Gujarat PSI Syllabus And Exam Pattern PDF Download 2024

Here we have added “Gujarat PSI Syllabus And Exam Pattern”. We have described whole syllabus in detail here. You can also download PDF for syllabus. Keep visiting – Vlcinfo

PSI Recruitment Board – Gujarat

Organization NamePSI Recruitment Board – Gujarat
Post NamePSI
Job LocationGujarat
Gujarat PSI Syllabus And Exam Pattern

Gujarat PSI Recruitment Rules (New Exam Pattern)

  • સબ-ઈન્સ્પેકટર સંવર્ગોની પરીક્ષા પહેલા (૧) શારીરિક કસોટી, (૨) પ્રિલીમ પરીક્ષા તથા (૩) મુખ્ય પરીક્ષા એમ ત્રણ તબક્કામાં લેવામાં આવતી હતી. જેના બદલે હવે (૧) શારીરિક કસોટી અને (૨) મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં જ લેવામાં આવશે.
  • પહેલા સબ-ઈન્સ્પેકટરની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. જેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ રહેશે નહિ.
  • પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે રદ્ કરવામાં આવેલ છે. આ સિવાયના શારીરિક ધોરણો લોકરક્ષકની જેમ જ રાખવામાં આવેલ છે. આમ, શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની Main Examination માં ભાગ લઈ શકશે.
  • પહેલા શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની બે કલાકની અને ૧૦૦ ગુણની પ્રિલીમ પરીક્ષા(MCQ TEST) લેવામાં આવતી હતી અને આ પ્રિલીમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના ત્રણ ગણા મેરીટોરીયસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા અને મુખ્ય પરીક્ષા પેપર-૧(ગુજરાતી), પેપર-૨(અંગ્રેજી), પેપર- ૩(સામાન્ય જ્ઞાન) તથા પેપર-૪ (લીગલ મેટર્સ) દરેકના ૧૦૦ ગુણ એમ કુલ-૪૦૦ ગુણની MCQ Test હતી.
  • જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ, ગુજરાત પોલીસ એક્ટ, ગુજરાત પ્રોહીબીશન એક્ટ, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, પ્રિવેન્શન ઓફ એટ્રોસીટીસ એક્ટ, મોટર વ્હીકલ એક્ટ જેવા વિષયો રદ્ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવેલ છે.
  • પહેલા સબ-ઈન્સપેકટરની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલ કોર્ષ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલ કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહિ પરંતુ કોર્ષના સમયગાળા (Duration)ના આધારે નીચે મુજબ આપવામાં આવશે.
NFSU અથવા RRUમાં કરેલ કોર્ષનો સમયગાળોઆપવાના થતા વધારાના ગુણ
૦૧ વર્ષ૦૫
૦૨ વર્ષ૦૯
૦૩ વર્ષ૧૨
૦૪ વર્ષ કે તેથી વધુ૧૫
Gujarat PSI Syllabus And Exam Pattern
  • આખરી પસંદગી યાદી મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

Gujarat PSI Syllabus And Exam Pattern (New)

હવે કુલ-૩૦૦ ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. જેમાં બે પેપર રહેશે. પેપર-૧ (GENERAL STUDIES(MCQ)) 0૩ કલાકનું અને ૨૦૦ ગુણનું રહેશે તથા પેપર- २(GUJARATI & ENGLISH LANGUAGE SKILL DESCRIPTIVE) 03 કલાકનું અને ૧૦૦ ગુણનું રહેશે.

Paper 1 : General Studies (MCQs)

પેપર-૧ Part-A(૧૦૦ ગુણ) અને Part-B(૧૦૦ ગુણ) એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે.

Part A :

Sr.TopicsMarks
1Reasoning and Data Interpretation50
2Quantitative Aptitude50
Gujarat PSI Syllabus And Exam Pattern

Part B :

Sr.TopicsMarks
1Constitution of Bharat and Public Administration25
2History, Geography, Cultural Heritage25
3Current Affairs & General Knowledge25
4Environment, Science & Tech and Economics25
Gujarat PSI Syllabus And Exam Pattern

Paper 2 : Gujarati & English Language Skill Descriptive

પેપર-૧ના દરેક ભાગમાં ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ મેળવનાર ઉમેદવારનું જ પેપર-૨ ચકાસવામાં આવશે.

પેપર-૨ પણ Part-A(૭૦ ગુણ) અને Part-B(૩૦ ગુણ) એમ બે ભાગમાં રહેશે અને આ પેપર-૨માં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે.

Part A : Gujarati Language skill

Sr.TopicsMarks
1Essay (350 Words)30
2Precis Writing10
3Comprehension10
4Report writing10
5Letter Writing10
Gujarat PSI Syllabus And Exam Pattern

Part B : English Language Skill

Sr.TopicsMarks
1Precis Writing10
2Comprehension10
3Translation (From Gujarati to English)10
Gujarat PSI Syllabus And Exam Pattern

Gujarat PSI Syllabus And Exam Pattern PDF Download

Gujarat-PSI-Syllabus-And-Exam-Pattern-PDF-Download-2024

Disclaimer

  • Please note that this is not a government Website/Application.
  • Our Website/Application isn’t affiliated with a government entity. We just provide Government Job Information for your reference only.
  • We collect and provide all the information from various sources like, government official websites, newspapers, organizations, websites, official notifications & updates etc. which are freely available on the internet.
  • Please verify all the details with official source.
  • We do not take any liability or responsibility regarding these information.
  • Do not use this Website/Application if you do not agree to all our terms & conditions.

Download Our App

Vlcinfo” is an Educational App where you will be able to find details about various Job Related Updates, Test Series, Results, Syllabus, Old Papers, Video Lectures, MCQs Practice and much more.

Download Our App
©vlcinfo.com

App Features :

  • Job Related Updates
  • Test Series
  • Video Lectures
  • Study Materials
  • Current Affairs
  • Old Papers
  • MCQs Practice

Visvesvaraya Learning Center :

  • We provide the latest information about all the latest exams.
  • We also provide study materials, MCQs practice and test series related to the various competitive exams.
  • It is specially designed for the students and candidates of India who are preparing for competitive exams.
  • It is dedicated to providing the most up-to-date and accurate information to its users.
  • For the convenience of the candidates, the syllabus of these exams is also made available on the app.

Latest Exam Syllabus :

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments