~ દુનિયામાં તાપમાન વધતા વનસ્પતિ, ઘાસ, અને પ્રાણીઓના ક્ષેત્રો ઉભા થયા
આદીમાનવ
~ ખુબ જ જુના સમયના માનવી
~ ભટકતું જીવન
~ શરીર ઢાંકવા વૃક્ષની છાલ કે પ્રાણીઓના ચામડાનો ઉપયોગ
~ શિકાર કરીને સમય વ્યતીત કરતાં
~ તેમની અવસ્થા (Hunter And Gatherer અવસ્થા)
~ શિકારી અને ભટકતું જીવન
~ શિકાર કરવા માટે પથ્થર, હાડકાં અને લાકડાંના હથિયારો
~ ખોરાક તરીકે (કંદમૂળ અને ફળોનો ઉપયોગ, જંગલી પ્રાણીઓનો શિકાર, માછલીઓ અને પક્ષીઓનો શિકાર)
~ પાષાણયુગ (પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા તે યુગ)
~ પથ્થરમાંથી ખેતીના ઓજારો બનાવતા
~ ખેતીના ઓજારો તરીકે ખુરપી, છીણી, દાતરડાંનો ઉપયોગ કરતાં
~ ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરતા
~ પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ, પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતાં
~ અનાજના સંગ્રહ માટે માટીના માટલા અને ઘડાનો ઉપયોગ
~ સરળતાથી પાણી મળી રહે ત્યાં રહેતા
~ ઘઉં, જવ, બાજરી જેવા ધાન્ય પાક ઉગાડતા
~ ચક્રની શોધ દ્ધારા તેમના જીવનમાં મહત્વનું પરિવર્તન (ઝાડના થડ કે જાડા લાકડામાંથી ચક્ર બનાવતા)
~ અગ્નિની શોધ દ્ધારા તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન (11 હજાર વર્ષ પહેલાં અગ્નિનો ઉપયોગ શરૂ)
~ અગ્નિનો ઉપયોગ માંસ શેકીને ખાવા, પ્રકાશ મેળવવા, જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા કરતો
~ વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા પ્રાકૃતિક ગુફામાં રહેતા
~ મનુષ્યની સાથે બકરીને દફનાવતાં
~ લંબચોરસ ઘરમાં રહેતા
~ સ્થાયી જીવનથી કૃષિ, પશુપાલન, અનાજ સંગ્રહ જેવી પ્રવૃત્તિઓ
આદીમાનવ સમયના અવશેષો
~ નર્મદા નદી આસપાસના પ્રદેશમાંથી આદીમાનવની પ્રાકૃતિક ગુફાના અવશેષો
~ ચિરાંદ-બિહાર
~ લાંઘણજ-ગુજરાત (માનવ વસાહતો અને ગેંડા જેવા પ્રાણીઓની માહીતી)
~ બજૅહોમ અને ગુફકરાલ (મસુર અને ખાડાવાળા મકાનો મળેલા)
~ ભીમબેટકા-મધ્યપ્રદેશ (પ્રાકૃતિક રંગોથી દોરાયેલા 500 ચિત્રો) (આદીમાનવના વસવાટ માટેનું ઉતમ સ્થળ)
~ મેહરગઢ-પાકિસ્તાન (ઘઉં, ઘેટાં, બકરાં, પથ્થરના ઓજારો મળી આવેલા) (પ્રાચીન સમયના ભારતનું સૌથી પ્રાચીન ગામ) (સૌપ્રથમ ઘઉંની ખેતીની શરૂઆત)
~ ઈનામ-મહારાષ્ટ્ર (અહીં આદીમાનવ ગોળ ઘરમાં રહેતા) (બાળકોના મૃતદેહના અવશેષો)
~ મેહરગઢ અને ઈનામ ગામ (પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળેલા)
~ કુનુૅલની ગુફા-દક્ષીણ ભારત (રાખના અવશેષો)
~ દક્ષીણ ભારતમાથી રાખ એટલે કે અગ્નિના અવશેષો મળ્યા
~ કોલ્ડીહવા-ઉતરપ્રદેશ (ચોખા અને પ્રાણીઓના હાડકાં મળી આવેલા)
~ વિંધ્યાચલ પર્વતમાળા (આદીમાનવની પ્રાકૃતિક ગુફાઓ મળેલી)
Previous Talati Test Series