GPSC Exam Calendar 2024 – Vacancy, Exam Date, PDF Free

Gujarat Public Service Commission has declared “GPSC Exam Calendar 2024 – Notification, Vacancy, Exam Date”. You can view all Details Here. You can also download pdf for “GPSC Exam Calendar 2024 “.

Gujarat Public Service Commission (GPSC)

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી/સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી માટે વર્ષ : 2024 દરમિયાન પ્રસિધ્ધ કરવાની જાહેરાતો અન્વયે સૂચિત કાર્યક્રમ નીચે મુજબ છે.

વધુ માહિતી માટે ઉમેદવારોને આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in જોતા રહેવા અથવા આયોગના Twitter Handle@GPSC_OFFICIAL” ने Follow કરવા અથવા આયોગની એન્ડ્રોઈડ પ્લેટફોર્મ આધારિત મોબાઈલ એપ્લિકેશન “GPSC (Official)” નો ઉપયોગ કરવા ઉમેદવારોને જણાવવામાં આવે છે.

GPSC Exam Calendar 2024 (June 2024)

Ad. No.Post NameSeatAdvt. MonthPrelim ExamPrelim ResultMain Exam
1મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના
પ્રાધ્યાપક, વર્ગ-૧
4June 2024October 2024December 2024January 2025
2કાર્ડીયોલોજીના પ્રાધ્યાપક, વર્ગ-૧4June 2024October 2024December 2024January 2025
3સી. ટી. સર્જરીના પ્રાધ્યાપક, વર્ગ-૧1June 2024October 2024December 2024January 2025
4ઇમ્યુનો હિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન(આઇ.એચ.બી.ટી.) ના પ્રાધ્યાપક, વર્ગ-૧1June 2024October 2024December 2024January 2025
5મદદનીશ ચેરીટી કમિશ્નર, વર્ગ-૧ (કાયદા વિભાગ)9June 2024October 2024December 2024March 2025
6નાયબ નિયામક (આઇ.ટી.), વર્ગ-૧ (વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ)3June 2024October 2024December 2024March 2025
7આચાર્ય, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા, વર્ગ-૨48June 2024October 2024December 2024April 2025
8મદદનીશ ઇજનેર (વિદ્યુત), વર્ગ-૨ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)1June 2024October 2024December 2024March 2025
9વીમા તબીબી અધિકારી (એલોપેથીક), વર્ગ-૨147June 2024October 2024February 2025July 2025
10વહીવટી અધિકારી/ મદદનીશ આયોજન અધિકારી, વર્ગ-૨ (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ)11June 2024October 2024December 2024March 2025
11અધિક્ષક ઈજનેર, વર્ગ-૧ સોઈલ એન્ડ ડ્રેનેજ, વર્ગ-૧ (નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)1June 2024October 2024December 2024March 2025
12અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-૩ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)3June 2024October 2024December 2024March 2025
GPSC Exam Calendar 2024

GPSC Exam Calendar 2024 (July 2024)

Ad. No.Post NameSeatAdvt. MonthPrelim ExamPrelim ResultMain Exam
13ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીના સહ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-૧4July 2024November 2024February 2025April 2025
14પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રીના સહ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-૧3July 2024November 2024February 2025April 2025
15પેડોડોન્સીયા એન્ડ પ્રિવેન્ટીવ ડેન્ટીસ્ટ્રીના સહ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-૧1July 2024November 2024February 2025April 2025
16કન્ઝર્વેટીવ એન્ડ એન્ડોડોન્ટીક્સ ડેન્ટીસ્ટ્રીના સહ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-૧5July 2024November 2024February 2025April 2025
17પેરીયોડોન્ટોલોજીના સહ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-૧6July 2024November 2024February 2025April 2025
18ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક્સના સહ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-૧4July 2024November 2024February 2025April 2025
19કાર્ડીયોલોજીના સહ પ્રાધ્યાપક, વર્ગ-૧4July 2024November 2024February 2025April 2025
20નાણાકીય સલાહકાર, ગ્રેડ-૧, વર્ગ-૧, ગુજરાત જળસંપતી વિકાસ નિગમ લિમિટેડ (GWRDC)1July 2024November 2024February 2025April 2025
21ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરીના સહ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-૧6July 2024November 2024February 2025April 2025
22પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજના સહ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-૧3July 2024November 2024February 2025April 2025
23ન્યુરોસર્જરીના સહ પ્રાધ્યાપક, વર્ગ-૧1July 2024November 2024February 2025April 2025
24ગેસ્ટ્રોસર્જરીના સહ પ્રાધ્યાપક, વર્ગ-૧1July 2024November 2024February 2025April 2025
GPSC Exam Calendar 2024

GPSC Exam Calendar 2024 (August 2024)

Ad. No.Post NameSeatAdvt. MonthPrelim ExamPrelim ResultMain Exam
25વીમા તબીબી અધિકારી (આયુર્વેદ), વર્ગ-૨9August 2024December 2024March 2025May 2025
26નાયબ બાગાયત નિયામક, વર્ગ-૦૧2August 2024December 2024March 2025May 2025
27વ્યાખ્યાતા (લેક્ચરર) (સિલેક્શન સ્કેલ), ગુજરાત પરિચારિકા(નર્સિંગ) સેવા, વર્ગ-૧5August 2024December 2024March 2025May 2025
28ઓર્થોપેડિક સર્જન, વર્ગ-૧4August 2024December 2024March 2025May 2025
29ફીજીશીયન,વર્ગ-૧5August 2024December 2024March 2025May 2025
30ગાયનેકોલોજીસ્ટ, વર્ગ-૧3August 2024December 2024March 2025May 2025
31પેથોલોજીસ્ટ, વર્ગ-૧2August 2024December 2024March 2025May 2025
32મદદનીશ નિયામક (આઇ.ટી.) વર્ગ-૧ (વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ)29August 2024December 2024March 2025May 2025
33સાયન્ટિફિક ઑફીસર (ફોરેન્સિક સાયકોલોજી), વર્ગ-૨2August 2024December 2024March 2025May 2025
34વ્યાખ્યાતા (લેક્ચરર) (સિનિયર સ્કેલ), ગુજરાત પરિચારિકા (નર્સિંગ) સેવા, વર્ગ-૧6August 2024December 2024March 2025May 2025
GPSC Exam Calendar 2024

GPSC Exam Calendar 2024 (September 2024)

Ad. No.Post NameSeatAdvt. MonthPrelim ExamPrelim ResultMain Exam
35રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩573September 2024January 2025June 2025December 2025
36જનરલ ફાર્માકોલોજીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-૧1September 2024January 2025March 2025June 2025
37મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨ (નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)34September 2024January 2025April 2025June 2025
38ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીના મદદનીશ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-૧5September 2024January 2025April 2025June 2025
39પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજના મદદનીશ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-૧6September 2024January 2025April 2025June 2025
40કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-૧ (નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)2September 2024January 2025April 2025June 2025
41કન્ઝર્વેટીવ એન્ડ એન્ડોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજના, મદદનીશ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-૧10September 2024January 2025April 2025June 2025
42પેરીયોડોન્ટોલોજીના મદદનીશ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-૧2September 2024January 2025April 2025June 2025
43પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રીના મદદનીશ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-૧1September 2024January 2025April 2025June 2025
44ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક્સના મદદનીશ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-૧5September 2024January 2025April 2025June 2025
45ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-૧7September 2024January 2025April 2025June 2025
46આચાર્ય, ગુજરાત પરિચારિકા(નર્સિંગ) સેવા, વર્ગ-૧7September 2024January 2025April 2025June 2025
GPSC Exam Calendar 2024

GPSC Exam Calendar 2024 (October 2024)

Ad. No.Post NameSeatAdvt. MonthPrelim ExamPrelim ResultMain Exam
47વહીવટી અધિકારી, વર્ગ-૨ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)2October 2024February 2025May 2025August 2025
48હિસાબી અધિકારી, વર્ગ-૨ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)1October 2024February 2025May 2025August 2025
49પેડીયાટ્રીક એન્ડ પ્રિવેન્ટીવ ડેન્ટીસ્ટ્રીના મદદનીશ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-૧5October 2024February 2025May 2025July 2025
50સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ-૩34October 2024February 2025May 2025September 2025
51નાયબ સેક્શન અધિકારી (કાયદા બાજુ), વર્ગ-૩ (કાયદા વિભાગ)11October 2024February 2025May 2025September 2025
52આઇ.સી.ટી. અધિકારી, વર્ગ-૨12October 2024February 2025May 2025July 2025
53કાયદા અધીક્ષક, વર્ગ-૨ (વન અને પર્યાવરણ વિભાગ)1October 2024February 2025May 2025July 2025
54મદદનીશ બાગાયત નિયામક, વર્ગ-૨1October 2024February 2025May 2025July 2025
55સાયન્ટિફિક ઑફીસર (ભૌતિક્શાસ્ત્ર), વર્ગ-૨21October 2024February 2025May 2025July 2025
56ગુજરાત ઈજનેરી સેવા, વર્ગ-૧/૨16October 2024February 2025June 2025October 2025
57અધિક મદદનીશ ઇજનેર (વિદ્યુત), વર્ગ-૩ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)2October 2024February 2025May 2025September 2025
58મદદનીશ નિયંત્રક કાનૂની માપવિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી, વર્ગ-૨3October 2024February 2025May 2025July 2025
59મદદનીશ કમિશ્નર, વર્ગ-૧ (આદિજાતિ વિકાસ વિભાગ)7October 2024February 2025May 2025July 2025
60સ્ટેનોગ્રાફર ગ્રેડ-૧ (ગુજરાતી), વર્ગ-૨ ગુજરાત જળસંપતી વિકાસ નિગમ લિમિટેડ (GWRDC)1October 2024February 2025April 2025June 2025
GPSC Exam Calendar 2024

GPSC Exam Calendar 2024 (November 2024)

Ad. No.Post NameSeatAdvt. MonthPrelim ExamPrelim ResultMain Exam
61ક્યુરેટર, વર્ગ-૨ (રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ)5November 2024March 2025June 2025August 2025
62આદર્શ નિવાશી શાળાના આચાર્ય, વર્ગ-૨ (વિકસતી જાતિ કલ્યાણ)2November 2024March 2025June 2025August 2025
63આચાર્ય, ગુજરાત પરિચારિકા(નર્સિંગ) સેવા, વર્ગ-૨19November 2024March 2025June 2025November 2025
64નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ, વર્ગ-૨11November 2024March 2025June 2025September 2025
65વહીવટી અધિકારી (સામાન્ય રાજ્ય સેવા),આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, વર્ગ-૨6November 2024March 2025June 2025September 2025
66મદદનીશ વહીવટી અધિકારી, વર્ગ-૨ (કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ)2November 2024March 2025June 2025September 2025
67મદદનીશ નિયામક (હોમિયોપેથી) આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, વર્ગ-૧1November 2024March 2025June 2025September 2025
68જુનિયર સ્ટાફ ઑફિસર (વહીવટ), વર્ગ-૨ (ગૃહ વિભાગ)1November 2024March 2025June 2025September 2025
69કચેરી અધિક્ષક, વર્ગ-૨ (નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)7November 2024March 2025June 2025September 2025
70મદદનીશ ઈજનેર (સીવીલ), વર્ગ-૨ (માર્ગ અને મકાન વિભાગ)96November 2024March 2025June 2025November 2025
71બાગાયત અધિકારી, વર્ગ-૨25November 2024March 2025June 2025October 2025
GPSC Exam Calendar 2024

GPSC Exam Calendar 2024 (December 2024)

Ad. No.Post NameSeatAdvt. MonthPrelim ExamPrelim ResultMain Exam
72લેક્ચરર ફિજિયોથેરાપી (આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ), વર્ગ-૨9December 2024April 2025July 2025October 2025
73મદદનીશ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય, વર્ગ-૨ (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ)9December 2024April 2025July 2025October 2025
74મહિલા અધિકારી ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય, વર્ગ-૨ (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ)2December 2024April 2025July 2025October 2025
75મદદનીશ શ્રમ આયુક્ત, વર્ગ-૧12December 2024April 2025July 2025November 2025
76ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ, વર્ગ-૨9December 2024April 2025July 2025November 2025
77પશુચિકિત્સા અધિકારી, વર્ગ-૨22December 2024April 2025July 2025November 2025
78ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨164December 2024April 2025August 2025December 2025
79સ્ટેનોગ્રાફર ગ્રેડ-૧ (અંગ્રેજી), વર્ગ-૨ ગુજરાત જળસંપતી વિકાસ નિગમ લિમિટેડ (GWRDC)1December 2024April 2025May 2025July 2025
80મદદનીશ ઈજનેર (સીવીલ), વર્ગ-૨ (નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)100December 2024April 2025July 2025December 2025
81નોંધણી નિરીક્ષક, વર્ગ-૨13December 2024April 2025July 2025November 2025
82ઓરલ મેડીસીન એન્ડ રેડીયોલોજીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-૧3December 2024April 2025July 2025October 2025
GPSC Exam Calendar 2024

GPSC Exam Calendar 2024 Instructions

  1. જાહેરાત પ્રસિદ્ધ થવાની અને પ્રાથમિક/મુખ્ય પરીક્ષાની/રૂબરૂ મુલાકાતની ઉપરોક્ત તારીખો સંભવિત છે. અન્ય ભરતી બોર્ડની પરીક્ષાઓ અથવા એક કરતા વધારે પરીક્ષામાં કોમન ઉમેદવારોના તથા ભરતી નિયમો આખરી ન થવાના કિસ્સાઓમાં/વહીવટી કારણોસર કે કોઈપણ અસાધારણ સંજોગોમાં જાહેરાત કે પરીક્ષાની તારીખોમાં ફેરફાર થવાની શક્યતા રહેલ છે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.
  2. આયોગ દ્વારા હાલ દર્શાવેલ જગ્યાઓની સંખ્યા (ઉપરોક્ત ટેબલના કોલમ નં.૩ માં દર્શાવેલ જગ્યાઓની સંખ્યા) સૂચિત (સંભવિત) છે. સરકારશ્રીના વિભાગો દ્વારા તેઓના માંગણાપત્રકમાં દર્શાવ્યા પ્રમાણે જાહેરાતમાં જગ્યાઓની સંખ્યા વધઘટ સંભવ છે.
  3. ઉમેદવારોની સંખ્યા ધ્યાને લઈને પ્રાથમિક કસોટી “OMR” આધારિત કે “કૉમ્પ્યુટરબેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ” (CBRT) રહેશે.
  4. *દર્શાવેલ જાહેરાતો માટેની મુખ્ય પરીક્ષાની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે અને તેના આધારે રૂબરુ મુલાકાતનો સંભવિત માસ જાહેર કરવામાં આવશે.

GPSC Exam Calendar 2024 Pdf Download

GPSC-Exam-Calendar-2024-Notification-Vacancy-Exam-Date

Disclaimer

  • Please note that this is not a government Website/Application.
  • Our Website/Application isn’t affiliated with a government entity. We just provide Government Job Information for your reference only.
  • We collect and provide all the information from various sources like, government official websites, newspapers, organizations, websites, official notifications & updates etc. which are freely available on the internet.
  • Please verify all the details with official source.
  • We do not take any liability or responsibility regarding these information.
  • Do not use this Website/Application if you do not agree to all our terms & conditions.

Download Our App

Vlcinfo” is an Educational App where you will be able to find details about various Job Related Updates, Test Series, Results, Syllabus, Old Papers, Video Lectures, MCQs Practice and much more.

Download Our App
©vlcinfo.com

App Features :

  • Job Related Updates
  • Test Series
  • Video Lectures
  • Study Materials
  • Current Affairs
  • Old Papers
  • MCQs Practice

Visvesvaraya Learning Center :

  • We provide the latest information about all the latest exams.
  • We also provide study materials, MCQs practice and test series related to the various competitive exams.
  • It is specially designed for the students and candidates of India who are preparing for competitive exams.
  • It is dedicated to providing the most up-to-date and accurate information to its users.
  • For the convenience of the candidates, the syllabus of these exams is also made available on the app.

Latest Updates :

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments