GPSC (General Studies) Online Test (9999/2024-25) Part – 1

Report a question

You cannot submit an empty report. Please add some details.
7 votes, 5 avg
24

GPSC (General Studies) Online Test (9999/2024-25) Part - 1

-: Symbols & Description :-

(નિશાનીઓ અને તેનું વર્ણન)

-: Instructions :-

(સૂચનાઓ)

1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question

(કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો)

3. Submit Test Button Will Be Only Visible At The Last Question

(ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે)

4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test

(ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં)

"BEST OF LUCK"

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

---------------

Your Name

1 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

ગુજરાતના મેળાઓ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ભાદરવી પૂનમનો મેળો બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ભરાય છે.
2. ગોળ ગધેડાનો મેળો છોટા ઉદેપુર જિલ્લાના ગરબાડામાં ભરાય છે.
3. વૌઠાનો મેળો ખેડા જિલ્લાના ધોળકામાં ભરાય છે.
4. મીરાદાતારનો મેળો મહેસાણા જિલ્લાના ઉનાવામાં ભરાય છે.
5. ભાંગુરિયાનો મેળો છોટા ઉદેપુર જિલ્લાના કવાંટમાં ભરાય છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

2 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

મહત્તમ ગેસ મેળવવા માટે તમારે તમારી કારની CNG ટાંકી ક્યારે રિફિલ કરવી જોઈએ?

3 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

એક નવા સ્થપાયેલા સ્ટાર્ટઅપે પાંચ નવા કર્મચારીઓની ભરતી કરી છે. દરેક કર્મચારીને ₹ 5000 નો શરૂઆતનો માસિક પગાર મળે છે. પગારના ડેટાનું વિશ્લેષણ કરો અને તેમના પગારનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક નક્કી કરો. આમાંથી કયું માપ આ સ્ટાર્ટઅપમાં નવા કર્મચારીના લાક્ષણિક પગારનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે?

4 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

તાજેતરમાં તિબેટમાં __________ નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ બાંધવાની યોજનાને મંજૂરી આપવાનો ચીનનો નિર્ણય ભારત માટે ચિંતાનો વિષય બન્યો છે.

5 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

Choose the correct option for the blank in the given sentence.

I opened the book at the table __________ stood the lamp and a large mirror.

6 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

ભાષાશુદ્ધિ અને લેખન રૂઢિની દ્રષ્ટિએ નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. શિલા પર બેસીને અમે નાસ્તો કર્યો.
2. એક શીલા નામની છોકરી હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

7 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. “કાગડા-કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું"
2. “મૈંને નમક કા કાનૂન તોડ દિયા."
3. “હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઈમારતના પાયામાં લૂણો લગાડું છું."
4. "સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ."
ઉપર પૈકી કયાં વિધાનો ગાંધીજીએ દાંડી કૂચ અંદોલન વખતે આપેલ હતાં ?

8 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

નીચેનામાંથી સાચી જોડણીનો વિકલ્પ પસંદ કરો:

9 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

Choose the correct option for the blank in the given sentence.

In 1931, Charli Chaplin invited Albert Einstein who __________ Hollywood to a private screening of his new film.

10 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

તાજેતરમાં જાહેર કરવામાં આવેલા મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર બાબતે નીચેનાં જોડકાં જોડો:

રમતવીરનું નામ

1. મનુ ભાખર

2. ડી. ગુકેશ

3. હરમનપ્રીતસિંહ

4. પ્રવીણકુમાર

રમત

a. ચેસ

b. હોકી

c. ઊંચો કૂદકો

d. એર પિસ્તોલ

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

11 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

પંચાયતી રાજ્ય સંસ્થાઓ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. કોઈ પંચાયત કોઈ પણ કારણસર વચ્ચેથી બરખાસ્ત થાય તો એક વર્ષની અંદર તેની ચૂંટણી કરવી ફરજિયાત છે.
2. પંચાયત વચ્ચેથી બરખાસ્ત થતાં વચ્ચેથી ચૂંટણી કરવામાં આવે ત્યારે નવી ચૂંટાયેલ પંચાયત પાંચ વર્ષ માટે કાર્ય કરે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

12 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

કુદરતી ખેતી પરના રાષ્ટ્રીય મિશન (NMNF) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. આ મિશનનો કુલ ખર્ચ રૂપિયા લગભગ 5000 કરોડ છે.
2. આ મિશન આધુનિક ખેતી પદ્ધતિઓ સાથે પૂર્વજોથી વારસામાં મળેલ ખેતીના મૂળ પરંપરાગત જ્ઞાનના મિશ્રણ પર ભાર મૂકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

13 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

મિલકતના મૂળભૂત અધિકાર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. બંધારણના પ્રથમ સુધારાથી જ તેમાં સુધારો કરવામાં આવ્યો.
2. 42મા બંધારણીય સુધારાથી તે માત્ર વૈધાનિક અધિકાર બની રહ્યો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

14 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

ભારતની સીમાઓ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ભારતના મુખ્ય ભૂમિ સમૂહ સાથે દરિયાઈ સીમા લગભગ 6100 કિમી છે.
2. પાકિસ્તાન-અફઘાનીસ્તાનની સીમાને ડુરાન્ડ રેખા કહેવામાં આવે છે.
3. આંદામાન-નિકોબાર અને લક્ષદ્રીપ વગેરે સહિત ભારતની દરિયાઈ સીમા લગભગ 7500 કિમી છે.
4. રેડકલિફ એવોર્ડ દ્વારા ભારતની પાકિસ્તાન સાથેની સીમા નક્કી કરવામાં આવી હતી.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

15 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

ભારતના ઊંડા મહાસાગર સંશોધન મિશનમાં 6,000 મીટરની ઊંડાઈ શા માટે મહત્વપૂર્ણ છે?

16 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

Choose the correct option for the blank in the given sentence.

Misunderstanding ___________ place when complete facts are not properly presented during the discussion.

17 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

“સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે." આ ઉક્તિ કયા સ્થાપત્ય પર લખેલી છે?

18 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

Choose the correct option for the blank in the given sentence.

She gave us __________ mangoes from her garden when we visited her.

19 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

જો કોઈ એક સંખ્યા ના 45% માંથી 45 બાદ કરવામાં આવે અને મળતું પરિણામ 45 હોય તો તે સંખ્યા કઈ હશે?

20 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

આપેલાં પરિચ્છેદની ખાલી જગ્યા પૂરો.

અમદાવાદમાં ____________ જોઈ હું મુનસર તળાવ જોવા માટે ____________ ગઈ પણ મને પાટણનું ____________ તળાવ વધારે ગમ્યું. હવે મારે અશોકનો શિલાલેખ જોવા ____________  જવું છે. ત્યાં હું ____________ પણ જોતી આવીશ.

નીચેનામાંથી યોગ્ય ક્રમનો વિકલ્પ પસંદ કરો.

21 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

"PSYCHOLOGY" શબ્દમાંના અક્ષરોનો ઉપયોગ કરીને નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાતો નથી?

22 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

સ્ટેજ પરના માણસને બતાવીને, કૃતિકાએ કહ્યું કે તે મારા પતિની પત્નીની દીકરીનો ભાઈ છે. સ્ટેજ પરનો માણસ કૃતિકા સાથે કેવી રીતે સંબંધિત છે?

23 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

જો 20 સંખ્યાઓની સરેરાશ શૂન્ય છે, તો આ સંખ્યાઓમાંથી વધુમાં વધુ કેટલી સંખ્યા શૂન્યથી મોટી હોઈ શકે?

24 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

બે અંકની એક સંખ્યા છે. આ સંખ્યામાં દશકનો અંક, એકમના અંક કરતાં બમણો છે. જો આ સંખ્યાના અંકોને ઉલટાવીને નવી સંખ્યા બનાવવામાં આવે અને તેને મૂળ સંખ્યામાંથી બાદ કરવામાં આવે, તો પરિણામ 36 મળે છે. મૂળ સંખ્યા શોધો.

25 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

નીચેનામાંથી કયા વર્ગના જંગલો ભારતમાં સૌથી વધુ ટકાવારી ધરાવે છે?

26 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

વાહનોમાં ટાયરમાં ભરવા માટે ઓક્સિજન કરતાં નાઈટ્રોજનને પ્રાધાન્યતા આપવા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેના મોટા પરમાણુઓ ઓક્સિજનની તુલનામાં ખૂબ જ ધીમા દરે ટાયરમાંથી બહાર નીકળે છે, પરિણામે સમય જવા છતા ટાયરનું પ્રેસર ખાસ ઘટતું નથી.
2. નાઇટ્રોજન ઓક્સિજન કરતાં વધુ ઘાટો હોય છે.
3. નાઇટ્રોજન ઓક્સિજન કરતાં સસ્તો છે.
4. ઓક્સિજન ઝડપથી ટાયરનું દબાણ વધારે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

27 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

સીક બિલ્ડિંગ સિન્ડ્રોમ મુખ્યત્વે શાના કારણે થાય છે?

28 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

ભારતીય બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. નીતિ આયોગ વૈધાનિક સંસ્થા છે.
2. જીએસટી કાઉન્સિલ બંધારણીય સંસ્થા છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

29 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતા 27 થાય તો તે સંખ્યા શોધો.

30 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

નીચેનાં ક્ષેત્રોને ધ્યાને લો:

1. ખાણકામ

2. બાંધકામ

3. વિનિર્માણ/મેન્યુફેક્ચરિંગ

4. ગેસ અને પાણી પુરવઠો

5. વીજળી

ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક (IIP) ના સંકલનમાં ઉપરોક્તમાંથી કેટલાં ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે?

31 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

રાષ્ટ્રીય કટોકટી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. આપણા દેશમાં અત્યાર સુધીમાં માત્ર એક જ વાર રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી છે.
2. 42મા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય કટોકટીને લગતી જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

32 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

Choose the correct option for the blank in the given sentence.

In 1991, she __________ with the socialist of the Year Award.

33 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ચોક્કસ સમય, સંદેશા વ્યવહાર અને નેવિગેશન માટે અણુ પ્રણાલીઓમાં ઉચ્ચ સંવેદનશીલતા અને અણુ ઘડિયાળો સાથે મેગ્નેટોમીટર વિકસાવવું.
2. કોન્ટમ ઉપકરણોના ફેબ્રિકેશન માટે સુપરકંડકટર્સ્‌ નોવેલ સેમીકંડકટર અને ટોપોલોજીકલ સામગ્રી જેવી ક્વોન્ટમ સામગ્રીની ડિઝાઇન અને સંશ્લેષણ (Synthesis) ને સમર્થન આપવું.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

34 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

સાયમન કમિશન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. સાયમન કમિશનની નિમણૂક બે વર્ષ વહેલી કરવામાં આવી તેથી ભારતીયોએ તેનો વિરોધ કર્યો.
2. સાયમન કમિશનમાં માત્ર બે ભારતીયોનું પ્રતિનિધિત્વ હતું તેથી ભારતીયોએ તેનો વિરોધ કર્યો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

35 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

ભારતનાં મત્સ્યોદ્યોગ ક્ષેત્ર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ છે.
2. અંદાજે ત્રણ ચતુર્થાંશ માછલી ઉત્પાદન દરિયાઈ મત્સ્યોદ્યોગ દ્વારા પ્રાપ્ત થાય છે.
3. માછલીનું ઉત્પાદન અને નિકાસ સર્વકાલીન ઉચ્ચસ્તરે પહોંચી છે.
4 . પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) હેઠળ સરકારનું લક્ષ્ય 2024-25 સુધીમાં મત્સ્ય- ઉદ્યોગની નિકાસ કમાણી રૂપિયા 1 લાખ કરોડ સુધી વધારવાનું છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

36 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

કહેવતનો અર્થ આપો :

"પાઘડીનો વળ છેડે."

37 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

જો "GUJARAT" શબ્દના દરેક અક્ષરને અંગ્રેજી મૂળાક્ષરોમાં તેની સ્થિતિ અનુસાર સંખ્યા આપવામાં આવે, તો તે સ્થિતિઓનો સરવાળો શું છે?

38 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

વેદો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. સામવેદ સંગીતની ગંગોત્રી કહેવાય છે.
2. અથર્વવેદ યજ્ઞનો વેદ કહેવાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

39 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

ભારતના વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ "મિશન મૌસમ"નું પ્રાથમિક લક્ષ્ય શું છે?

40 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

અલંકારનું કયું ઉદાહરણ જુદું પડે છે?

41 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

-: સૂચના :-

નીચેની આકૃતિમાં વસ્તીના ત્રણ વર્ગો ત્રણ આંકડાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. આ પરથી નીચેના પ્રશ્નનો જવાબ આપો:

ત્રિકોણ શાળા શિક્ષકોને દર્શાવે છે, ચોરસ વિવાહિત વ્યક્તિઓને દર્શાવે છે અને વર્તુળ સયુંકત કુટુંબોમાં રહેતા વ્યક્તિઓને દર્શાવે છે.

-: પ્રશ્ન :-

વિવાહિત વ્યક્તિઓ જે સયુંકત કુટુંબોમાં રહે છે, પરંતુ શાળા શિક્ષક તરીકે કાર્યરત નથી, તે નીચેમાંથી કોણે દર્શાવે છે?

42 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

11.1 + 11.11 + 11.111 + 11.1111 નો સરવાળો કેટલો થાય?

43 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

___________ માં સારી રીતે સચવાયેલ કિશોર મેમથ (પ્રાચીનકાળની કદાવર હાથી ની એક જાત)ની શોધ તેના વિકાસ, તેમના અનુકૂલનશીલ લક્ષણો, તેમના હિમ યુગના નિવાસ્થાનની પર્યાવરણીય પરિસ્થિતિઓ સંબંધી મૂલ્યવાન જાણકારી પ્રદાન કરે તેવી અપેક્ષા છે.

44 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

ભાષાશુદ્ધિ અને લેખન રૂઢિની દ્રષ્ટિએ નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. સ્ટેશન પર વહેલાસર આવજો.
2. આ કામ વેળાસર પૂરું કરજો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

45 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

એક બગીચાની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 25 મીટર છે. તેમાં ફુવારાની 60 ચોરસ મીટર જગ્યા છોડી દઈ બાકીના બગીચામાં 1 ચોરસ મીટર દીઠ 5 રૂપિયા લેખે લૉન કરવાનો ખર્ચ કેટલો થશે?

46 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

નીચેના પૈકી કયા ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય દ્વારા સૌથી ઝડપી 200 વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો?

47 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

જો મહિનાનો સાતમો દિવસ શુક્રવાર કરતાં ત્રણ દિવસ વહેલો હોય, તો તે મહિનાનો ઓગણીસમો દિવસ કયો દિવસ હશે?

48 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

એક શાળાનો વર્ગ સવારે 10 વાગ્યે શરૂ થઈ બપોરે 1.27 વાગ્યે પૂરો થયો. આ દરમિયાન ચાર તાસ યોજાયા છે. દરેક તાસ વચ્ચે 5 મિનિટનો બ્રેક આપવામાં આવે છે, તો દરેક તાસ કેટલા મિનિટનો હશે?

49 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

"P + Q" નો અર્થ "P એ Q ની માતા છે", "P - Q" નો અર્થ "P એ Q ની બહેન છે", "P ÷ Q" નો અર્થ "P એ Q નો ભાઈ છે" અને "P × Q" નો અર્થ "P એ Q નો પિતા છે". તો તે પરથી અભિવ્યક્તિ B + D × M ÷ N માં, M અને B વચ્ચેનો સંબંધ શું છે?

50 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

નીચે આપેલ કૃષિ પેદાશોમાંથી, જે ભારત દ્વારા નિકાસ કરવામાં આવે છે, કઈ પેદાશ છેલ્લા પાંચ વર્ષમાં મૂલ્યની દ્રષ્ટિએ વિકાસમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે?

51 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

ડીપ ટેક સ્ટાર્ટઅપ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેમાં વૈજ્ઞાનિક અથવા એન્જિનિયરિંગ એડવાન્સમેન્ટ પર આધારિત પ્રારંભિક તબક્કાની તકનીકોનો સમાવેશ થાય છે, જે હજુ સુધી કોઈ પણ વ્યાપારી એપ્લિકેશન માટે વિકસાવવાની બાકી છે.
2. તે સામાન્‍ય રીતે વૈજ્ઞાનિક અથવા ઇજનેરી વિષયમાં નવા જ્ઞાનના આધારે અથવા બહુવિધ વિદ્યાશાખાઓના જ્ઞાનને સંયોજિત કરીને વણશોધાયેલ માર્ગે ઉકેલ શોધે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

52 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

એક ઘડિયાળ જે સતત ઝડપથી ચાલે છે, તે રવિવારે સવારે ૭ વાગ્યે ૧૦ મિનિટ પાછળ છે, તે મંગળવારે સવારે ૭ વાગ્યે ૫ મિનિટ આગળ છે, તો શોધો કે ઘડિયાળ ક્યારે સાચો સમય બતાવશે?

53 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

અકીક વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. સુરત અને રાણપુરના વિસ્તારોમાં અકીકના પથ્થરો મળી આવે છે.
2. ખંભાતના કારીગરો અકીકના પથ્થરોમાંથી માળા અને મણકા તૈયાર કરે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

54 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

Choose the correct option for the blank in the given sentence.

Every child ___________ with some inherited characteristics into a socio-economic and emotional environment and trained in certain ways by figures of authority.

55 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

સમાનાર્થી શબ્દનો વિકલ્પ પસંદ કરો:

"કૂલ"

56 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

એક ઓફિસમાં વીસ લોકો કામ કરે છે. પાંચ લોકોનું પહેલું જૂથ સવારે 8.00 થી બપોરે 2.00 વાગ્યાની વચ્ચે કામ કરે છે. દસ લોકોનું બીજું જૂથ સવારે 10.00 થી સાંજે 4.00 વાગ્યાની વચ્ચે કામ કરે છે. અને પાંચ લોકોનું ત્રીજું જૂથ બપોરે 12 થી સાંજે 6.00 વાગ્યાની વચ્ચે કામ કરે છે. ઓફિસમાં ત્રણ કોમ્પ્યુટર છે જેનો ઉપયોગ બધા કર્મચારીઓ વારંવાર કરે છે. નીચેનામાંથી કયા કલાકો દરમિયાન કોમ્પ્યુટરનો સૌથી વધુ ઉપયોગ થવાની સંભાવના છે?

57 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

તાજેતરમાં ___________ એ વિશ્વની સૌથી ઝડપી ટ્રેન, CR 450 હાઈ સ્પીડ ટ્રેનનું અનાવરણ કર્યું હતું.

58 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

INDIAai વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ડેટા ગુણવત્તા વધારવી
2. સ્વદેશી Al ક્ષમતાઓ વિકસાવવી છે.
3. સ્ટાર્ટઅપ્સને જોખમ મૂડી પૂરી પાડવી
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

59 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

નીચેની આંકડાઓની શ્રેણીમાં શોધો કે 1, 3 અને 7 એકસાથે કેટલી વખત આવ્યા છે, જ્યાં 7 મધ્યમાં છે અને 1 અને 3 તેના બંને બાજુએ છે?

શ્રેણી: 2 9 7 3 1 7 3 7 7 1 3 3 1 7 3 8 5 7 1 3 7 7 1 7 3 9 0 6

60 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

-:સૂચના :-

નીચે આપેલ બાર ગ્રાફ સતત બે વર્ષ 2000 અને 2001 દરમિયાન પ્રકાશન કંપનીની છ શાખાઓમાંથી પુસ્તકોનું વેચાણ (હજાર સંખ્યામાં) દર્શાવે છે.

2000 અને 2001 માં પ્રકાશન કંપનીની છ શાખાઓ - B1, B2, B3, B4, B5 અને B6 માંથી પુસ્તકોનું વેચાણ (હજાર સંખ્યામાં) છે.

-: પ્રશ્ન :-

બંને વર્ષો માટે શાખા B6 નું કુલ વેચાણ બંને વર્ષો માટે શાખા B3 ના કુલ વેચાણના કેટલા ટકા છે?

61 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

એક વેપારીએ નીચે મુજબના ખરીદ અને વેચાણ કિંમતો સાથે ચાર વ્યવહારો કર્યા. કયા વ્યવહારમાં વેપારીને સૌથી વધુ ટકાવારી નુકસાન થયું?

62 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

“અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે.' ગાંધીજીનું આ વિધાન કયા બનાવ સંબંધિત છે?

63 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

SpaDex (સ્પેસ ડોકિંગ પ્રયોગ) મિશન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેને નાસા (NASA) દ્વારા PSLV-C60નો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવ્યું હતું.
2. તેનો ઉદ્દેશ્ય ડોકિંગ અને અનડોકિંગ જેવી નિર્ણાયક ટેકનોલોજીનું પરીક્ષણ કરવાના છે, તેમ જ પૃથ્વીની નીચે ભ્રમણ કક્ષામાં બે અવકાશયાનો SDX01 અને અનેે SDX02 નું મિલન કરવાનો છે.
3. SpaDex મિશન ટેકનોલોજીનો ઉપયોગ ભવિષ્યના ચંદ્રયાન-4 પ્રોજેક્ટ દ્વારા ચંદ્ર પરથી માટી અને ખડકો લાવવા માટે કરવામાં આવશે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

64 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

ભારતીય બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક રાજ્યપાલ કરે છે.
2. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક રાજ્યપાલ કરે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

65 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

-:સૂચના :-

નીચે આપેલ બાર ગ્રાફ સતત બે વર્ષ 2000 અને 2001 દરમિયાન પ્રકાશન કંપનીની છ શાખાઓમાંથી પુસ્તકોનું વેચાણ (હજાર સંખ્યામાં) દર્શાવે છે.

2000 અને 2001 માં પ્રકાશન કંપનીની છ શાખાઓ - B1, B2, B3, B4, B5 અને B6 માંથી પુસ્તકોનું વેચાણ (હજાર સંખ્યામાં) છે.

-: પ્રશ્ન :-

બંને વર્ષ માટે B1, B3 અને B5 શાખાઓનું કુલ વેચાણ શું છે? (હજાર સંખ્યામાં)

66 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

તાજેતરમાં INS સર્વેક્ષકે દરિયાઈ માળખાકીય સુવિધાઓ અને તટવર્તીય આયોજનને વધારવા માટે _____________ સાથે સંયુક્ત હાઇડ્રોગ્રાફિક સર્વે હાથ ધર્યો હતો.

67 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

એક જન્મદિવસની પાર્ટીમાં રમેશ ડાબી બાજુથી ૧૬મા સ્થાને છે અને સપના જમણી બાજુથી ૨૮મા સ્થાને છે, જ્યારે તેઓ તેમની સ્થિતિ બદલે છે. પછી રમેશ ડાબી બાજુથી ૨૮મો થાય છે. તો સપનાનું જમણી બાજુથી નવું સ્થાન શું છે?

68 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

સાજન તેના માસિક પગારનો 5% વીમામાં, 15% ભાડામાં અને 25% ઘરખર્ચમાં ખર્ચે છે. જો તેની પાસે ₹1100 બાકી રહે છે, તો તેનો પગાર કેટલો છે?

69 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ભારતમાં ચોખ્ખા વાવેતર વિસ્તારના લગભગ 49 ટકા યોગ્ય રીતે સિંચાઈ થાય છે.
2. ચોખ્ખા સિંચાઈવાળા વિસ્તાર (NIA) માં વર્ષોથી ધીમે ધીમે વધારો થયો છે.
3. ચોખ્ખા સિંચાઈવાળા વિસ્તારોની ટકાવારીની દ્રષ્ટિએ ગુજરાત ટોચના પાંચ સિંચાઈવાળા રાજ્યમાં છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

70 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

-:સૂચના :-

નીચે આપેલ બાર ગ્રાફ સતત બે વર્ષ 2000 અને 2001 દરમિયાન પ્રકાશન કંપનીની છ શાખાઓમાંથી પુસ્તકોનું વેચાણ (હજાર સંખ્યામાં) દર્શાવે છે.

2000 અને 2001 માં પ્રકાશન કંપનીની છ શાખાઓ - B1, B2, B3, B4, B5 અને B6 માંથી પુસ્તકોનું વેચાણ (હજાર સંખ્યામાં) છે.

-: પ્રશ્ન :-

વર્ષ 2000 માટે તમામ શાખાઓનું સરેરાશ વેચાણ (હજાર સંખ્યામાં) કેટલું છે?

71 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

વાસ્કો-દ-ગામા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તે પોર્ટુગીઝ નાવિક હતો.
2. તેણે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો.
3. તે પશ્ચિમ કિનારે આવેલા કોચી બંદરે પહોંચ્યો.
4. રાજા ઝામોરીને તેને વેપાર કરવાની છૂટ આપી.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

72 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. દ્વીપકલ્પીય ભારત એ અંગારાલેન્ડનો ભાગ હતો.
2. ગોંડવાનાલેન્ડ માં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા અને ભારતનો સમાવેશ થતો હતો.
3. કાર્બોનિફેરસ સમયગાળા દરમિયાન ગોંડવાનાલેન્ડ ઉત્તર તરફ તણાઇ ગઈ.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

73 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

નીચેનામાંથી કયું રાજ્ય કપાસનું અગ્રણી ઉત્પાદક છે?

74 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

Choose the correct option for the blank in the given sentence.

I think, I ___________ have lost my mobile but I’m not sure.

75 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

નીચે આપેલા જોડકાંને જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરો:

અ (ખનીજ)

a. તાંબું

b. કાચું લોખંડ

c. મેંગેનીઝ

d. અબરખ

બ (ખાણ)

1. કુદરમુખ

2. બાલાઘાટ

3. કોદુરમા

4. ખેતરી

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

76 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

ભાષાશુદ્ધિ અને લેખન રૂઢિની દ્રષ્ટિએ નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. એ દડો કદાચ મને વાગ્યે.
2. તે ચાર વાગે આવશે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

77 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

65 બાળકો ધરાવતા એક વર્ગમાં દરેક બાળકને બાળકોની કુલ સંખ્યાના 20 ટકા જેટલી મીઠાઈ મળી હોય તો કુલ કેટલી મીઠાઈ હતી?

78 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

Choose the correct option for the blank in the given sentence.

There should be ___________ punishments for the breach of traffic rules.

79 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

ભાષાના અવરોધોને દૂર કરવા માટે તાજેતરમાં ___________ એ SWAR (સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ) પ્લેટફોર્મ નામની એક નવી નાગરિક કેન્દ્રિત પહેલ શરૂ કરી છે, જેનો હેતુ નાગરિકો માટે જીવનની સરળતા (ease of life) સુધારવાનો છે.

80 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

નીચેના પૈકી કયા રાજ્યમાં બે પ્રખ્યાત સ્થળોને જોડતો અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ ભારતના પ્રથમ કાચના સમુદ્રી પુલનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું?

81 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

Choose the correct option for the blanks in the given sentence.

They waited __________ the airport ___________ three hours.

82 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

2025ના નવા વર્ષની પૂર્વસંધ્યાએ સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી ઘોષણાઓ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. સશસ્ત્ર દળોમાં પરિવર્તન લાવવા માટે 2025ને 'એકીકરણ'ના વર્ષ તરીકે ઘોષણા.
2. સાઇબર અને સ્પેસ જેવાં નવાં ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરતા સુધારા.
3. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, હાઈપર સોનિક્સ અને રોબોટિકસ જેવી ઉભરતી ટેકનોલોજી ને અપનાવી.
4. સંરક્ષણ ઉત્પાદનોના વિશ્વસનીય નિકાસકાર તરીકે ભારતનું સ્થાન બનાવવું.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

83 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

પ્રકાશના 7 ઘટક વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ઓછી તરંગલંબાઈને કારણે વાદળી પ્રકાશમાં પીળા પ્રકાશ કરતાં વધુ ઊર્જા હોય છે.
2. બધા રંગો પૈકી લાલ પ્રકાશમાં સૌથી ટૂંકી તરંગલંબાઈ અને સૌથી વધુ ઊર્જા હોય છે.
3. જાંબલી પ્રકાશ દ્રશ્યમાન સ્પેક્ટ્રમમાં સૌથી લાંબી તરંગલંબાઈ ધરાવે છે.
4. લીલો પ્રકાશ દ્રશ્યમાન સ્પેક્ટ્રમની સૌથી બહારની ધારે હોય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

84 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

અવિશ્વાસ પ્રસ્તાવ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. અવિશ્વાસ પ્રસ્તાવ બે તૃતીયાંશ બહુમતીથી પસાર થાય તો જ ચાલુ સરકારનું પતન થાય છે.
2. અવિશ્વાસ દરખાસ્ત કેટલી બહુમતીથી પસાર થવી જોઈએ તેની રાજ્ય વિધાનસભા અને સંસદની જોગવાઇઓ અલગ અલગ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

85 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

Choose the correct option for the blank in the given sentence.

Albert Einstein went to high school in Munich, where his family __________ when he was 15.

86 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

-: સૂચના :-

નીચેની આકૃતિમાં વસ્તીના ત્રણ વર્ગો ત્રણ આંકડાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. આ પરથી નીચેના પ્રશ્નનો જવાબ આપો:

ત્રિકોણ શાળા શિક્ષકોને દર્શાવે છે, ચોરસ વિવાહિત વ્યક્તિઓને દર્શાવે છે અને વર્તુળ સયુંકત કુટુંબોમાં રહેતા વ્યક્તિઓને દર્શાવે છે.

-: પ્રશ્ન :-

શાળાના શિક્ષકો કે જેઓ પરિણીત છે, પરંતુ સંયુક્ત પરિવારમાં રહેતા નથી, તે નીચેમાંથી કોણ દર્શાવે છે?

87 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

હારનું વજન 25 ગ્રામ 35 મિલિગ્રામ, બંગડીનું વજન 15 ગ્રામ 5 મિલિગ્રામ અને વીંટીનું વજન 10 ગ્રામ 450 મિલિગ્રામ છે. આ ત્રણ ઘરેણાંનું કુલ વજન કેટલું છે?

88 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

કિયાંશ 12 કિ.મી ઉત્તર તરફ ચાલ્યા. ત્યારબાદ, તે 4 કિમી દક્ષિણ તરફ ચાલ્યા. પછી તે 6 કિ.મી પૂર્વ તરફ ચાલ્યા. હવે તે શરૂઆતના બિંદુથી કેટલી દૂરી પર છે?

89 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

ત્રણ ભાગીદારો "અ", "બ" અને "ક" છે. જેઓ 2:3:1 ના પ્રમાણમાં નફો-નુકસાન વહેંચે છે. "અ" સક્રિય ભાગીદાર હોવાથી તેને માસિક ₹1000 વેતન મળે છે. જો એક વર્ષમાં "અ"નો પગાર અને નફાની કુલ કમાણી ₹42,000 હોય, તો પેઢીનો કુલ નફો કેટલો તે શોધવાનું છે.

90 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

ભારતે તાજેતરમાં યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સંદર્ભમાં નીચેના દેશોમાંથી કયું જૂથના EFTA ના સભ્યોનું પ્રતિનિધિત્વ દર્શાવે છે?

91 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

ભાષાશુદ્ધિ અને લેખન રૂઢિની દ્રષ્ટિએ નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. જો કે આપણે બધાં સાથે નીકળીશું.
2. તમે નહીં આવો તો પણ તેઓ આવશે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

92 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

એક 5 મીટર લાંબી નિસરણીનો નીચેનો છેડો દિવાલથી 3 મીટર દૂર છે, તો નિસરણીનો ઉપરનો છેડો કેટલા મીટર ઊંચાઈએ દિવાલને અડકેલો હશે?

93 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

ભરતનાટયમ્‌ નૃત્ય વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. બિરજુ મહારાજ અને કુમુદ લાખિયા આ નૃત્યના નૃત્યકારો છે.
2. વૈજ્યંતિમાલા અને હેમામાલિની આ નૃત્યના નૃત્યકારો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

94 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

કોણાર્કના સૂર્ય મંદિર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. આ મંદિર રથ મંદિરનું એક સ્વરૂપ છે.
2. તે તમિલનાડુ રાજ્યના તાંજોરમાં આવેલું છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

95 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

એક ખેડૂત એક ખેતર 12 કલાકમાં ખેડી શકે છે, જ્યારે બીજો ખેડૂત તે જ ખેતર 18 કલાકમાં ખેડી શકે છે. જો બંને સાથે કામ કરે તો ખેતર કેટલા સમયમાં ખેડાશે?

96 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

પ્લાસીના યુદ્ધ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. પ્લાસીના યુદ્ધથી ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની સત્તાનો પાયો નખાયો.
2. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બિહાર, બંગાળ અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

97 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

નીચેનામાંથી કયું ઘરગથ્થું રેફ્રિજરેટરમાં સામાન્‍ય રીતે વપરાતું રેફ્રિજન્ટ છે?

98 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ધોળાવીરામાં પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા હતી.
2. લોથલ તે સમયનું સમૃદ્ધ બંદર હતું.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

99 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

નીચેનામાંથી કર્મધારય સમાસનું ઉદાહરણ પસંદ કરો:

100 / 100

Category: GPSC (General Studies) Exam Paper (Advt. No. 9999/2024-25) Part 1 - Non Technical (Exam Date : 23/02/2025)

ભાષાશુદ્ધિ અને લેખન રૂઢિની દ્રષ્ટિએ યોગ્ય વિધાન પસંદ કરો:

Your score is

The average score is 7%

0%

"Rate This Test"

"Thank You"

Leaderboard
Pos.NameScoreDuration
1Archit77 %10 minutes 51 seconds
2mehul70 %28 minutes 39 seconds
3Jay63 %17 minutes 10 seconds
4Ritesh55 %41 minutes 40 seconds
5Tahir khan50 %29 minutes 11 seconds
6C43 %13 minutes 42 seconds
7Parth Rana31 %52 minutes 37 seconds
8vasava payal27 %1 hours
9p.m12 %9 minutes 38 seconds
10Neha8 %10 minutes 43 seconds
111235 %9 minutes 47 seconds
12k2 %53 seconds
13Darshan1 %25 seconds
14Chauhan Jaydipsinh1 %42 seconds
15Guest0 %0 second
16Guest0 %0 second
17Guest0 %0 second
18Guest0 %0 second
19Guest0 %0 second
20Guest0 %0 second
21Guest0 %0 second
22Guest0 %0 second
23Guest0 %0 second
24Guest0 %0 second
25Guest0 %0 second
26Guest0 %0 second
27Guest0 %0 second
28Guest0 %0 second
29Guest0 %0 second
30Guest0 %0 second
31Guest0 %0 second
32Guest0 %0 second
33Guest0 %0 second
34Guest0 %0 second
35Guest0 %0 second
36Guest0 %0 second
37Guest0 %0 second
38Guest0 %0 second
39Guest0 %0 second
40Guest0 %0 second
41Guest0 %0 second
42Guest0 %0 second
43Guest0 %0 second
44Guest0 %0 second
45Guest0 %0 second
46Guest0 %0 second
47Guest0 %0 second
48Guest0 %0 second
49Guest0 %0 second
50Rupesh Prajapati0 %0 second
51Guest0 %0 second
52Guest0 %0 second
53Guest0 %0 second
54Ronak0 %4 seconds
55Yuvraj0 %4 seconds
56Rahul0 %5 seconds
57R K0 %9 seconds
58Mehul Yadav0 %10 seconds
59Abcd0 %11 seconds
60Ben100 %13 seconds
61K K Rathod0 %20 seconds
624560 %26 seconds
63A0 %6 minutes 12 seconds
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments