Std. 7 (GCERT) સામાજિક વિજ્ઞાન (Chapter-1) રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો

 • રાજપૂત યુગ (આ યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું વિશેષ મહત્વ) (રાજપૂતો ગૌબ્રાહ્મણ ના પ્રતિપાલક હતાં) (500 વર્ષ રાજપૂતોનું શાસન) (આ યુગમાં 2 પ્રકારના મંત્રીઓ – અમાત્ય અને સચિવ) (રાજપૂતોએ ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી) (ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે પ્રખ્યાત હતી)
 • મધ્યયુગ (રાજપૂત રાજ્યવંશોનો ઉદય સમય) (ઈતિહાસમાં રાજપૂતયુગ તરીકે ઓળખાય)
 • 17 મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત
 • દિલ્લીના સુલતાનો સુબાની નિમણૂંક કરતાં
 • તરાઈની લડાઈ (ભારતીય ઈતિહાસમાં સીમાચિહ્ન લડાઈ)
 • મુખી/સરપંચ (ગ્રામ પંચાયતના વડા)
 • નગરપતિ (નગરની સભાનો વડો)
 • અમાત્ય (રાજ્યમાં મંત્રણા અને રાજનીતિ કરવાનું કામ)
 • રાજ્યનો સચિવ (લડાઈ અને સુલેહનું કાર્ય કરે)
 • દરીયાપરના વેપાર માટે જાણીતા બંદર (સ્તંભતીર્થ અને ભૃગુકચ્છ)
 • હેમચંદ્રાચાર્યજીએ કુમારપાળ માટે કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખી તેની પ્રતિષ્ઠામાં વધારો કર્યો
 • સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધહેમશબ્દાનુશાસન ગ્રંથની રચના કરાવી
 • વસ્તુપાળ – તેજપાળ (વિરધવલના શાસનકાળના સમર્થ મંત્રીઓ)
 • પાટણની વાવ/રાણકી વાવ/રાણીની વાવ (રાણી ઉદયમતિએ બંધાવેલી) (યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો)
 • સેતુંગવન (ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક)
 • ગોપાલરાજા (પાલવંશનો સ્થાપક)
 • ચૌહાણ/ચાહમાન વંશ (તેના રાજપૂત સરદારો ગુજરાત, રાજસ્થાનમાં રાજ કરતાં)
 • સોલંકીવંશ/ચાલુક્યવંશ (પ્રથમ શાસક – જયસિંહ) (તેના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું) (તેમણે વાઘેલાઓને સેવાના બદલામાં વ્યાઘ્રપલ્લી ગામ આપેલું) (ગુજરાતનો સુવર્ણયુગ)
 • વાઘેલાવંશ (મૂળ ચૌલુક્ય જાતિના) (વાઘેલ ગામ પરથી વાઘેલા કહેવાયા) (શાસકો – સારંગદેવ, અર્જુનદેવ, વિરધવલ)
 • પલ્લવવંશ (સ્થાપક – બપ્પદેવ) (આ વંશના શાસકો – મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ, નરસિંહવર્મા બીજો)
 • ચોલવંશ (તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટૃઈમાં શાસન)
 • રાષ્ટ્રકૂટ વંશ (સૌથી શક્તિશાળી રાજા – ગોવિંદ ત્રીજો)
 • બુંદેલખંડના ચંદેલો (શાસકો – યશોવર્મા, કીર્તિવર્મા, પરમહીદેવ)
 • પરમારવંશ (શાસકો – સિયક, મુંજ, ભોજ)
 • રાજા ભોજ (ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કરી)
 • ભોજપુરનું વર્તમાન નામ – ભોપાલ
 • ચંદ્રદેવ (ગઢવાલ રાજ્યનો સ્થાપક) (કનોજના ગઢવાલ સિવાય બીજી રાજધાની કાશીને બનાવી)
 • ગોવિંદચંદ્ર (ગઢવાલ રાજ્યનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા)
 • પૃથ્વીરાજ ત્રીજો (ભારતના ઈતિહાસમાં અદ્વિતિય સ્થાન)
 • દક્ષિણના રાજ્યો (નર્મદા નદીના દક્ષિણમાં આવેલ રાજ્યો)
 • 8મી સદીના મધ્યમાં ઈ. સ. 756 માં સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના (વનરાજ ચાવડા દ્ધારા)
 • 14 મી સદીના ભાટો રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે ઓળખાય છે
 • ગોવિંદચંદ્ર (ગઝનીના આક્રમણને અટકાવ્યું)
 • માળવાનો પ્રદેશ (અવંતી કે ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો)
 • દ્ધાર સમુદ્ર (હોયસલોની રાજધાની)
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments