Std. 6 (GCERT) સામાજિક વિજ્ઞાન (Chapter-14) વિવિધતામાં એકતા

  • આબોહવા, ભૂપૃષ્ઠ અને જંગલોના કારણે ભારત દેશ વિવિધતામાં એકતા વાળો બન્યો છે
  • ભારતમાં બધા ધર્મના લોકો રહે છે (હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, ઈસ્લામ, ખ્રિસ્તી)
  • ભારતમાં પ્રારંભિક સમાજ રચના વ્યવસાય આધારિત હતી
  • ભારતમાં જોવા મળતાં ભેદભાવ (અમીર-ગરીબ, છોકરો-છોકરી, સાક્ષર-નિરક્ષર)
  • મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર (સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તક)
  • સમાનતાનો અધિકાર (રાષ્ટ્રમાં સમાન તક અને દરજ્જો)
  • મહિલા કલ્યાણ કેન્દ્ર (મહીલાઓની સમસ્યાના નિવારણ માટે)
  • નારી અદાલત (ગરીબ મહીલાઓને સહેલાઈથી ન્યાય મળી રહે તે માટે)
  • રાષ્ટ્રીય મહીલા આયોગની રચના (1992)
  • ગુજરાતી (ગુજરાતની ભાષા)
  • મરાઠી (મહારાષ્ટ્રના લોકોની મુખ્ય ભાષા)
  • હિન્દી (મધ્યપ્રદેશની રાજ્ય ભાષા)
  • અંગ્રેજી (કેરલની ભાષા)
  • તમિલ (તમિલનાડુ ની ભાષા)
  • ઘુમ્મર નૃત્ય (રાજસ્થાન)
  • ઓડિસી નૃત્ય (ઓડિશા)
  • બિહુ નૃત્ય (અસમ)
  • ભરતનાટ્યમ નૃત્ય (તમિલનાડુ)
  • રાસ ગરબા નૃત્ય (ગુજરાત)
  • કથક નૃત્ય (ઉતર પ્રદેશ)
  • પતેતી (યહુદીઓ નો તહેવાર)
  • ઈદ (ઈસ્લામ ધર્મનો તહેવાર)
  • શિવરાત્રિ (હિન્દુ નો તહેવાર)
  • નાતાલ (ખ્રિસ્તીનો તહેવાર)
  • વૈશાખી (બૌદ્ધ ધર્મનો તહેવાર)
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments