અહીંયા તમને GPSC Civil Engineering Interview ના GPSC Soil Mechanics Interview ના પ્રશ્નો અને સાથે જવાબો પણ આપેલ છે. આ દરેક પ્રશ્નો GPSC Civil Engineering Interview માટે ખૂબ જ અગત્યના છે. આ દરેક પ્રશ્નો GPSC Civil Engineering Interview માં Interview Panel દ્વારા પૂછાયેલા પ્રશ્નો છે. અહીંયા અમે દરેકે દરેક GPSC Soil Mechanics Interview Questions ને આવરી લીધેલ છે. વધારે માહિતી માટે અમારી Website ની regular મુલાકાત લેતા રહેજો.
GPSC Soil Mechanics Interview Questions And Answers
GPSC Soil Mechanics Interview Questions | Answers |
---|---|
Soil Mechanics માં Soil એટલે શું? | Answer |
Soil Mechanics શું છે? | Answer |
Soil Mechanics માં કયા કયા software use થાય છે? | Answer |
Soil Mechanics ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? | Answer |
Soil કેવી રીતે બને છે? | Answer |
Soil નું structure જણાવો અને તેના પ્રકાર જણાવો. | Answer |
Soil અને rock વચ્ચે શું તફાવત છે? | Answer |
IS classification ના આધારે Soil ના પ્રકાર કયા કયા છે? | Answer |
Soil પર કયા કયા Stress લાગે છે? | Answer |
Soil grade ના પ્રકાર કયા કયા છે? | Answer |
Particle size distribution કેવી રીતે કરવામાં આવે છે? | Answer |
Grain size distribution curve શું છે? | Answer |
Sedimentation analysis માં Stokes law ની limitations જણાવો. | Answer |
Compaction curve ને કયા factors અસર કરે છે? | Answer |
Fine-grained soil ના પ્રકાર અને તેની Size જણાવો. | Answer |
Coarse-grained soil ના પ્રકાર અને તેની Size જણાવો. | Answer |
Water content શોધવા માટેની methods કઈ છે? | Answer |
Black cotton soil માં કયા કયા minerals હોય છે? | Answer |
Soil Mechanics માં Atterberg limits નું શું મહત્વ છે? | Answer |
Liquid limit શું છે અને તેનો test કઈ રીતે કરવામાં આવે છે? | Answer |
Saturated અને partially saturated soil એટલે શું? | Answer |
Consistency એટલે શું? કયા પ્રકારની હોય? | Answer |
Consistency index અને liquidity index વચ્ચે શું ફરક છે? | Answer |
SBC એટલે શું? | Answer |
SBC ની મેથડ જણાવો. | Answer |
SBC ની Lab મેથડ જણાવો. | Answer |
SBC ના test કયા છે? Field ના અને Lab ના? | Answer |
Soil માં SBC અને ABC માં શું ફરક છે? | Answer |
Box Shear Test અને Triaxial Test વચ્ચે શું તફાવત છે? | Answer |
Triaxial Test માં Drain અને Undrain વિશે સમજાવો. | Answer |
Shear strength ના પ્રકાર જણાવો. | Answer |
Soil ની Shear strength કઈ રીતે calculate કરવામાં આવે છે? | Answer |
Optimum moisture content એટલે શું? | Answer |
Counterfort Retaining Wall અને Buttress Wall કેમ Provide કરવામાં આવે છે? | Answer |
Cohesive અને Cohesionless Soil વચ્ચેનો તફાવત જણાવો. | Answer |
Cohesion અને friction શું છે? | Answer |
Retaining wall ના પ્રકાર જણાવો. | Answer |
Gravity retaining wall એટલે શું? તેમાં Factor of Safety કેટલો હોય? | Answer |
Retaining Wall બનાવવા માટે કયા Points ધ્યાનમાં લેવા જોઈએ? | Answer |
Retaining Wall કેવી રીતે fail થાય છે? | Answer |
Elasticity અને plasticity શું છે? | Answer |
Plastic limit શું છે? | Answer |
Shrinkage limit શું છે? | Answer |
Expansive soil માં swelling કેમ થાય છે? | Answer |
Expansive soil પર water tank બનાવવી હોય તો શું કરીશું? | Answer |
Types of pile જણાવો. | Answer |
Black cotton soil માં foundation કેવું રાખશો? | Answer |
કઈ કઈ રીતે soil stabilization કરી શકાઈ? | Answer |
Thixotropy વિશે સમજાવો. | Answer |
Sensitivity વિશે સમજાવો. | Answer |
Permeability નું મહત્વ શું છે? | Answer |
Soil ની Permeability ને કયા factors અસર કરે છે? | Answer |
Permeability કઈ કઈ Methods થી find કરી શકાઈ? | Answer |
Permeability find કરવા માટેની laboratory methods કઈ છે? | Answer |
Index property અને engineering property વચ્ચે શું ફરક છે? | Answer |
Soil ની index property જાણવા માટે કયા test કરવામાં આવે છે? | Answer |
Plasticity index શું છે? | Answer |
Soil માં Consistency શું indicate કરે છે? | Answer |
Unconfined compression test એટલે શું? | Answer |
Compaction એટલે શું? | Answer |
Soil compaction નું શું મહત્વ છે? | Answer |
Consolidation of soil એટલે શું? | Answer |
Terzaghi ની theory of consolidation ના assumptions જણાવો. | Answer |
Consolidation માં time factor શું છે? | Answer |
Secondary consolidation શું છે? | Answer |
Standard proctor compaction test કેવી રીતે કરવામાં આવે છે? | Answer |
Standard Penetration Test નું મહત્વ શું છે? | Answer |
Gravity water શું છે? | Answer |
Structural water શું છે? | Answer |
Hydroscopic water શું છે? | Answer |
Slaking of clay એટલે શું? | Answer |
Quick sand condition શું છે? | Answer |
Smooth wheel roller અને sheep foot roller વચ્ચે શું તફાવત છે? | Answer |
Mohr’s failure theory વિશે જણાવો. | Answer |
Stability of a slope એટલે શું? તેને કયા factors અસર કરે છે? | Answer |
Static અને dynamic loading વચ્ચે શું ફરક છે? | Answer |
Liquefaction એટલે શું? | Answer |
Liquefaction આપણાં Structures ને કઈ રીતે અસર કરે છે? | Answer |
Soil stabilization માટે કઈ methods નો ઉપયોગ થાય છે? | Answer |
Bearing capacity એટલે શું? તેનું Foundation design માં શું મહત્વ છે? | Answer |
Pile foundations ના પ્રકાર જણાવો. | Answer |
Type of foundation Select કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ? | Answer |
Settlement એટલે શું? તે structures ને કેવી રીતે અસર કરે છે? | Answer |
Ground improvement માટેની techniques જણાવો. | Answer |
GPSC Civil Engineering Interview Questions And Answers (All Subjects)
GPSC Civil Engineering ના All Subjects ના Interview Questions And Answers જોવા માટે નીચે Click કરો.
Conclusion
અહીં આપેલ GPSC Soil Mechanics Interview Questions ખૂબજ અગત્યના છે અને તમારા આવનાર કોઈ પણ GPSC Civil Engineering Interview માટે પણ ખૂબજ મહત્વના છે. દરેક GPSC Soil Mechanics Interview Questions માત્ર GPSC માટે જ નહીં પણ સાથે સાથે Civil Engineering ના કોઈ પણ Interview માટે ઉપયોગી છે.
અહીં અમે દરેક GPSC Soil Mechanics Interview Questions ના પ્રશ્નોની સાથે સાથે જવાબ પણ આપેલ છે, જેથી કરીને ઉમેદવારોને GPSC Soil Mechanics Interview Questions ના પ્રશ્ન અને જવાબ સમજવામાં સરળતા રહે.