GSSSB has published GSSSB Work Assistant Syllabus PDF 2025 Download of advertisement 256/202425. You can download Syllabus pdf from here. Here we have given detailed syllabus below.
મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક: ૨૫૬/૨૦૨૪૨૫ વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા યોજવાનો નિર્ણય કરવામાં આવેલ છે. મંડળ દ્વારા ઉમેદવારોના વ્યાપક હિતને ધ્યાને લઇ ઉક્ત સંવર્ગની પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજીએમ બંને ભાષામાં લેવાનો નિર્ણય લીધેલ હોઇ બંને ભાષાનો અભ્યાસક્રમ નીચે મુજબ ધ્યાને લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવે છે.
GSSSB Work Assistant Syllabus PDF 2025 (Advt. No. 256/202425)
Part A :- (1) તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન (Reasoning & Data Interpretation)
Syllabus In Gujarati | Syllabus In English |
---|---|
ઉંમર સંબંધિત પ્રશ્નો | Problems on Ages |
લોહીનાં સંબંધ વિષયક પ્રશ્નો | Blood relation |
તાર્કિક અંકગણિત | Arithmetic reasoning |
માહિતીનું અર્થઘટન (કોષ્ટક) | Data interpretation (tables) |
માહિતીની પર્યાપ્તતા | Data sufficiency |
Part A :- (2) Quantitative Aptitude
Syllabus In Gujarati | Syllabus In English |
---|---|
સંખ્યા પધ્ધતિ | Number Systems |
સાદું રૂપ અને બીજગણિત | Simplification and Algebra |
સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી | Arithmetic and Geometric Progression |
સરેરાશ | Average |
ટકાવારી | Percentage |
નફો-ખોટ | Profit-Loss |
ગુણોત્તર અને પ્રમાણ | Ratio and Proportion |
ભાગીદારી | Partnership |
સમય અને કાર્ય | Time and Work |
સમય, ઝડપ અને અંતર | Time, Speed and Distance |
કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ | Work, Wages and chain rule |
Part B :- (1) Constitution of India
Syllabus In Gujarati | Syllabus In English |
---|---|
બંધારણનું આમુખ | Preamble of the Constitution |
મૂળભૂત હકો | Fundamental rights |
રાજ્યનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો | Directive principles of state policy |
મૂળભૂત ફરજો | Fundamental Duty |
રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તાઓ, ભૂમિકા અને જવાબદારીઓ | Power, role and responsibility of President, vice president and governor |
સંસદીય પ્રણાલી | Parliamentary system |
ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાઓ, ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઇઓ | Amendment of Indian constitution, emergency provisions in Indian constitution |
કેન્દ્ર – રાજ્ય સરકાર અને તેના સંબંધો | Centre – State Government and their relation |
ભારતમાં ન્યાયતંત્ર | Judicial System of Indian Constitution |
સંવૈધાનિક સંસ્થાઓ | Constitutional body |
Part B :- (2) વર્તમાન પ્રવાહો (Current Affairs)
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ (Current events of state, national and international importance)
Part B :- (3) ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેન્સન [Comprehension (Gujarati & English)]
- સમીક્ષા, અર્થઘટન અને અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન ગદ્યખંડ(પેરેગ્રાફ) આપવામાં આવશે અને ગદ્યખંડના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે અથવા નિવેદન પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. (to assess comprehension, interpretation and inference skills A paragraph given with set of question on the basis of paragraph Or statement and assertion type question can be asked)
Part B :- (4) શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો (Questions and Its Applications related to Technical Qualification)
Syllabus In Gujarati | Syllabus In English |
---|---|
ઈરીગેશન એન્જીનીયરીંગ | Irrigation Engineering |
વૉટર રીસોર્સ મેનેજમેન્ટ | Water Resource Management |
સર્વેઈંગ અને એડવાન્સ સર્વેઈંગ | Surveying and Advance Surveying |
સોઈલ મીકેનીક્સ | Soil Mechanics |
કોંક્રીટ ટેકનોલોજી | Concrete Technology |
એસ્ટીમેશન કોસ્ટીંગ એન્ડ વેલ્યુએશન | Estimation, costing and valuation |
હાઈડ્રોલોજી એન્ડ એડવાન્સ હાઈડ્રોલોજી | Hydrology and Advance Hydrology |
હાઈડ્રોલીક્સ | Hydraulics |
એન્જીનીયરીંગ મીકેનીક્સ | Engineering Mechanics |
સ્ટ્રક્ચરલ મીકેનીક્સ | Structural Mechanics |
આર.સી.સી. ડીઝાઈન | RCC design |
કન્સ્ટ્રક્શન મટીરીયલ, એડવાન્સ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, કન્સ્ટ્રક્શન ક્વોલીટી કંટ્રોલ અને મોનીટરીંગ | Construction Material, Advance construction Technology, construction Quality Control and Monitoring |
ઉપર્યુક્ત ક્ષેત્રોમાં વર્તમાન પ્રવાહ અને તાજેતરની પ્રગતિઓ | Current Trends and Recent Advancements in the Above Fields |
GSSSB Work Assistant Syllabus PDF 2025 Download In Detail (Advt. No. 256/202425)
ઈરીગેશન એન્જીનીયરીંગ (Irrigation Engineering)
- વોટર રીકવાયરમેન્ટ ઓફ ક્રોપ્સ, સિંચાઈ પદ્ધતિ (ઈરીગેશન મેથડ), વોટર લોગીંગ અને લેન્ડ રીક્લેમેશન, રીઝર્વોયર પ્લાનીંગ, ડેમ અને સ્પીલ્વે, ઈવેલ્યુએશન ઑફ ઈરીગેશન પ્રોજેક્ટ
- Water requirements of crops, Irrigation methods, Water Logging and Land reclamation, Reservoir Planning, Dams and Spillway, Evaluation of Irrigation Projects.
વૉટર રીસોર્સ મેનેજમેન્ટ (Water Resource Management)
- ઈન્ટ્રોડક્શન, હાઈડ્રોલોજી, ગ્રાઉન્ડ વોટર, સ્ટોરેજ વર્ક્સ, ડીસ્ટ્રીબ્યુશન વર્ક્સ (કેનાલ, કેનાલ એલાઈનમેન્ટ, કેનાલ લાઈનીંગ, ક્રોસ ડ્રેઈનેજ વર્ક્સ, બેરેજ, વીયર), વોટર શેડ ડેવલપમેન્ટ, વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રક્ચર.
- Introduction, Hydrology, Ground Water, Storage Works, Distribution Works (canal, canal alignment, canal lining, cross drainage works, barrages, weirs), Water Shed Development, Water Harvesting Structures
સર્વેઈંગ અને એડવાન્સ સર્વેઈંગ (Surveying and Advance Surveying)
- સર્વેનું વર્ગીકરણ, વિવિધ પદ્ધતિઓ (વેરીયસ મેથડોલોજી), ઈન્સ્ટ્રુમેન્ટ (ટ્રાન્ઝીટ થીઓડોલાઈટ, ડીજીટલ થીઓડોલાઈટ, લેવલીંગ સ્ટાફ, ટેકીઓમીટર, ટોટલ સ્ટેશન એન્ડ ઈટ્સ એસસરીઝ, અધર ઈક્વીપમેન્ટ વગેરે), અંતર માપન વિશ્લેષણ (એનાલીસીસ ઑફ મેઝરમેન્ટ ઑફ ડીસ્ટન્સ), એલીવેશન એન્ડ ડીરેક્શન; ફીલ્ડ એસ્ટ્રોનોમી, ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ; નકશો તૈયાર કરવો (મેપ પ્રીપરેશન); ફોટોગ્રામેટ્રી; રિમોટ સેન્સિંગ ખ્યાલો (રીમોટ સેન્સિંગ કોન્સેપ્ટ); નાળા માટેના નકશા સર્વે લે-આઉટ ફોર કલ્વર્ટ, કેનાલ, બ્રીજ, રોડ / રેલ્વે એલાઈનમેન્ટ એન્ડ બીલ્ડીંગ, સેટીગ આઉટ ઑફ કર્વ.
- Classification of surveys, various methodologies, instruments (Transit Theodolite, Digital Theodolite, Levelling Staff, Tacheometer, Total Station and its accessories, other misc. equipment, etc.), analysis of measurement of distances, elevation and directions; Field Astronomy, Global Positioning System; Map preparation; Photogrammetry; Remote sensing concepts; Survey Layout for culvert, canals, bridges, road/railway alignment and buildings, Setting out of curves.
GSSSB Work Assistant Syllabus PDF 2025 Download (Advt. No. 256/202425)
You can download pdf of GSSSB Work Assistant Syllabus PDF 2025 from below :-
GSSSB Work Assistant Recruitment 2025 Details
Particulars | Details |
---|---|
Organization Name | Gujarat Subordinate Service Selection Board (GSSSB) |
Post Name | GSSSB Work Assistant (Civil), Class 3 (Special Drive For PH Candidates) |
Advt. No. | GSSSB/202425/256 GSSSB 256/202425 |
Vacancy | Total :- 87 |
Job Location | Gujarat (India) |
Age Limit | 18 – 33 Years |
Salary | 26000/- Fix for five years |
Exam Date | 14/07/2025 |
GSSSB Official Website
Disclaimer
Kindly verify all the details with official website or official source.
Latest Exam Syllabus
- GSSSB Work Assistant Syllabus PDF 2025 (256/202425)
- GSSSB Work Assistant Syllabus Download 2025 (280/202425)
- GSSSB Revenue Talati Syllabus in Gujarati PDF Download 2025
- GTU CCC+ Exam Syllabus (CCC Plus) PDF Free 2025
- GTU CCC Exam Syllabus PDF Download Free 2025
- GPCB Assistant Environmental Engineer Syllabus 2025
- RMC Junior Clerk Exam Syllabus Download 2025
- AMC Sahayak Technical Supervisor Syllabus (Light) 29/2023-24
- AMC Sahayak Junior Clerk Syllabus Download 27/2023-24
- AMC Sahayak Technical Supervisor Syllabus (Eng.) 28/2023-24