ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) હસ્તકની Assistant Engineer (Civil), Class-2 ની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક: 30/2024-25ના સંદર્ભમાં આયોગ દ્વારા સામાન્ય અભ્યાસની તા.12.01.2025 તથા સંબધિત વિષયની તા. 05.01.2025 ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે આયોગે અરજી ચકાસણીની પાત્રતા માટે નક્કી કરેલ લાયકી ધોરણ (જે તે કેટેગરીમાં મેરીટ યાદી મુજબ ઉતરતા ક્રમમાં જરૂરી સંખ્યા અનુસારના છેલ્લા ઉમેદવાર ના ગુણ) મુજબના ઉમેદવારોને અરજી ચકાસણીને પાત્ર સફળ જાહેર કરવાના થાય છે. પ્રસ્તુત યાદી એ મેરીટ લીસ્ટ નથી. પરંતુ,માત્ર અને માત્ર જે ઉમેદવારો પાસેથી પ્રમાણપત્રોની ચકાસણી માટે અરજીઓ મંગાવવાની થાય છે તે ‘Zone of Consideration’ અંતર્ગતની યાદી છે.
Gujarat Public Service Commission (GPSC)
Particulars | Details |
---|---|
Organization Name | Gujarat Public Service Commission (GPSC) |
Post Name | Assistant Engineer (Civil), Class-2, Gandhinagar Municipal Corporation (Concerned Subject) |
Advt. No. | 30/2024-25 |
Exam Date | 05/01/2025 |
GPSC AE Civil GMC Application Scrutiny List PDF Download
- Post Name :- Assistant Engineer (Civil), Class-2, Gandhinagar Municipal Corporation (Concerned Subject)
- Advt. No. :- 30/2024-25
- Exam Date :- 05/01/2025
GPSC AE Civil GMC Document Upload Link
- https://gpsc-iass.gujarat.gov.in/
- અરજી ચકાસણીના પાત્ર ઉમેદવારોએ આ વેબસાઇટ પર પોતાના દસ્તાવેજ ઓનલાઇન અપલોડ કરી રજુ કરવાના રહેશે.
Instructions
આયોગના તા.૩૦-૦૭-૨૦૧૬ના કચેરી હુકમથી તા.૦૧/૦૮/૨૦૧૬થી પ્રસિધ્ધ થતી સીધી ભરતીની જાહેરાતો અનુસંધાને આખરી પસંદગી પ્રાથમિક કસોટીમાં મેળવેલ ગુણના ૫૦% ગુણભાર તથા રૂબરૂ મુલાકાતમાં મેળવેલ ગુણના ૫૦% ગુણભારના આધારે કરવાની રહે છે. જેને અનુલક્ષીને આયોગના તા.૦૯-૦૫-૨૦૧૭ના કચેરી હુકમથી પ્રાથમિક કસોટીમાં રદ થયેલ પ્રશ્નોના ગુણ બાકી રહેલ પ્રશ્નોમાં સમાન રીતે (Pro-rata પધ્ધતિ) ગુણ પ્રદાન પધ્ધતિ અપનાવવાની રહે છે. તદનુસાર સદરહુ કસોટીમાં સામાન્ય અભ્યાસમાં 5 પ્રશ્ન રદ કરવામાં આવેલ હોવાથી પ્રત્યેક સાચા જવાબના કિસ્સામાં 1.053 ગુણ પ્રદાન અને પ્રત્યેક ખોટા જવાબના કિસ્સામાં 0.316 ગુણ કપાત પ્રમાણે તથા સંબંધિત વિષયમાં 01 પણ પ્રશ્ન રદ કરવામાં આવેલ હોવાથી પ્રત્યેક સાચા જવાબના કિસ્સામાં 1.005 ગુણ પ્રદાન અને પ્રત્યેક ખોટા જવાબના કિસ્સામાં 0.302 ગુણ કપાત પ્રમાણે જવાબવહીનું મૂલ્યાંકન કરવામાં આવ્યુ છે.
Conclusion
- Here we have given List of Eligible Candidates for Application Scrutiny for the exam :- AE Civil GMC which is held on 05/01/2025.
- You can also download this list in pdf format.
- If you are selected in this list, you can upload your documents from link liven above for AE Civil GMC.
Gujarat Public Service Commission (GPSC) Official Website
Disclaimer :- Kindly verify all the details with official website/official source
Latest Results :
- GSSSB Municipal Engineer Waiting List Open 2025
- GWRDC EE Civil Eligible Candidates for Interview 2025
- GMC Additional City Engineer Application Scrutiny List 2025
- GPSC AE Civil GMC Application Scrutiny List 2025
- GPSC Soil Survey Officer Final Result 2025
- GMC Chief Fire Officer Final Result 2025
- GWRDC AAE (Civil) Final Result 2025
- High Court of Gujarat Assistant-Cashier Final Result 2025
- GPSC Junior Town Planner Final Result (Selection List) 2024
- GSSSB Tracer Final Result (Selection List) 2023