ફ્રી બિલ્ડિંગ મટીરિયલ્સ (Building Materials – ગુજરાતી મીડિયમ) Test 1

/10
30

ફ્રી બિલ્ડિંગ મટીરિયલ્સ (Building Materials - ગુજરાતી મીડિયમ) Test 1

(10 Marks)

Your Name

1 / 10

............% જીપ્સમ પાઉડર સિમેન્ટમાં ઉમેરવામાં આવે છે, જેથી સિમેન્ટની જામવાની પ્રક્રિયા ધીમી પડે છે .

2 / 10

નીચેનામાંથી કયા ભઠ્ઠામાં ટ્રોલી અને રેલ ટ્રેકની વ્યવસ્થા હોય છે ?

3 / 10

માસ કોંક્રિટ અને દરિયાઇ બાંધકામ માટે ______ સિમેન્ટના પ્રકારનો ઉપયોગ થાય છે.

4 / 10

લેટેરાઇટ એ મેટામોર્ફિક પથ્થર છે જે ______ માંથી બને છે.

5 / 10

ચીઝલ, સ્પ્રિંગ, કટિંગ ટૂલ, ડાય, ફાઇલ, પંચ, સૉ, બોલ બેરિંગ, ક્રશર, એન્જિન પાર્ટ ............... માથી  બનાવવામાં આવે છે.

6 / 10

નીચેનામાંથી કઈ ઇંટોની લાક્ષણિકતા (property) શોધવાની ટેસ્ટ છે ?

7 / 10

............. ચૂનો સ્લેકિંગ દરમિયાન વધુ ગરમી ઉત્પન્ન કરે છે.

8 / 10

નીચેનામાંથી કયા ખડકમાં અગ્નિરોધક પ્રોપર્ટી શ્રેષ્ઠ છે ?

9 / 10

M25  ગ્રેડ કોંક્રિટમાં સિમેન્ટ: રેતી: કોર્સ એગ્રીગેટનું અંદાજિત પ્રમાણ .................. હોય છે.

10 / 10

40 મીમીથી વધુ વ્યાસવાળી ગાંઠ ................... તરીકે ઓળખાય છે.

Your score is

The average score is 43%

0%

Results :


User NameScore
Guest0%
R160%
V V40%
radhika50%
Anil40%
Rahul70%
Mayur0%
Kiran0%
Mohil Rathod90%
Mohil Rathod30%
H. J. P70%
Jatin Suthar10%
Ramesh Haja50%
Nikul Makwana30%
Hiren Chauhan30%
Ashvin Prajapati70%
Mahesh Yadav50%
Tushar Kumar20%
Naitik Jambukiya10%
Vashram100%
Banshi30%
Tushar Mehra20%
Ketki patel50%
Mahermya40%
Yash Patel20%
Ishwar Prasad80%
Yuvraj60%
Kirit Kumar50%
Mohan Ranga20%
Ketan40%
M V100%
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments