Std. 6 (GCERT) સામાજિક વિજ્ઞાન (Chapter-6) મૌયૅયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

ચંદ્રગુપ્ત મૌયૅ (ચંદ્રગુપ્ત પહેલો)
  • મગધમાં મૌયૅ વંશની સ્થાપના (ઈ.સ. પુર્વે 321) (નંદવંશના રાજા ધનનંદ ને હરાવીને)
  • 24 વર્ષ શાસન
  • પુષ્યગુપ્ત (સૌરાષ્ટ્રનો સુબો) (જુનાગઢમા સુદર્શન તળાવનું નિર્માણ – ગીરનારમાથી નીકળતી નદી પર બંધ બાંધીને)
  • ગુરુ – ચાણક્ય/વિષ્ણુગુપ્ત (ચંદ્રગુપ્તને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી) (અર્થશાસ્ત્ર ગ્રંથની રચના) (તેની રાજનીતિ અને વહીવટી કુશળતાનો લાભ ચંદ્રગુપ્તને મળ્યો)
  • સેલ્યુકસ નિકેટરને હરાવી 4 પ્રદેશ જીત્યા (કાબુલ, કંદહાર, બલુચિસ્તાન)
  • તેની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસ નિકેટરે તેની પુત્રી હેલિનાના લગ્ન તેની સાથે કરાવ્યા
  • તેના સમયમાં Grand Trunk Road બંધાયો (એશિયા ખંડનો સૌથી જુનો અને લાંબો) (ગંગાના મેદાનથી ગાંધાર સુધી) (પુનઃ નિર્માણ શેરશાહ શુરી દ્ધારા) (અંગ્રેજ શાસનમાં પુનઃ નિર્માણ ડેલહાઉસી દ્ધારા) (હાલ દિલ્લીથી કોલકાતા)
  • તેના પછી તેના પુત્ર બિંદુસારનું મગધમાં શાસન
  • જીવનના છેલ્લા વર્ષોમાં જૈન ધર્મ અપનાવ્યો
  • અંતિમ સમય ભદ્રબાહુ મુની સાથે વિતાવ્યો
  • ઈ.સ. પુર્વે 297 મા મૃત્યુ (શ્રવણબેલગોડા મા)
બિંદુસાર
  • 25 વર્ષ મગધની ગાદી પર શાસન
  • કોઈ નવો પ્રદેશ નહીં જીતેલો
  • તેનો પુત્ર અશોક (અવંતિનો રાજ્યપાલ) અને સુશિમ (તક્ષશિલાનો રાજ્યપાલ)
  • તેના સમયમાં તક્ષશિલામા બળવો થયેલો
  • તેના પછી અશોકનું શાસન
સમ્રાટ અશોક
  • 36 વર્ષ શાસન
  • શિલાલેખો દ્રારા સૌપ્રથમવાર પ્રજા સુધી સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન
  • મોટાભાગના અભિલેખોની ભાષા – પ્રાકૃત અને લિપિ – બ્રાહ્મી
  • અશોકનો શિલાલેખ (પ્રાકૃત ભાષામાં) (જુનાગઢમાં ગિરનાર પર્વત નજીક) (સુદર્શન તળાવનો ઉલેખ) (અશોકના સુબા યવનરાજ દ્ધારા સિંચાઇની નહેરોનો ઉલેખ) (3 રાજાઓના લેખ)
  • ગાદી સંભાળ્યાના 8 વર્ષે કલિંગનું યુદ્ધ (કલિંગ એટલે હાલનું ઓડિશા રાજ્ય)
  • અંતિમ યુદ્ધ – કલિંગનું યુદ્ધ (ઈ.સ. પુર્વે 261) (અશોકની જીત) (કલિંગના રાજા જયંતની હાર) (અશોકનું હદય પરિવર્તન) (1.5 લાખ લોકો કેદ, 1 લાખ લોકોના મૃત્યુ)
  • સારનાથનો સ્તંભ (ભારતનું રાષ્ટ્રીય પ્રતિક) (અશોકે બંધાવેલ)
  • પ્રજા કલ્યાણ માટે કુવા ખોદાવ્યા, રસ્તા અને વિશ્રામગૃહ બનાવ્યા
  • શિકાર પર પ્રતિબંધ
  • રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી
  • બૌદ્ધ ધર્મ અપનાવ્યો
  • ઉપગુપ્તના કહેવાથી શસ્ત્રોનો ત્યાગ
  • પાટલીપુત્ર (ઈ.સ. પુર્વે 251 માં ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન) (અધ્યક્ષ – મોગલીપુત તિષ્ય) (અશોક દ્ધારા)
  • પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન(શ્રીલંકા) મોકલ્યાં
  • સિલોન, બ્રહ્મદેશ, ઈજિપ્ત મા બૌદ્ધ ધર્મનો પ્રચાર (ભારતમાં કશ્મીર, ગાંધાર અને ચોલ રાજ્યોમાં)
  • ભારતભરના બૌદ્ધ ધર્મના તીર્થધામોની યાત્રા
  • ઈ.સ. પુર્વે 232 મા મૃત્યુ
  • અશોક પછી કુણાલનુ શાસન

મૌયૅ સામ્રાજ્યનું વહીવટી તંત્ર

  • મૌયૅ સામ્રાજ્યનો વહીવટ ચાણક્ય કરતાં
  • ચાણક્ય એ 18 ખાતા દશાૅવેલા
  • રાજાનું પદ વંશ પરંપરાગત
  • રાજા (ન્યાયતંત્રનો વડો)
  • પણ્યાધ્યક્ષ (વ્યાપારનું ખાતું સંભાળતો)
  • રાજુક (આહારનો અધિકારી)
  • ગ્રામ (વહિવટી તંત્રનો નાનામાં નાનો એકમ)
  • ગ્રામણી (ગ્રામનો ઉપરી)
  • પ્રાદેશિક (પ્રદેશનો અધિકારી)
  • સેનાની (લશ્કરી ખાતાનો ઉપરી વડો)
  • કેન્દ્રીય વહીવટી તંત્ર (રાજા કેન્દ્ર સ્થાને)
  • વહીવટી તંત્ર 3 વિભાગમાં વહેંચાયેલું
  • પ્રાંતિય વહીવટી તંત્ર 5 વિભાગમાં વહેંચાયેલું
  • પ્રાંતના વહીવટી વડા (રાજકુમારોની નિમણૂંક) (કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું, પ્રાંતમાં બનતા બનાવોથી રાજાને સતત વાકેફ રાખવા)
  • મૌયૅ વંશની રાજકીય અને સામાજિક જાણકારી – અથૅશાસ્ત્ર(ચાણક્ય), ઈન્ડીકા(મેગેસ્થનીસ), દિપવંશ અને ન મહાવંશ માથી
  • ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય
  • મૌયૅ સામ્રાજ્યના રાજા – દેવવર્મા, શતધનવા, બૃહદ્રથ
  • મૌર્ય સામ્રાજ્ય (137 વર્ષ શાસન)
  • વિશાખાદત (મુદ્રારાક્ષસના લેખક)
  • બૃહદ્રથ (મૌયૅ સામ્રાજ્યનો અંતિમ શાસક – રાજા નહીં પણ સેનાપતિ હતો) (તેની હત્યા પુષ્યમિત્ર શૃંગે કરી)
  • મૌયૅ સામ્રાજ્ય પછી શૃંગવંશની સ્થાપના (ઈ.સ. પુર્વે 185 મા)
Free Talati Test Series
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments