Std. 6 (GCERT) સામાજિક વિજ્ઞાન (Chapter-13) ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ

ભારત

  • ક્ષેત્રફળ – 32.8 ચોરસ કિલોમીટર
  • પશ્વિમે અરબ સાગર
  • રાષ્ટ્રીય પ્રાણી – વાઘ
  • દક્ષિણે હિંદ મહાસાગર
  • પૂર્વે બંગાળનો ઉપસાગર
  • પૂર્વમાં અરુણાચલના નાગપુરથી પશ્વિમમાં ગુજરાતના કચ્છ સુધી – 2933 Km
  • ઉતરમાં કાશ્મીરથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી – 3214 Km
  • રાષ્ટ્રીય પક્ષી – મોર
  • આબોહવા (કોઈ સ્થળે હવામાનના તત્વોની 30 વર્ષની સરેરાશ) (ભારતમાં મોસમી આબોહવા)
  • હવામાન (વાતાવરણમાં થતો રોજીંદો ફેરફાર)
  • ભારતમાં 4 ઋતુઓ અનુભવાય
  • ભારતમાં 2 ટાપુ સમૂહો

શિયાળો

  • નવેમ્બર મહિનાથી વહેલી સવારે ઠંડીની શરૂઆત
  • ભારતના ઉતરના મેદાનમાં હિમવર્ષા પડે
  • સૂર્યના કિરણો ત્રાંસા પડે
  • હજારો વિદેશી પક્ષીઓ ગુજરાતમાં નળ સરોવર, ખીજડીયા, થોળ માં આવે
  • દિવસ ટુંકા
  • ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઠંડી
  • ઠંડી અનુભવાય
  • ડિસેમ્બરથી ફેબ્રુઆરી
  • ઉનાળો (લૂ પડે) (લૂ – ઉનાળામાં બપોરે ફૂંકાતો ગરમ પવન) (સૂર્યના કિરણો સીધા પડે) (ગરમીનો અનુભવ) (માર્ચથી મે) (ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ગરમી) (દિવસ લાંબા)
  • ચોમાસું (જૂન મહિનાથી વરસાદની શરૂઆત) (ખેતી માટે અગત્યની ઋતુ) (જૂનથી સપ્ટેમ્બર) (ભારતમાં વરસાદ પડે) [દક્ષિણ-પશ્વિમ (નૈઋત્ય) દિશામાંથી વાતા પવનો વરસાદ લાવે]
  • ગુજરાત અને ઓડિશાના સમુદ્રકિનારે કાચબો ઈંડા મૂકે
  • પાછા ફરતા મોસમી પવનોની ઋતુ (શરદ ઋતુમાં) (ઓક્ટોબરથી નવેમ્બર) (ચોમાસાથી વિપરીત અસર) (પવન જમીન પરથી સમુદ્ર તરફ જાય) (લોકોના આરોગ્ય પર વિપરીત અસર પાડે) (આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે) (તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં વરસાદ પડે)
  • ભારતની ઉતર દક્ષિણ ફેલાયેલી પર્વતમાળાના 3 ભાગ
  • ઉતરના મેદાનોની દક્ષિણ પૂર્વમાં વિધ્યાંચલ અને સાતપુડા પર્વતમાળા
  • ઉતરના મેદાનોની દક્ષિણે દુનિયાની સૌથી પ્રાચીન અરવલ્લીની પર્વતમાળા

જંગલ

  • આર્થિક ફાયદા – બળતણ, ઈમારતી લાકડાં, ઔષધી, ઉદ્યોગો માટે કાચો માલ, ઘાસચારો, ગુંદર જેવી જંગલ પેદાશ
  • પર્યાવરણીય ફાયદા – વન્યજીવોને કુદરતી આવાસ, ભૂમિગત જળ સંરક્ષણ, ધોવાણ અટકાવે, વાતાવરણ શુદ્ધ રાખે, વરસાદ લાવે
  • સસ્તન પ્રાણીઓ, જળચર, સરીસૃપ પ્રાણીઓપ્રાણીઓ રહે
  • જંગલના 5 પ્રકાર
  • ગીરના જંગલ (એશિયાઈ સિંહ – સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં)
  • શંકુદ્રુમ વનસ્પતિ (શંકુ આકારની) (સમુદ્ર સપાટીથી 2500 મીટર ઊંચી) (પાંદડાનો આકાર સોયાકાર)
  • અભ્યારણ્ય (આ ક્ષેત્રમાં પાલતું પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ) (તેની રચના રાજ્ય સરકાર કરે) (ઉ.દા. નળ સરોવર)
  • જૈવ આરક્ષિત ક્ષેત્ર (બહારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ) (આંતરરાષ્ટ્રીય માપદંડો દ્ધારા રચના)
  • રાષ્ટ્રીય ઉદ્યાન (પાલતું પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ) (રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્ધારા રચના)
  • જંગલી બકરીઓ (નીલગિરી પર્વત અને અસમમાં)
  • ઘુડખર (કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર જિલ્લામાં)
  • એકશિંગી ગેંડો (અસમમાં)
  • હાથી (કેરલ, કર્ણાટકના જંગલો હાથી માટે જાણીતા)
  • હિમાલય (ભારતની ઉતરે) (તેની દક્ષિણે ગંગા, યમુના, સતલજ નદીઓએ ઠાલવેલ કાપથી બનાવેલ વિશાળ મેદાન) (તેના શિખરો 12 મહીના બરફથી ઢંકાયેલા) (ભારતની સીમા રક્ષકનું કાર્ય કરે છે)
  • માઉન્ટ એવરેસ્ટ (વિશ્વનું સૌથી ઊંચું શિખર)
  • ઉતરના મેદાનોની દક્ષિણમાં હિમાલય, ગંગા અને દખ્ખણના ઉચ્ચપ્રદેશો
  • ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો (ભારતના મોટા ભાગ પર) (પાનખર ઋતુમાં પાંદડા ખરી જાય) (સાગ, સાલ, મહુડો, વાંસ, લિંબડો જેવા વૃક્ષો) (ખરાઉ મોસમી જંગલો તરીકે પણ ઓળખાય)

ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો

  • વરસાદનું પ્રમાણ વધારે
  • હંમેશા લીલાછમ્મ
  • સૂર્યના કિરણો જમીન સુધી નથી પહોંચતા
  • ઉ.દા. પશ્વિમ ઘાટના કીનારાના ઢોળાવમાં, અંદમાન નિકોબાર ટાપુઓમાં, પૂર્વ ભારતમાં
  • મહોગની, રોઝવુડ, નેતર જેવા વૃક્ષો
  • ઘેઘૂર અને ઘટાદાર વૃક્ષો
  • મેન્ગ્રુવ જંગલ [ઉ.દા. ગંગા અને બ્રહ્મપુત્રા ના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલ સુંદરવન (સુંદરવન નામ સુંદરી વૃક્ષો પરથી પડેલું)] [ગુજરાતના સમુદ્ર કિનારે (ચેરના વૃક્ષો – બળતણ તરીકે ઉપયોગ), અંદમાન નિકોબારમાં, પશ્વિમ બંગાળમાં] (સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે)
  • પર્વતીય જંગલ (પર્વત વિસ્તારમાં જોવા મળે)
  • સૂકા ઝાંખરાવાળા જંગલ (ગુજરાત, રાજસ્થાન, હરિયાણામાં) (થોર, ખેર, ખીજડો, ચીડ, દેવદાર જેવા વૃક્ષો) (ઓછા વરસાદવાળા પ્રદેશમાં) (કાંટાળા વૃક્ષો)
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments