ચેઇન રૂલ (Chain Rule) Online Test 1 (Free) March 21, 2024March 21, 2024By Er. Mr. M. V. You Are Here :- Home Page – Gujarati GK Online Test Series – ચેઇન રૂલ (Chain Rule) Online Test 1 (Free) /10 3 "Time Finish" ચેઇન રૂલ (Chain Rule) Online Test 1 (Free) [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] [Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience] --------------- Your Name 1 / 10 એક કામ 40 કારીગર 1000 દિવસમાં પૂર્ણ કરે તો તે કામ 125 કારીગર કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે ? 320 600 240 480 2 / 10 એક કોઠારમાં 6 માણસોને 12 દિવસ ચાલે તેટલું અનાજ છે તો તે અનાજ 8 માણસોને કેટલા દિવસ ચાલે ? 7 8 9 10 3 / 10 10 માણસો એક કામ 10 દિવસમાં પૂરું કરે છે. જો કામ એક દિવસમાં પુરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ ? 100 50 20 200 4 / 10 એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ય છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમમાંથી જતી રહી તો હવે આ ખાદ્યાન્ય વધુ કેટલા દિવસ ચાલી શકે ? 44 દિવસ 24 દિવસ 36 દિવસ 20 દિવસ 5 / 10 18 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદાર જોઈએ ? 11 13 14 22 6 / 10 જે કામ 12 માણસો 9 દિવસમાં પુરું કરે છે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસોમાં પુરું કરે ? 4 5 6 7 7 / 10 પાંચ માણસો સાત કલાક પ્રતિદિવસ કામ કરીને એક કેસલિસ્ટ આઠ દિવસમાં બનાવી શકે છે. જો આ કામ ચાર દિવસમાં પુરું કરવા વધુ બે વ્યક્તિ મદદ કરે તો તે લોકો પ્રતિદિવસ કેટલા કલાક કામ કરવું પડે ? 10 કલાક 9 કલાક 8 કલાક 12 કલાક 8 / 10 જો 10 વ્યક્તિ 10 કામ 10 દિવસમાં કરે તો 5 વ્યક્તિ 5 કામ કેટલા દિવસમાં કરે ? 5 દિવસ 20 દિવસ 15 દિવસ 10 દિવસ 9 / 10 એક કિલ્લામાં 2000 સૈનિકો માટેનો 50 દિવસોનો ખોરાક છે. 10 દિવસ પછી થોડા વધુ સૈનિકો ઉમેરાતા તે ખોરાક 25 દિવસ ચાલે છે. તો કેટલા સૈનિકો ઉમેરાયા હશે ? 1400 1500 1200 1000 10 / 10 ત્રણ પંપને રોજના 8 કલાક ચલાવવામાં આવે તો એક ટાંકી ખાલી કરતાં બે દિવસ લાગે છે. તો ચાર પંપને એક દિવસમાં ટાંકી ખાલી કરવા કેટલા કલાક ચલાવવા જોઈએ ? 10 12 11 9 Your score is The average score is 33% 0% Try Again Results : User NameScoreN0%AK 00730%Sonali patel70% Related Posts:ઈતિહાસ - History (GPSC Civil PYQs) Online Test Seriesરૂઢિપ્રયોગ (Gujarati Grammar) Online Test SeriesSynonyms (English Grammar) Online Test Seriesમેટ્રિક્સ આકૃતિ (Figure Matrix) Online Test Seriesલોહીનો સંબંધ (Blood Relations) Online Test SeriesOne Word Substitution (English Grammar) Test Seriesનફો અને ખોટ (Profit And Loss) Online Test Seriesભારતની ભૂગોળ (Geography of India) Online Test Seriesમાહિતી પર્યાપ્તતા (Data Sufficiency) Online Test Seriesસંખ્યા શ્રેણી (Number Series) Online Test Seriesજોડણી (Gujarati Grammar) Online Test Seriesગણિત - Aptitude (Class 3) Online Test Series (Mix)બાર ચાર્ટ (Bar Charts) Online Test Seriesકમ્પ્યુટર (Computer) Online Test Seriesશબ્દસમૂહ (Gujarati Grammar) Online Test SeriesJumbled Words (English Grammar) Online Test SeriesDirect And Indirect Speech (English Grammar) Test Seriesસમાનાર્થી (Gujarati Grammar) Online Test Seriesઅનુવાદ (Gujarati To English) Online Test Seriesભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Online Test Seriesશ્રેણી પૂર્ણ કરો (Series Completion) Online Test SeriesTenses (English Grammar) Online Test Seriesકહેવત (Gujarati Grammar) Online Test Seriesટેબલ ચાર્ટ (Table Charts) Online Test SeriesEnglish Grammar Online Test Series