ગુપ્ત સામ્રાજ્ય
- શ્રીગુપ્ત – ચંદ્રગુપ્ત પ્રથમ – સમુદ્રગુપ્ત – સ્કંદગુપ્ત – ચંદ્રગુપ્ત બીજો – કુમારગુપ્ત પહેલો
- શ્રીગુપ્ત (ગુપ્ત વંશનો સ્થાપક)
- દક્ષિણ ભારતમાં વૈષ્ણવ સંતો આલવારથી ઓળખાતા
- ઘટોત્કચ (શ્રીગુપ્તનો પુત્ર)
- સમુદ્રગુપ્ત (સિક્કામાં વિણા વગાડતો) (હિન્દુ ધર્મને ઉતેજન આપ્યું)
- કુમારગુપ્ત (તેના સમયમાં પુષ્યમિત્ર જાતિના લોકોએ બળવો કરેલો) (અજંતાની મોટા ભાગની ગુફાઓ બની) (ધર્મ સહિષ્ણુ રાજા)
- કૈલાસનાથનું મંદિર (કાંજીવરમ) (પલ્લવ રાજાઓએ બનાવેલ)
- મેહરોલીનો લોહસ્તંભ (દિલ્હી)
- ઈ. સ. 550 (ગુપ્ત સામ્રાજ્ય છીન્ન-ભીન્ન)
ચંદ્રગુપ્ત પ્રથમ
- ઈ. સ. 319 માં પાટલીપુત્રની ગાદીએ આવ્યો
- ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે પાટલીપુત્રની ગાદીએ આવ્યો
- રાજ્ય અભિષેક સમયે ગુપ્ત સંવત શરૂ કરાવ્યું
- લિચ્છવી જાતિની કન્યા સાથે લગ્ન કરેલા
- લિચ્છવીઓની મદદથી મગધ રાજ્યનો વિસ્તાર વધાર્યો
ચંદ્રગુપ્ત બીજો
- વૈષ્ણવ ધર્મી
- વિક્રમાદિત્ય તરીકે ઓળખાય
- રાજ્ય મંત્રી – વરસેન
- દિલ્લીમાં લોહસ્તંભનું નિર્માણ
- રાજવૈદ્ય – ધનવંતરી
- સેનાપતિ – આમ્રકારદેવ
- ગુજરાત વિજયની યાદમાં શકારી બિરુદ ધારણ
- અવશાન (ઈ.સ. 414)
ગુપ્ત સામ્રાજ્યનું વહીવટી તંત્ર
- પ્રાંતને ભુક્તિ કહેવાતું
- મહા સંધિ વિગ્રહ (વિદેશ મંત્રી)
- મહાબલાધિકૃત (વહીવટી તંત્રના મુખ્ય સેનાપતિ)
- વાર્ષિક, ત્રી વાર્ષિક, પંચ વાર્ષિક ખેત પદ્ધતિ
- કુલ ઉત્પાદનનો 6 ઠો ભાગ કર તરીકે
- બૃહદ સંહિતા ગ્રંથ (રચયિતા – વરાહમિહિર)
- હર્ષચરિતમ (રચયિતા – બાણભટૃ)
- કાદંબરી (રચયિતા – બાણભટૃ)
- નાગાનંદ નાટક (ભગવાન બુદ્ધની જાતક કથાઓ સાથે સંકળાયેલ)
- અષ્ટાંગ હદય સંહિતા (આયુર્વેદને લગતો ગ્રંથ)
- હર્ષવર્ધન (બુદ્ધની પ્રતિમાં હાથીની અંબાડી પર મુકાવી તેની પૂજા કરાવી) (નાલંદા વિદ્યાપીઠને નિભાવવા 100 ગામ ભેટ આપ્યા) (પુષ્યભુતિ વંશના રાજા)
- પુલકેશી બીજો (દક્ષિણ ભારતનો સ્વામી)
Free Talati Test Series