Std. 6 (GCERT) સામાજિક વિજ્ઞાન (Chapter-8) ભારતવર્ષની ભવ્યતા

  • વેદો (ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્ય) (તેને સમજવા બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકો ની રચના થઈ) (4 વેદો) (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ)
  • 18 પુરાણો
  • 108 ઉપનિષદો
  • રામાયણ (ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ) (રચયિતા – વાલ્મીકિ)
  • મહાભારત (રચયિતા – વેદવ્યાસ) (જય સંહિતા તરીકે ઓળખાય) (1 લાખ શ્લોક)
  • રામાયણ અને મહાભારત (સમાજ, સંસ્કૃતી અને ધર્મનો ત્રિવેણી સંગમ)
  • અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથ (રચયિતા – પાણીની) (સંસ્કૃત ભાષામાં) (5 મી સદીમાં રચના)
  • કઝાર અને તંઝર ગ્રંથો (તિબ્બત ભાષામાં) (બૌદ્ધ ધર્મના)
  • ત્રિપિટક (સૂત પિટક, વિનય પિટક, અભિધમ પિટક) (બૌદ્ધ ધર્મનો ગ્રંથ)
  • આગમ ગ્રંથો (જૈન ધર્મના ગ્રંથો) (12 ગ્રંથો)
  • જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું
  • સ્મૃતિઓ (ભારતના કાયદા ગ્રંથ) (મનુ સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ)
  • અર્થશાસ્ત્ર (કાયદા ગ્રંથ) (લેખક – કૌટિલ્ય)
  • પ્રયાગ પ્રશસ્તી (લેખક – હરીસેન)
  • નાગાર્જુન (નાલંદા વિશ્વ વિદ્યાપીઠના આચાર્ય) (પારાની ભસ્મ બનાવી ઔષધી તરીકે વાપરવાની શરૂઆત)
  • નાલંદા વિદ્યાપીઠ (બિહાર)
  • વલભી વિદ્યાપીઠ (ગુજરાત) (વિદ્યાર્થીને પ્રવેશ માટે પરીક્ષા પાસ કરવી પડતી)
  • વિક્રમશીલા અને ઓદંતપૂરી વિદ્યાપીઠ (બંગાળ)
  • મદુરાઈમા ત્રણ સંગમમાં 1600 લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરેલી
  • ભારતીય સાહિત્ય (3 ભાગમાં વહેંચાયેલું) (ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય, વિદેશી મુસાફરોનું વર્ણન)
  • ધર્મેતર સાહિત્ય (જે સાહિત્ય ગ્રંથની વિષયવસ્તુ ધર્મથી બહાર છે તે) (કાવ્યો, નાટકો, સ્મૃતિઓ)
  • સંગમ સાહિત્ય (દક્ષિણ ભારતનું પ્રચલિત સાહિત્ય)
  • મોટા ભાગની દૈનિક જીવનની, ખોરાકની, જીવન વપરાશની વસ્તુઓ ખેત પેદાશમાંથી મળે
  • ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ચોખા, ફળફળાદિ, માંસ, માછલીઓનો ઉપયોગ કરતા
  • ખેતીની શરૂઆત પ્રાચીન યુગમાં થયેલી
  • 2500 વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો
  • પ્રાચીન સમયમાં ખેતી માટે ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી
  • પ્રાચીન સમયમાં સિંચાઇ માટે કુવા, નહેરો, કુત્રિમ જળાશયોનો ઉપયોગ થતો
  • વલયકૂપ એટલે કૂવા (ઉપયોગ – સૌચાલય, નીક, કચરાપેટી તરીકે)
  • પ્રાચીન સમયમાં ઘઉં, ડાંગર, જુવાર, બાજરીની ખેતી થતી
  • પ્રાચીન સમયમાં સ્ત્રીઓ અને પુરુષો 2 વસ્ત્રો પહેરતાં
  • પ્રાચીન સમયમાં જંગલો સાફ કરવા કુહાડી અને ફાલ નો ઉપયોગ થતો
  • પ્રાચીન સમયમાં લોકો દાતરડું, કુહાડીથી પરિચિત હતાં
  • વિક્રમશીલા અને ઓદંતપૂરી (બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ 3 માળના વિશાળ પુસ્તકાલય)
  • પ્રાચીન ભારતમાં મૂર્તિ કલામાં 2 કલા શૈલી પ્રચલિત હતી (મથુરા અને ગાંધાર શૈલી)
  • મથુરા કલા શૈલી (આ શૈલીમા સૌપ્રથમ બુદ્ધની મુર્તિઓ બનેલી)
  • ગાંધાર શૈલી (બુદ્ધની મુર્તિઓ મોટે ભાગે આ શૈલીમાં બંધાયેલી) (ભારતીય અને ગ્રીક કલા શૈલીનો સંગમ) (આ શૈલીની બુદ્ધની વિશાળ પ્રતિમાઓ બામિયાન અને ચારસડા મા જોવા મળે છે)
  • ગોમતેશ્વર જૈન મુર્તિ (શ્રવણબેલગોડા)
  • અજંતા ઈલોરા (બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાના ચિત્ર)
  • મહાજનપદ (તેના શહેરો કિલ્લા બંધીથી સુરક્ષિત હતા) (2500 વર્ષ પહેલાં તેમની રાજધાની)
  • ભારતમાં સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના હતા
  • પંચમાકૅ સિક્કા (ભારતના સૌથી જુના સિક્કા)
  • વાસ (શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર)
  • અધિવાસ (દુપટ્ટો)
  • નીવી (શરીરના નીચેના ભાગનું વસ્ત્ર)
  • ઈતિહાસવિદોએ કલાને 2 ભાગમાં વહેંચેલી (લલિત કલા, નિદર્શન કલા)
  • લલિત કલા (ચિત્ર, સાહિત્ય, માટી કલાનો સમાવેશ)
  • નિદર્શન કલા (નૃત્ય, નાટકનો સમાવેશ)
  • ચિત્ર (મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ)
  • ભીમબેટકા (મધ્ય પ્રદેશ) (પાષાણ યુગના આદિજાતિએ દોરેલા 500 કરતાં વધારે ચિત્રો મળી આવેલા) (ભારતના સૌથી જુના ચિત્રો – પાષાણ યુગના)
  • જવાહરલાલ નહેરુએ ભારતને વિવિધતામાં એકતા કીધેલું
  • ચૈત્યો (તેનો ઉપયોગ પ્રાથના ગૃહ માટે થતો) (પર્વત કોતરીને બનાવવામાં આવતી કલા)
  • વિહાર (બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા પર્વત કોતરીને બનાવેલ ગુફા)
  • સ્તૂપ (અંડાકાર આકારનો ગુંબજ) (સૌપ્રથમ નિર્માણ વજ્જીસંઘ મા)
  • સ્તૂપની મધ્યમાં ભગવાન બુદ્ધના અવશેષો
  • શાહજી કી ડેરી સ્તૂપ (પુરુષપુર) (કનિષ્ક એ બંધાવેલ) 
  • સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણનું કાર્ય શૃંગ વંશે કરેલ
  • ગ્રામ ભોજક (ભારતના ઉતર ભાગમા ગામનો વડો) (વંશ પરંપરાગત પદ) (રાજા ગામડાઓમાં કર ઉઘરાવાનું કામ તેને સોંપતો) (ગામમાં સૌથી વધારે જમીન ધરાવનાર વ્યક્તિ) (ભાડુતી માણસો રાખી ખેતી કરાવે)
  • દક્ષિણ ભારતમાં મોટા જમીનદાર, નાના ખેડૂતો, જમીન વિહોણા મજૂરો રહેતા
  • ગ્રામ પ્રોજેક્ટ તરીકે ગામમાં સૌથી વધુ જમીન ધરાવનારની નિમણૂંક
  • દક્ષિણ ભારતના બંદરો (કાળા મરી અને તેજાના માટે જાણીતા કેન્દ્રો)
  • દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા
  • મેગેસ્થનીસ (ગ્રીક દેશનો વતની) (ચંદ્રગુપ્ત મૌયૅના દરબારમાં આવેલ) (ઈન્ડીકા ગ્રંથની રચના – તેમા મૌર્ય યુગની માહિતી)
  • યુઅન શવાંગ (ચીનનો વતની) (હર્ષવર્ધનના સમયમાં ભારત આવેલ)
  • ફાહિયાન (ચીનનો વતની) (ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારત આવેલ)
  • હડપ્પા સંસ્કૃતિના રમકડાં પરથી જાણી શકાય કે ખેતીમાં હળ નો ઉપયોગ થતો હશે
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments