સમાંતર શ્રેણી (Arithmetic Progression) Online Test 1 (Free)

/10
15

સમાંતર શ્રેણી (Arithmetic Progression) Online Test 1 (Free)

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

---------------

Your Name

1 / 10

નીચેના પૈકી _____ સમાંતર શ્રેણી નથી.

2 / 10

જો એક સમાંતર શ્રેણી માટે a = 28, d = (-4) અને  n = 7 હોય તો an = _______

3 / 10

સમાંતર શ્રેણી 7, 11, 15, 19, 23, .. ના કેટલા પદોનો સરવાળો 900 થાય ?

4 / 10

ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે જેનો સરવાળો 72 છે. આમાંની સૌથી મોટી સંખ્યા નાની સંખ્યા કરતાં બમણી હોય તો તે ચાર સંખ્યાઓ કઈ હશે ?

5 / 10

શ્રેણી -6, -3, 0 નો સામાન્ય તફાવત ___ છે.

6 / 10

સમાંતર શ્રેણી 2, 7, 12, 17 નું 12મું પદ કયું છે ?

7 / 10

પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓનો સ૨વાળો = ___

8 / 10

9 + 19 + 29 + ___ + 99 નું મૂલ્ય શોધો.

9 / 10

જો T4 = 7 અને T7 = 4 હોય તો T10 = ___

10 / 10

જો સમાંતર શ્રેણીનું nમું પદ હોય 5n - 3 હોય, તો તેનું 10મું પદ ___ છે.

Your score is

The average score is 39%

0%

Results :


User NameScore
Dishant50%
22280%
Chaudhari Priyanka Bipinbhai0%
Vishal Daki100%
Sureshbhai chothabhai zapadeeya80%
Sureshbhai chothabhai zapadeeya10%
H0%
U0%
hetvi gore0%
L50%
L10%
AK 00730%
Nimisha joshi100%
Nimisha josh60%
Nimisha josh10%
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments