Kutch Vidhya Sahayak Bharti 4100 Vacancy 2025

Kutch Vidhya Sahayak Bharti 4100 Vacancy 2025

Kutch District Education Committee Announced 4100 vacancy of Vidhya Sahayak (Teaching Assistant) for TET Qualified (In 2023 & Any year before 2023) candidates. This is the best opportunity for qualified candidates. You can fill online form through official website from 12/05/2025 to 21/05/2025. Don’t forget to fill form.

Kutch Vidhya Sahayak Bharti 2025

ParticularsDetails
Organization NameKutch District Education Committee
Post NameVidhya Sahayak (Teaching Assistant)
Advertisement No.03/2025
Total VacancyTotal : 4100 Vacancy
Primary : 2500 Vacancy
Upper Primary: 1600 Vacancy
MediumGujarati Medium
ClassesPrimary (1 to 5)
Upper Primary (6 to 8)

Kutch Vidhya Sahayak Bharti Notification PDF Download

  • Post Name :- Vidhya Sahayak (Teaching Assistant)
  • Advertisement No. :- 03/2025
  • Total Vacancies :- 4100
Kutch-Vidhya-Sahayak-Bharti-Notification-PDF-Download-2025
Kutch Vidhya Sahayak Bharti Notification PDF Download 2025

Kutch Vidhya Sahayak Bharti Important Dates

Important EventsDates
Online Apply Start Date12/05/2025
Last Date to Apply21/05/2025
Last Date for Documents Submission21/05/2025

Kutch Vidhya Sahayak Apply Online Link

How to Apply?

  • કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) ની સીધી ભરતી માટે સરકારશ્રી દ્વારા તા.૩૦/૦૪/૨૦૨૫ના પત્રથી મંજૂર થયેલ જગ્યાઓ ઉપર નિમણૂંક માટે મેરીટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ના ઠરાવ તેમજ વખતો વખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક:GH/SH/૦૨/PRE/૧૧-૨૦૧૬/SF-૬/K, તા.૨૦/૦૧/૨૦૧૭ ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઇ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
  • Candidates are required to apply Online through website https://dpegujarat.in/ for Kutch Vidhya Sahayak posts. No other means/ mode of application will be accepted.
  • Fill Application form online before closing date (21/05/2025)
  • Upload required documents online. Like, TET certificate, marksheets & other documents.
  • Take print out of your application form for future reference.

Kutch Vidhya Sahayak Bharti Vacancy Detail

CategoryNumber of Vacancy
Primary (1 to 5)2500
Upper Primary (6 to 8)1600
4100

Educational Qualification For Kutch Vidhya Sahayak Bharti

PostNo. of
Vacancies
Education Qualification
Vidhya Sahayak (Teaching Assistant)41001. Primary (Std. 1 to 5)
➤ TET Qualified (In 2023 & Any year before 2023)
➤ D.El.Ed / B.Ed / PTC (As per Gujarat Govt. norms)

2. Upper Primary (6 to 8)
➤ TET Qualified (In 2023 & Any year before 2023)
➤ B.A./B.Sc + B.Ed (Relevant subject specialization)

Kutch Vidhya Sahayak Bharti Important Instructions

  • શિક્ષણ વિભાગના તા ૦૬/૦પ/૨૦૨૫ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં વર્ષ ૨૦૨૩ અને તે પહેલાના વર્ષોમાં ટેટ પાસ કરેલ તમામ ઉમેદવારો અરજી કરી શકશે.
  • ભરતી અંગેનું ઓન-લાઇન અરજી પત્રક વેબસાઇટ https://dpegujarat.in/ ઉપર તા.૧૨/૦પ/૨૦૨૫ સવારના ૧૨:૦૦ કલાકથી તા.૨૧/૦પ/૨૦૨૫ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.
  • શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વચમર્યાદા, વચમર્યાદામાં છુટછાટ, પસંદગી પ્રકિયાના નિયમો, સ્વીકારકેન્દ્રોની ચાદી, ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે.
  • સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ ૧૭.૦૦ કલાક સુધી છે. (જાહેર રજાના દિવસ સિવાય)
  • આ જગ્યા ઉપર નિમણૂંક મેળવવા ઇચ્છતા ઉમેદવારે ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂંક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે.
  • આ ભરતી અંતર્ગત નિમણૂંક પામેલ વિદ્યાસહાયકો/પ્રાથમિક શિક્ષક/ઉચ્ચ પ્રાથમિક શિક્ષક શિક્ષણ વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવ અને તે અંતર્ગતના સુધારા ઠરાવોથી નિયત થયેલ બદલી નિયમોના વધ ઘટ બદલી અને જિલ્લા આંતરિક બદલી તેમજ વહીવટી બદલી સિવાયની અન્ય કોઈ બદલીની જોગવાઈ લાગુ પડશે નહી.
  • શિક્ષણ વિભાગના તા. ૩૦/૦૪/૨૦૨૫ના પત્ર ક્રમાંક : પીઆરઇ/૧૨૨૦૨૪/ – ૨૭૯૮/ક થી મળેલ મંજૂરી અન્વયે નિમ્ન પ્રાથમિક વિભાગ (ઘોરણ ૧ થી ૫)માં વધારાની ર૫૦૦ જગ્યાઓ તેમજ ઉંચ્ચ પ્રાથમિક વિભાગ (ધોરણ ૬ થી ૮) માટે અગાઉ મળેલ ૭૦૦૦ વિદ્યાસહાયકની ભરતીની મંજૂરી અન્વયે આપેલ જાહેરાત પૈકી કચ્છ જિલ્લા માટે ૧૬૦૦ જગ્યાઓની ફાળવણી કરવામાં આવેલ હોઇ તા. ૦૧/૧૧/૨૪ના રોજ આપવામાં આવેલ જાહેરાતના અનુસંધાને જે ઉમેદવારોએ અરજી કરેલ છે તેઓ સદર જાહેરાત અન્વયે કચ્છ જિલ્લામાં નિમણૂંક મેળવવા માંગતા હોય તે ઉમેદવારોએ આ જાહેરાતના અનુસંધાને નવેસરથી અરજી કરવાની રહેશે.

Kutch Vidhya Sahayak Bharti Official Website

Disclaimer :- Kindly verify all the details with official website/official source

Latest Recruitments

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments