Free Gujarati Comprehension Test 1

/5
132

Free Gujarati Comprehension Test 1

(5 Marks)

Your Name

1 / 5

-: ફકરો :-

સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં ઈ.સ. 1824માં થયો હતો. તેઓ સાચા રસ્તાથી ડગતા નહીં. તે જે વાતને સાચી સમજતા હતાં, તેના માટે મૃત્યુને પણ ગણકારતા નહીં. સત્ય માટે તેમણે ક્રાંતિ કરી હતી. સ્વામીજી નિશ્ચયમાં અડગ હતાં. બિહામણા જંગલોમાં કોઈની મદદ વગર રસ્તો નક્કી કર્યો અને જંગલી પશુઓનો સામનો કરીને તે નર્મદાના ઉદ્ગમને જોઈને આવ્યા અને ફરીને બદરિકાશ્રમમાં આવ્યા હતાં.

સર સૈયદ અહમદને એકવાર શંકા થઈ કે ‘હવનથી હવા શુદ્ધ થઈ શકે ?' આ અંગે સ્વામીજી મૌન રહ્યા. સર અહમદ બીજા કોઈ દિવસે ફરી તેને મળવા આવ્યા. સ્વામીજીએ પૂછ્યું, “તમારે ત્યાં રોજ કેટલા લોકો ખાય છે ? તેમના માટે કેટલી દાળ રાંધવામાં આવે છે?’” જવાબ મળ્યો, “69-70 પુરુષો ખાય છે અને 6-7 શેર દાળ પાકે છે.” સ્વામીજીએ પૂછ્યું - “તે દાળમાં કેટલી હિંગ જોઈએ?” જવાબ મળ્યો - “લગભગ એક તોલા જેટલી” સ્વામીજીએ તરત જ કહ્યું - “જેમ એક તોલા હિંગથી આટલી બધી દાળ સુગંધિત થઈ જાય છે તેવી જ રીતે થોડા ધૂપ-ઘીના હવનથી વાયુ સુગંધિત અને શુદ્ધ થઈ જાય છે.”

સ્વામીજીએ અસ્પૃશ્યતાને પોતાના વ્યવહારમાં સ્થાન આપ્યું ન હતું. તેઓ પોતાના હાથથી નાના અને મોટા બધાની સેવા કરીને લોકોને આશ્ચર્યચકિત કરી દેતા. ભારતની નવી રૂપરેખામાં સ્વામીજીનો મોટો હાથ હતો. તેમણે પોતાના અભ્યાસના જમાનામાં અંગ્રેજોને પંજાબ પર કબજો કરતા જોયા અને બ્રિટિશ ધ્વજને લહેરાતો જોયો. તેમના સમયમાં ઇ.સ. 1857માં ક્રાંતિ થઈ હતી. સ્વામીજીએ શોધી કાઢયું કે ગુલામીના કારણે ભારતીય સમાજ અને ધર્મમાં સડો થઈ ગયો છે.

-: સૂચના :-

ઉપરનાં ફકરાને સાવચેતીથી વાંચીને નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.

-: પ્રશ્ન :-

સ્વામીજીના સમયે અંગ્રેજોએ ક્યા પ્રાંતમાં પોતાની હુકૂમતનો ઝંડો લહેરાવ્યો હતો ?

2 / 5

બિહામણા જંગલોમાં જંગલી પ્રાણીઓનો સામનો કરીને સ્વામીજી કઈ નદીના ઉદ્‌ગમને જોઈને આવ્યા હતાં ?

3 / 5

સ્વામીજીએ પોતાની તર્ક બુદ્ઘિથી ક્યા વ્યક્તિની શંકા દૂર કરી કે હવનથી વાયુ શુદ્ઘ થઈ જાય છે ?

4 / 5

સ્વામીજીના સમયમાં કઇ ક્રાંતિ થઈ ?

5 / 5

સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો ?

Your score is

The average score is 84%

0%

Results :

User NameScore
Guest0%
Sejal80%
Sejal Solanki80%
Guest0%
Darshna Gohil0%
Bb100%
krunal chaudhari100%
Mitesh Patel100%
Prakash Vasava100%
Kc100%
Abcd100%
Nir Patel80%
52 nandanvan AJAY100%
Chetan Vaghela100%
Rohit Marvaniya100%
THAKOR KAMLESH100%
Dipakbhai Prajapati0%
Haiya80%
Dev Patel0%
Patel100%
Hhh100%
Ty100%
Dsp80%
Vishal Daki100%
G100%
R0%
Mital Damor100%
Rk100%
D100%
geeta100%
Chirag100%
Chirag100%
Brijalben Uttambhai Patel100%
Brijalben Uttambhai Patel20%
gh100%
Gn.chaudhary100%
Dhvani Sutar80%
Hath100%
Sneha100%
Sneha100%
ABC100%
Joshi Darshan100%
vaghela40%
u100%
Janavi Padhiyar100%
Janavi Padhiyar60%
S100%
Mehul Ghataliya100%
Vismay80%
KISHORSINH DEVDA100%
Nitinbhai Chotha100%
Jaimin Prajapati20%
Paras100%
Hadiya Parth100%
Mehul60%
M100%
Diyu80%
Meet patel100%
Jaimin Prajapati100%
Shailesh100%
Patel80%
Karshan patel80%
Hiren100%
AK100%
Xyz100%
Pk100%
mahi100%
R100%
Nirav100%
R80%
DIVU100%
Mohan100%
Smitgoti100%
S100%
Rushikesh Movaliya100%
j100%
SRK100%
Harshit80%
R1100%
G.P100%
K100%
Abhi Patel100%
Hemangi100%
M100%
TANUJ100%
Arjun80%
Sit100%
DMvala1360%
DMvala1320%
kashyap chaudhari100%
Shreya100%
D60%
Kartik80%
Rk100%
PB BHAU100%
Ddf100%
Sumit20%
shubhamvaghani24@gmail.com100%
Shailesh80%
Meet100%
Akash trivedi20%
PARTH5701100%
HA100%
HET Patel100%
Vg100%
darshan100%
Janvi darji100%
Umang100%
G100%
Rutvik80%
Manoj100%
Clay100%
Shailesh Gauswami100%
NPP100%
કર્ણ80%
Ghas100%
Dhruv0%
Sagar Desai100%
Jignesh chaudhary20%
V100%
V100%
Vipul Chaudhary100%
Vis100%
Vis100%
Ravi Suthar40%
Rajput Raaj100%
Mpatel100%
Kiran Patel80%
Yuvrajsinh60%
1st Ranker20%
Ketan Prasad20%
Hemin Shah40%
Vikash Kumar100%
Suresh Yadav40%
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments