Std. 6 (GCERT) સામાજિક વિજ્ઞાન (Chapter-5) શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર

~ ઈ. સ. પૂર્વ 6 ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ સુધારણા થયા
~ અસ્તેય (કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો નહીં) (કોઈની આજ્ઞા વગર કોઈની વસ્તુ ગ્રહણ કરવી નહિ)
~ અપરિગ્રહ (જરુરીયાત કરતા વધારે ચીજ વસ્તુનો સંગ્રહ કરવો નહી)
~ અહિંસા (નાનામા નાના જીવને પણ જીવવાનો પુરો અધિકાર છે)
~ પાશ્વનાથ (કાશીના રાજા અશ્વસેનના પુત્ર) (30 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરી સંન્યાસી) (જૈન ધર્મ અંગીકાર) (જૈન ધર્મના 23 મા તિર્થંકર)
ગૌતમ બુદ્ધ
~ બાળપણનું નામ – સિદ્ધાથૅ
~ પિતા – શુદ્ધોધન (કપીલવસ્તુ ગણરાજ્યના વડા)
~ માતા – મહાદેવી
~ પાલક માતા – ગૌતમી મહાપ્રજાપતી
~ પત્ની – યશોધરા
~ પુત્ર – રાહુલ
~ ગુરુ – આલાર કલામ
~ પ્રિય ઘોડો – કંથક
~ યુવાવસ્થામાં લગ્ન
~ 30 વર્ષની ઉંમરે ગૃહત્યાગ
~ ગૃહત્યાગ પછી રાજગુરુ અને પુરુવેલા ગયા
~ ગૃહત્યાગ પછી બ્રાહ્મણ મિત્રો સાથે તપસ્યા શરૂ
~ પીપળાના ઝાડ નીચે જ્ઞાન પ્રાપ્તી માટે સાધના શરૂ કરી (બોધીગયા)
~ 36 વર્ષની ઉંમરે જ્ઞાનપ્રાપ્તિ
~ જ્ઞાનપ્રાપ્તિ પછી ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાયા
~ જ્ઞાનપ્રાપ્તિ પછી સારનાથ ગયા
~ ધર્મચક્ર પ્રવતૅન (ગૌતમ બુદ્ધે આપેલ ઉપદેશ)
~ સૌપ્રથમ ઉપદેશ તેના બ્રાહ્મણ મિત્રોને આપ્યો
~ 45 વર્ષ સુધી પગપાળા ચાલીને ધર્મના ઉપદેશ આપેલા
~ 4 આર્ય સત્ય આપેલા (સંસાર દુઃખમય છે, દુઃખનુ કારણ તૃષ્ણા છે, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે) (બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે ઓળખાય)
~ ત્રિપીટક (બૌદ્ધ ધર્મનો ગ્રંથ)
~ કમૅકાંડનો વિરોધ, ઈશ્વર અને આત્માનો ઈન્કાર, ઊંચનીચના ભેદભાવનો વિરોધ
~ અવસાન (કુશીનારા)
મહાવીર સ્વામી
~ જૈન ધર્મના 24 મા અને છેલ્લા તિર્થંકર
~ જન્મ – કુંડગામ
~ પિતા – સિદ્ધાથૅ
~ માતા – ત્રિશલા દેવી
~ પત્ની – યશોદા
~ મોટા ભાઈ – નંદિવધૅન
~ પુત્રી – પ્રિયદર્શિની
~ ગૃહત્યાગ પછી ભિક્ષુક જીવન ધારણ
~ જીન તરીકે ઓળખાય (મન અને ઈન્દ્રિયો પર વિજય મેળવ્યો હોવાથી)
~ રુજુ પાલીકા નદી કિનારે જ્ઞાન પ્રાપ્તિ
~ 5 વ્રતનો ઉપદેશ આપેલો
~ કમૅકાંડ અને યજ્ઞનો વિરોધ, ઈશ્વરનો ઈન્કાર, સ્ત્રીઓને સમાન અધિકાર
~ અવસાન (પાવાપુરી)
Free Talati Test Series
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments