલાકાત ક્યારેય લીધી છે?Answer
SSD (Sardar Sarovar Dam) ના components બોલો.Answer
Spillway કોને કહેવાય?Answer
SSD (Sardar Sarovar Dam) માં કયા કયા Spillway છે?Answer
SSD (Sardar Sarovar Dam) માં કયા કયા Turbine મૂકેલા છે? કયા મૂકેલા છે?Answer
SSD (Sardar Sarovar Dam) ના main features કયા છે?Answer
Canal ના components જણાવો.Answer
Canal ઉપર કયા કયા structure હોય છે?Answer
Canal design કેવી રીતે કરવી જોઈએ?Answer
Canal fall શું છે?Answer
canal escape શું છે? તેનો purpose શું છે? તેના components જણાવો.Answer
Ridge canal અને contour canal ના ફાયદા અને ગેરફાયદા જણાવો.Answer
Lined canal એટલે શું?Answer
Unlined canal કેમ બનાવવી જોઈએ?Answer
Irrigation canals ના functions જણાવો.Answer
North Gujarat માં પાણીના કેવા problems છે?Answer
North Gujarat અને કચ્છ વિસ્તારમાં પાણીની સમસ્યાઓ ઘટાડવા માટે કયો project છે?Answer
Narmada earthen dam ની લંબાઈ જણાવો.Answer
Hydrological cycle શું છે અને તેના મુખ્ય તબ્બકાઓ જણાવો.Answer
Rain gauge શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે?Answer
Hydrograph નો શું ઉપયોગ થાય છે?Answer
Infiltration rate કયા parameters પર આધાર રાખે છે?Answer
Evapotranspiration શું છે અને તેને કેવી રીતે માપી શકાય?Answer
Base flow અને storm flow માં શું તફાવત છે?Answer
Peak discharge ની ગણતરી માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?Answer
Return period એટલે શું અને તેનું flood prediction માં શું મહત્વ છે?Answer
Flood forecasting models કયા પ્રકારના હોય છે?Answer
Groundwater નું recharge કેવી રીતે થાય છે?Answer
Time of concentration શું છે અને તેનું drain designing માં શું મહત્વ છે?Answer
Seepage loss અને percolation માં શું તફાવત છે?Answer
Watershed development માટે સૌથી મહત્વપૂર્ણ factors કયા છે?Answer
Surface irrigation અને Drip irrigation વચ્ચે શું તફાવત છે?Answer
Sprinkler system ક્યાં પ્રકારની જમીન માટે યોગ્ય છે?Answer
Crop water requirement (CWR) કેવી રીતે નક્કી કરાય છે?Answer
Water use efficiency (WUE) વધારવા માટે શું પગલાં લઈ શકાય?Answer
Command area અને Cultivable Command Area (CCA) માં શું તફાવત છે?Answer
Duty અને Delta વચ્ચેનો સંબંધ જણાવો.Answer
Waterlogging શું છે અને તેનું solution શું છે?Answer
Drip irrigation ના ફાયદા અને ગેરફાયદા શું છે?Answer
Percolation tank શું છે અને તેનો ઉપયોગ શું છે?Answer
Check dam શું છે અને તેની groundwater recharge પર શું effect છે?Answer
Barrage અને Dam વચ્ચે શું તફાવત છે?Answer
Watershed management શું છે અને તેના લાભો શું છે?Answer
Rainfall intensity કેવી રીતે માપી શકાય?Answer
Double mass curve નો ઉપયોગ શેના માટે થાય છે?Answer
Unit hydrograph શું છે અને તેનો ઉપયોગ શું છે?Answer
Catchment area ની વ્યાખ્યા આપો.Answer
Stream gauging કેવી રીતે કરવામાં આવે છે?Answer
Design flood અને Standard project flood વચ્ચે શું તફાવત છે?Answer
Flow duration curve શું દર્શાવે છે?Answer
Recharge wells શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે?Answer
Aquifer અને Aquitard માં શું તફાવત છે?Answer
Porosity અને Permeability માં શું તફાવત છે?Answer
Artificial recharge techniques કઈ કઈ છે?Answer
Micro irrigation system શું છે?Answer
Irrigation efficiency ના પ્રકારો કયા છે?Answer
Field capacity, Wilting point અને Available moisture શું છે?Answer
Salinity control માટે કઈ રીતો અપનાવવામાં આવે છે?Answer
Canal lining શા માટે જરૂરી છે?Answer
Consumptive use of water એટલે શું?Answer
Duty of water ક્યાં પરિબળો પર આધાર રાખે છે?Answer
Field irrigation channels ડિઝાઇન કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?Answer
Furrow irrigation કેવી જમીન માટે યોગ્ય છે?Answer
Canal losses કેવી રીતે ઓછા કરી શકાય?Answer
rabi અને kharif crops માટે Irrigation requirement કેટલું હોય છે?Answer
Evaporation pan શું છે અને તેનો ઉપયોગ શું છે?Answer
Catchment characteristics એ runoff પર કેવી અસર કરે છે?Answer
Remote sensing and GIS નો hydrology માં કેવી રીતે ઉપયોગ થાય છે?Answer
Sprinkler irrigation ની efficiency વધારવા માટે શું પગલાં લઈ શકાય?Answer
Command area development program શું છે?Answer
કોલેજ દરમિયાન કોઈ Dam ની મુલાકાત લીધેલી છે?Answer
Reservoir Design ના Criteria બોલો.Answer
Flood Hydrograph એટલે છું?Answer
Annual rainfall માટે કેટલા વર્ષના Data જોઈએ?Answer
Spillway ની Design કઈ રીતે થાય?Answer
Canal Breach ના કારણો જણાવો.Answer
સૌની યોજનામાં કઈ Size ના Pump use થયા છે?Answer
Piping એ earthen dam માં કયા થાય? કઈ રીતે રોકી શકાઈ?Answer
Dam Gallery શું છે?Answer
Spillway ના પ્રકારો જણાવો.Answer
Ogee Spillway કેમ વધારે use થાય છે?Answer
Weir અને Barrage વચ્ચે શું તફાવત છે?Answer
શેત્રુંજી ડેમમાં કયા પ્રકારના Gate provide કરેલા છે? કેમ Vertical Gate Provide કર્યા છે?Answer
શેત્રુંજી ડેમમાં Gate ની height કેટલી છે? કેમ આટલી નાની Height ના Gate provide કરેલા છે?Answer
શેત્રુંજી ડેમમાં મોટી Height ના Gate provide કરશું તો શું થશે?Answer
Energy Dissipator ના પ્રકારો જણાવો.Answer
Hydrological cycle શું છે?Answer
Weir શું છે?Answer
Weir ના ફાયદા જણાવો.Answer
Dam એ dead ક્યારે જાહેર થાય?Answer
GPSC Hydrology And Irrigation Interview Questions

GPSC Civil Engineering Interview Questions And Answers (All Subjects)

GPSC Civil Engineering ના All Subjects ના Interview Questions And Answers જોવા માટે નીચે Click કરો.

Conclusion

અહીં આપેલ GPSC Hydrology And Irrigation Interview Questions ખૂબજ અગત્યના છે અને તમારા આવનાર કોઈ પણ GPSC Civil Engineering Interview માટે પણ ખૂબજ મહત્વના છે. દરેક GPSC Hydrology And Irrigation Interview Questions માત્ર GPSC માટે જ નહીં પણ સાથે સાથે Civil Engineering ના કોઈ પણ Interview માટે ઉપયોગી છે.

અહીં અમે દરેક GPSC Hydrology And Irrigation Interview Questions ના પ્રશ્નોની સાથે સાથે જવાબ પણ આપેલ છે, જેથી કરીને ઉમેદવારોને GPSC Hydrology And Irrigation Interview Questions ના પ્રશ્ન અને જવાબ સમજવામાં સરળતા રહે.

Latest GPSC Civil Engineering Interview Questions And Answers

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments