Std. 6 (GCERT) સામાજિક વિજ્ઞાન (Chapter-3) પ્રાચીન નગરો અને ગ્રંથો

~ સંસ્કૃતિ (મનુષ્યની રહેણીકરણી સાથે સંકળાયેલી બાબત)
~ 4 વેદો (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ) 
ઋગ્વેદ
~ સૌથી પ્રાચીન ગ્રંથ
~ પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ
~ 1028 પ્રાર્થનાઓનો સમૂહ
~ 10 મંડળોમાં વિભાજીત
~ આર્યોનો પરીચય
~ આર્યોમા સંયુક્ત કુટુંબ વ્યવસ્થા
~ પિતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા
~ ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી
~ સભા (રાજયના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના મહત્વના પ્રશ્નોની ચચાૅ કરતા) 
~ ઈંદ્ર, વરુણની પૂજાનો ઉલ્લેખ
~ સવારના દેવી ઉષા
~ સંપત્તિ પશુઓની સંખ્યા પર આધાર રાખતી હતી
હડપ્પીય સભ્યતા (સિંધુ ખીણની સભ્યતા) ની લાક્ષણિકતા
~ પૂર્વ દિશામાં સામાન્ય પ્રજાની વસાહત
~ મકાનો ઉંચા ઓટલા પર (પૂર અને ભેજથી બચાવવા)
~ મકાનના દ્ધાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ
~ રસ્તાઓ કાટખૂણે મળતા
~ રાજમાર્ગ (2 રાજમાર્ગો) (કિલ્લો અને સામાન્ય પ્રજાના રહેઠાણને અલગ પાડતો)
~ મકાનો એક માળના જોવા ન મળતા
~ રાત્રિ પ્રકારની વ્યવસ્થા
~ પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા
~ જાહેર સ્નાનાગાર (સ્નાનાગાર ફરતે કપડાં બદલવાની ઓરડીઓ)
~ સ્નાન કુંડમાં ઉતરવા માટે 2 બાજુથી પગથિયાં
~ ઘઉં, વટાણા, તલની ખેતી
~ પશુપાલન માટે ગાય, ભેંસ, બકરી
~ સ્ત્રી-પુરુષો 2 કપડાં પહેરતાં
હડપ્પીય સભ્યતા (સિંધુ ખીણની સભ્યતા) ના સ્થળો

હડપ્પા 
~ મોન્ટગોમરી, પંજાબ, પાકિસ્તાન
~ 1921 મા સિંધુ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળેલા
~ સિંધુ સભ્યતાનું મુખ્ય નગર
~ રાવી નદીના કિનારે
~ દ્રીસ્તરીય નગર વ્યવસ્થા
~ 12 અન્ન ભંડારો મળેલા
કાલીબંગન-રાજસ્થાન
~ તાંબાના ખેતીના ઓજારો
~ કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક
~ ખેડેલા ખેતરના અવશેષો
ધોળાવીરા
~ ભચાઉ તાલુકો, કચ્છ (ખદીર બેટ)
~ ત્રિસ્તરીય નગર – સિટાડલ કિલ્લો, ઉપલું નગર, નીચલું નગર
~ વરસાદના પાણીનો સંગ્રહ, સ્ટેડિયમ
લોથલ
~ ધોળકા (અમદાવાદ)
~ ભોગાવો નદી કિનારે
~ પ્રાચીન સમયનો સૌથી મોટો ડોકયાડૅ
~ વેપારી બંદર
~ આંતરરાષ્ટ્રીય વેપાર
~ વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી
~ લોથલ અને કાલીબંગન (અગ્નિ પુજાના અવશેષો)
~ મોહેંજો દડો (સ્તંભવાળા મકાન – સભાગૃહ)
~ રંગપુર-સુરેન્દ્રનગર
~ લાખાબાવળ (જામનગર)
~ રોજડી (રાજકોટ)
~ ભાગા તળાવ (ભરુચ)
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments