~ વેદો, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથો માથી રાજકીય વ્યવસ્થા અને સંસ્થાની માહિતી મળે છે
~ ગણ રાજ્ય (ગણનો અર્થ સમુહ) (એવું રાજ્ય કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવે) (મિથિલા, વૈશાલી, કપીલવસ્તુ)
~ રાજાશાહી રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હોય
~ પ્રયાગરાજ (2500 વર્ષ જૂની ઈટુની દિવાલ મળેલી)
~ ઈ. સ. પુર્વે 1000 ની આસપાસ પંજાબ અને ગંગા નદીને કિનારે જુદા જુદા જનપદ ની સ્થાપના
~ ખેતીના ઉત્પાદનનો 6 ઠો ભાગ ખેડૂતો રાજકોષમા આપતા
~ પશુપાલકો કરના ભાગરુપે રાજાને પશુ આપતા
~ કારીગર વગૅ કરના ભાગરૂપે 1 મહીનામા 1 દિવસ રાજ્યને મફત કામ કરી આપતો
ઋગ્વેદ કાળ (વૈદિક કાળ)
~ વિશ (વિવિધ રાજકીય સંસ્થાઓનો સમુદાય)
~ વડો = રાજા = રાજન્ય
અનુવૈદિક કાળ (મહાજનપદોનો સમયગાળો)
~ અંગુતરનિકાય (પાલી ભાષાનો ગ્રંથ) (તે અનુસાર ઈ. સ. પુર્વે 6 ઠી સદીમા 16 મહાજનપદ હતા)
~ રાજ્યના બદલે જનપદ શબ્દ વપરાતો
~ લોખંડના ઓજારોથી ખેતીમાં સુધારો
~ 4 શક્તિશાળી રાજ્યો (મગધ, કોશલ , અવંતી)
મગધ
~ રાજધાની – ગીરીવ્રજ/રાજગૃહ
~ બુદ્ધના સમયમાં સૌથી શક્તિશાળી મહાજનપદ બન્યું
~ મહાપદ્મનંદ ના સમયમાં ભારતનું સૌથી શક્તિશાળી મહાજનપદ બન્યું
~ હર્યકવંશ – નાગવંશ – નંદવશ (3 વંશોનુ શાસન)
~ હર્યકવંશ (મગધનો સૌપ્રથમ વંશ) (હર્યકવંશ ગંગા અને શોણ નદીના કિનારે આવેલું) (બિંબિસાર પછી – તેનો પુત્ર અજાતશત્રુ) (અજાતશત્રુએ મગધની રાજધાની પાટલીપુત્રને બનાવી)
~ નાગવંશ (શિશુનાગ)
~ નંદવશ (મહાપદ્મનંદ-નંદવંશની સ્થાપના અને ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા) (સિકંદરના ભારત પરના આક્રમણ સમયે ધનનંદ રાજા)
~ ગાંધાર (રાજધાની-તક્ષશિલા)
~ અવંતિ (રાજધાની-ઉજ્જૈનીની)
~ ચેદી (રાજધાની-સુક્તીમતી)
~ સુરસેન (રાજધાની-મથુરા)
~ કમ્બોજ (રાજધાની-લાજપુર)
~ મલ (રાજધાની-કુશીનારા)
~ અંગ (રાજધાની-ચંપા)
~ વત્સ (રાજધાની-કૌશાંબી)
~ કોશલ (રાજધાની-શ્રાવસ્તી/અયોધ્યા)
~ કાશી (રાજધાની-વારાસણી)
~ કુરુ (રાજધાની-ઈદ્રપ્રસ્થ)
~ વજી (રાજધાની-વૈશાલી)
Free Talati Test Series