પૃથ્વી પરના 4 આવરણો
જલાવરણ
- પૃથ્વીની સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલ છે તે
- પૃથ્વીની સપાટીનો 71% ભાગ
- પૃથ્વી પર પીવાલાયક પાણી 3% (97% સમુદ્રનું ખારું પાણી)
- મહાસાગર (તેની સંખ્યા 4) (પેસિફીક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, આકૅટીક મહાસાગર) (તેના તળીયે 10 Km જેટલી વિશાળ અને ઉંડી ખાઈઓ) (પૃથ્વી પર વિશાળ જળરાશિ ધરાવતો ભાગ)
- સમુદ્રના તળીયે મેગેનિઝ, લોખંડ, ક્લાઈ જેવા ખનીજ
- વરસાદનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે
- મેગ્મા (ખડકોનું પીગળેલું દ્રવ્ય)
મૃદાવરણ/ખડકાવરણ/ઘનાવરણ
- મૃદા = માટી
- પૃથ્વીની ઉપરનો પોપડો ઘન પદાર્થો અને માટીનો બનેલો
- પૃથ્વીની ઉપરનો પોપડો 64 થી 100 Km જાડો
- પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનોનો સમાવેશ
- જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ
- પૃથ્વીની સપાટીનો 29% ભાગ રોકે
- આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો
- ઘર, ખેતી, ઉદ્યોગો સાથે સંબંધિત
- તેમાથી ખનીજ અને ખનીજ તેલ મળે
- જમીનનો ઉપલો ભાગ
- તેનાથી દર 1 Km ઉંડાઈએ 30 સેલ્સિયસ તાપમાન વધે
વાતાવરણ
- પૃથ્વીની આસપાસ 800 થી 1000 Km ની ઉંચાઇ સુધીનું આવરણ
- નરી આંખે ન જોઈ શકાય
- પૃથ્વી માટે કુદરતી ઢાલ
- વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ઉલ્કા કણનો સમાવેશ
- તેના માધ્યમથી અવાજ સાંભળી શકાય
- તેનાથી રેડિયો અને દુરદર્શનના પ્રસારણ શક્ય બન્યા છે
- પૃથ્વીની સપાટીથી ઉપર જતા વાયુઓનું પ્રમાણ પાતળું થતું જાય
- નાઈટ્રોજન (વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણ – 78.03%) (130 Km ની ઉંચાઇ પછી પ્રમાણ ઓછું થતું જાય છે)
- ઓક્સિજન (વાતાવરણમાં 20.99% પ્રમાણ) (110 Km ની ઉંચાઇ પછી પ્રમાણ ઓછું થતું જાય છે)
- આર્ગોન (વાતાવરણમાં 0.94% પ્રમાણ)
- કાર્બન ડાયોક્સાઇડ (વાતાવરણમાં 0.03% પ્રમાણ) (20 Km ની ઉંચાઇ પછી પ્રમાણ ઓછું થતું જાય છે)
- અન્ય વાયુઓ (વાતાવરણમાં 0.01% પ્રમાણ)
- ઓઝોન (સ્વાસ્થ્યવર્ધક વાયુ) (વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં) (સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરીને પૃથ્વીને પ્રચંડ ગરમીથી બચાવે)
- હાઈડ્રોજન અને હિલિયમ (પૃથ્વીથી ખૂબ ઉંચાઈએ જતા જોવા મળે)
જીવાવરણ
- સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર
- માનવજીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર
- પૃથ્વી પરનો દરેક સજીવ તેમાંથી ખોરાક મેળવે
- વિવિધ જીવસૃષ્ટિનો સમાવેશ
Free Talati Test Series