GSSSB Exam Schedule July 2025 Pdf Download

GSSSB has published GSSSB Exam Schedule July 2025. You can Download PDF of Exam Schedule from here. GSSSB planning to conduct various exams during month of July 2025. Schedule of these exams is declared by GSSSB. Keep Visiting our Website for latest job related updates.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની MCQ – CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે. પરીક્ષાના કાર્યક્રમ અને કોલ લેટર સંબંધિત સૂચનાઓ વેબસાઈટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

GSSSB Exam Schedule July 2025

GSSSB Exam Schedule July 2025

જાહેરાત ક્રમાંકસંવર્ગનું નામપરીક્ષાની સંભવિત તારીખપરીક્ષાનો સંભવિત સમય
૨૫૬/૨૦૨૪૨૫વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩14/07/2025૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૬૦/૨૦૨૪૨૫મદદનીશ ગ્રંથપાલ, વર્ગ-૩14/07/2025૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૬૧/૨૦૨૪૨૫ખેતી મદદનીશ, વર્ગ-૩14/07/2025૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૫૫/૨૦૨૪૨૫બાગાયત મદદનીશ, વર્ગ-૩18/07/2025૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૭૪/૨૦૨૪૨૫જુનિયર નિરીક્ષક, વર્ગ-૩18/07/2025૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૮૦/૨૦૨૪૨૫વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩18/07/2025૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૭૩/૨૦૨૪૨૫પશુધન નિરીક્ષક, વર્ગ-૩18/07/2025૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૬૩/૨૦૨૪૨૫ગ્રંથપાલ, વર્ગ-૩25/07/2025૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૬૫/૨૦૨૪૨૫સીનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ-325/07/2025૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૭૯/૨૦૨૪૨૫ઓપ્થેલ્મિક આસીસ્ટન્ટ, વર્ગ-૩25/07/2025૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૮૫/૨૦૨૪૨૫આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩25/07/2025૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૯૦/૨૦૨૪૨૫જુનિયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-325/07/2025૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૯૩/૨૦૨૪૨૫કોપી હોલ્ડર, વર્ગ-૩25/07/2025૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૯૪/૨૦૨૪૨૫ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વર્ગ-325/07/2025૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૯૬/૨૦૨૫૨૬સર્વેયર, વર્ગ-૩25/07/2025૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૫૮/૨૦૨૪૨૫અધિક મદદનીશ ઈજનેર, વર્ગ-૩25/07/2025૧૪:૦૦ થી ૧૭:૦૦
GSSSB Exam Dates July 2025

GSSSB Exam Schedule July 2025 Pdf Download

GSSSB Exam Schedule July 2025 Pdf
GSSSB Exam Schedule July 2025 Pdf Download

Important Note About GSSSB Exam Schedule July 2025

આ સંભવિત પરીક્ષાના આયોજનમાં કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક્ક / અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.

GSSSB Official Website

https://gsssb.gujarat.gov.in/

Disclaimer

Kindly verify all the details with official website or official source.

Latest Updates

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments